Gujarat Solar Light Trap Yojana 2022 | સોલાર લાઈટ ટ્રેપ યોજના

સોલાર યોજના | Ikhedut Khedut Yojana | સોલાર પેનલ યોજના | ikhedut Solar Yojana | ખેડૂતો માટે સોલાર લાઇટ ટ્રેપ યોજના દ્વારા સબસીડી

ખેતી તથા બાગાયતી પાકોમાં પાક રક્ષણ કરવું ખૂબ અગત્યની બાબત છે. ખેતીના પાકો જેવા કે કપાસ, દિવેલા, એરંડા તથા વિવિધ બાગાયતી પાકોમાં જંતુઓથી રક્ષણ કરવું ખૂબ જરૂરી છે. પાક સંરક્ષણ કરવા માટે સૂર્ય પ્રકાશથી ચાલતું જંતુઓ પકડવા માટેની ટ્રેપ લોકપ્રિય બનેલી છે. જેને સોલાર લાઈટ ટ્રેપ કહેવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને Gujarat Solar Light Trap Yojana નો લાભ આપવામાં આવે છે. આજે આ આર્ટિકલ દ્વારા સોલાર લાઈટ ટ્રેપ યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું.

Table of Contents

    Solar Light Trap Yojana

    કૃષિ, ખેડૂત કલ્યાન અને સહકાર વિભાગ દ્વારા Solar Light Trap Yojana અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના ખેડૂતોને ખેતીમાં પાક સંરક્ષણ માટેની છે. ખેડૂત યોજના દ્વારા ખેડૂતોને સબસીડી આપવામાં આવે છે. ખેડૂતોને પાકસંરક્ષણ માટે બેટરી પંપ સહાય યોજના તથા જમીન સુધારણા માટે Tractor Sahay Yojana અને રોટાવેટર સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત ખેડૂતોને પ્રધાનમંત્રી સોલાર યોજના, સૂર્ય શક્તિ કિસાન યોજના pdf તથા કુસુમ સોલાર યોજના લાભ આપવામાં આવે છે. પરંતુ આ પોસ્ટ દ્વારા સોલાર લાઈટ ટ્રેપ યોજનાની અરજી કેવી રીતે કરવી, તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ વગેરે માહિતી જાણીશું.

    Join Our WhatsApp Group | Sarkari Yojana WhatsApp Group
    Join Our WhatsApp Group | Sarkari Yojana Gujarat WhatsApp Group

    સોલાર લાઈટ ટ્રેપ યોજનાનો હેતુ

    ગુજરાત સરકાર દ્વારા ખેડૂત લક્ષી પગલાં લેવાના કારણે ખેતી પાકો અને બાગાયતી પાકોમાં નોંધપાત્ર વૃદ્ધિ થયેલી માલૂમ પડેલ છે. ઘણા પ્રયત્નો છતાં જંતુ અને કીટકોના કારણે ખેતી અને બાગાયતી પાકોમાં વિવિધ સ્તરે નુકશાન તથા બગાડ થતો જણાય છે. ખેડૂતોને ખેતીમાં આ બગાડ ન થાય તે માટે ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. પાક સંરક્ષણ માટે સૂર્ય પ્રકાશ ટ્રેપ સહાય દરે સોલાર લાઇટ ટ્રેપ યોજના મારફતે આપવાનું નક્કી કરેલું છે.

    યોજનાનું નામસોલાર લાઈટ ટ્રેપ યોજના ૨૦૨૨
    આર્ટિકલની ભાષાગુજરાતી અને English
    યોજનાનો મુખ્ય ઉદ્દેશખેડૂતોને પાક ઉત્પાદન તથા પાક સંરક્ષણ કરવા માટે
    આધુનિક ખેત ