WhatsApp ગ્રૂપમાં જોડાવો!
શ્રમયોગી સંપૂર્ણ તબીબી તપાસ યોજના 2022 | Shramyogi Sanpurna

શ્રમયોગી સંપૂર્ણ તબીબી તપાસ યોજના 2022 | Shramyogi Sanpurna Tabib Tapas Yojana

Short Briefing: Gujarat Tabib Tapas Yojana | Gujarat Tabib Tapas Yojana 2022 | Shramyogi Sahayak Yojana | શ્રમયોગી સંપૂર્ણ તબીબી તપાસ યોજના | શ્રમયોગી તબીબી તપાસ યોજના 2022

            રાજ્યના અલગ-અલગ વિભાગો દ્વારા ઘણી બધી યોજના બહાર પાડવામાં આવે છે. ખેડૂતો માટે સોલાર ફેન્‍સીંગ યોજના, વિધવા બહેનો માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, નવો વ્યવસાય ચાલુ કરવા માટે માનવ ગરિમા યોજના વગેરે બહાર પાડવામાં આવેલ છે. પરંતુ આજે આપણે આ આર્ટિકલ દ્વારા શ્રમયોગી સંપૂર્ણ તબીબી તપાસ યોજના વિશે માહિતી મેળવીશું.

Shramyogi Sanpurn Sahayak Yojana 2022

શ્રમયોગી સંપૂર્ણ તબીબી તપાસ યોજના 2022 નું ગુજરાતમાં શ્રમ, કૌશલ વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારે આ યોજનાનું શુભારંભ કર્યું છે. જેમાં 50 નવા ધન્વંતરી રથોનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં સૌથી વધારે લાભ ગ્રામીણ ક્ષેત્રોનાં નાગરિક અને જે ગુજરાતના નાગરિકો નાની બીમારીનાં લીધે હોસ્પિટલ નથી અને તેઓ હોસ્પિટલ જઈ શકતા નથી એવા નાગરિકોને આ યોજનાથી મફત લાભ મળશે. તેમને મફતમાં દવા પણ આપવામાં આવશે. આ યોજના વિષે આપણે હજુ આ આર્ટિકલમાં આગળ માહિતી મેળવીશું.

શ્રમયોગી સંપૂર્ણ તબીબી તપાસ યોજના 2022

આ યોજનાનો શુભારંભ ગુજરાત સરકાર ટૂંક સમયમાં જ કરવાની છે. જેમાં ગુજરાતના ગરીબ વર્ગીય પરિવારને લાભ મળશે. આ યોજનામાં  નવા 50 ધન્વંતરિ આરોગ્ય રથોનું લોકાર્પણ કરવામાં આવશે. જેનું લોકાર્પણ તારીખઃ 21/10/2022  સવારે 10:00 વાગ્યે થશે. આ યોજનાનો શુભારંભ સ્થળ નર્મદા હોલ, સ્વર્ણિમ સંકુલ-1, નવા સચિવાલય, ગાંધીનગરમાં થવાનું છે.

Gujarat Tabib Tapas Yojana નો હેતુ

આ શ્રમયોગી સંપૂર્ણ તબીબી તપાસ યોજના 2022 માં આ યોજનાનો એજ હેતું છે કે, ગુજરાત રાજ્યોના ગરીબ વર્ગીય પરિવાર નાની બીમારી જેવી કે શરદી, ખાંસી, તાવ જેવી નાની બીમારી હોવા પર દવાખાને નથી જતાં. અને કોઈ વખત એજ બીમારી વિશાળ રૂપ લઈ લે છે. તેના લીધે ઘણાં પરિવાર પોતાના પરિવારજનને ગુમાવે છે. એનાથી બચવા માટે ગુજરાત સરકાર નવા 50 ધન્વંતરિ આરોગ્ય રથોનું લોકાર્પણ કરવાના છે. 

Highlight of Gujarat Tabib Tapas Yojana 2022

યોજનાનું નામ શ્રમયોગી સંપૂર્ણ તબીબી તપાસ યોજના 2022
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો મુખ્ય ઉદ્દેશ્યગુજરાતના નાગરિકોની તબિયત સારી હોવી જોઇએ.
લાભાર્થીગુજરાતના નાગરિકો
લાભનાગરિકોને મફતમા નવા 50 ધન્વંતરિ આરોગ્ય રથોનો લાભ મળશે.
લોકાર્પણ તારીખ21/10/2022
ઓફિશિયલ વેબસાઈટhttps://glwb.gujarat.gov.in/
Highlight

Read More: આયુષ્માન મિત્ર બનીને દર મહિને 15 હજાર કમાવો.

Also Read More: Government Health Id Card For All India | આયુષ્માન ભારત સરકારી કાર્ડ મફત મળશે.

Also Read More: Employee Pension Scheme Update | કર્મચારીઓ માટે ખુશખબરી


શ્રમયોગી સંપૂર્ણ તબીબી તપાસ યોજના 2022 નાં લાભ

આ યોજનાથી ગુજરાત રાજ્યોના ગરીબ વર્ગીય પરિવાર નાની બીમારી જેવી કે શરદી, ખાંસી, તાવ જેવી નાની બીમારી હોવા પર દવાખાને નથી જતાં. અને કોઇ વખત એજ બીમારી વિશાળ રૂપ લઈ લે છે. તેના લીધે ઘણાં પરિવાર પોતાના પરિવારજનને ગુમાવે છે. આ યોજના થી ગુજરાતમાં બીમારીનો દરમાં ધટાડો થશે.

શ્રમયોગી સંપૂર્ણ તબીબી તપાસ યોજના

  • આયુષ્માન ભારત યોજનામાં સામેલ હોસ્પિટલે દ્વારા 17  થી વધુ ટેસ્ટ દ્વારા શારીરિક તપાસ કરવામાં આવશે.
  • ગુજરાત સરકાર દ્વારા 1000/- પ્રતિ લાભાર્થી, ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા રૂ. 500/- અને બાકીની રકમ રૂ.500/- લાભાર્થી /સંસ્થા દ્વારા ચૂકવવામાં આવશે.

શ્રમિક સહાયક હેલ્પલાઇન

  • શ્રમ કાયદાને લાગતાં પ્રશ્નો જેવા કે, વેતનના પ્રશ્નો, નોકરીમાંથી છૂટા કરવા, બોનસ, ગ્રેજ્યુએટ ન મળવું, સલામતી સંબંધી જોગવાઈનું પાલન.
  • શ્રમિકોની સમસ્યાઓના નિવારણ અર્થે અને વિવિધ શ્રમ કાયદાઓ હેઠળ મળતી ફરિયાદ નિકાલ અને ઝડપી ન્યાય માટે.
  • શ્રમિકનાં કલ્યાણ તેમજ સામાજિક સુરક્ષા માટેની વિવિધ બોર્ડ દ્વારા અમલી યોજનાઓની માહિતી અને સહાય અંગેના માર્ગદર્શન માટે.

સંપૂર્ણ તબીબી તપાસ યોજના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ

  • આયુષ્માન ભારત યોજનામાં સામેલ હોસ્પિટલો દ્વારા 17 થી વધુ ટેસ્ટ દ્વારા શારીરિક તપાસ કરવામાં આવશે.
  • તપાસ બાદ રિપોર્ટની ફિઝિશિયન દ્વારા ચકાસણી અને સાઈટ પર ધન્વંતરિ આરોગ્ય 25  દ્વારા તબીબી સારવાર.

Read More: SBI Asha Scholarship Program 2022 | એસબીઆઈ આશા સ્કોલરશીપ

Also Read More: રૂપિયા 50,000/- ની લોન ઓનલાઈન કેવી રીતે મેળવવી?


તમામ હેલ્થ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ “યોગી કલ્યાણ બોર્ડ દ્વારા

  • બાંધકામ સાઇટ, કડિયાનાકા અને શ્રમિક વસાહતો ઉપર આરોગ્યલક્ષી નિઃશુલ્ક પ્રાથમિક તબીબી સેવાઓ
  • સામાન્ય રોગો (તાવ, ઝાડા, ઉલટી વગેરે), ચામડીના રોગો, સામાન્ય પ્રકારની ઈજાઓમાં સારવાર, સગાં માતાની પ્રાથમિક તપાસ, વિવિધ પ્રકારની લેબોરેટરી સેવાઓ (હીમોગ્લોબિન, મેલેરિયા, બ્લડ શુગર, પ્રેગ્નન્સી ટેસ્ટ વગેરે) તેમજ નિઃશુલ્ક દવાઓ
  • અત્યાર સુધીમાં 42 લાખ કરતાં વધારે લાભાર્થીઓને લાભ આપવામાં આવેલ છે.
Gujarat Shramyogi Sanpurna Tabib Tapas Yojana 2022
Image of Gujarat Shramyogi Sanpurna Tabib Tapas Yojana 2022

FAQ

શ્રમયોગી સંપૂર્ણ તબીબી તપાસ યોજનામાં કોને લાભ મળશે?

Ans: આ યોજનામાં ગુજરાતના નાગરીકોને લાભ મળશે.

શ્રમયોગી તબીબી તપાસ યોજના 2022 માં કેટલા રથનું લોકાર્પણ કરવાના છે?

Ans: આ યોજના માટે 50  ધન્વંતરિ આરોગ્ય રથોનું લોકાર્પણ કરવાના છે.

Shramyogi Sahayak Yojana નું લોકાર્પણ ક્યારે કરવાનાં છે?

Ans: ગુજરાતમાં તારીખ: 21/10/2022 નાં રોજ આ યોજનાનું લોકાર્પણ કરવાના છે.

1 thought on “શ્રમયોગી સંપૂર્ણ તબીબી તપાસ યોજના 2022 | Shramyogi Sanpurna Tabib Tapas Yojana”

  1. તમે જે સાઇટ માં કહો છો તે સાઇટ માં કયા જઈને જોવાનું તે આપ તમારા પેજ પર તેની લિન્ક સેન્ડ કરો

    Reply

Leave a Comment

close button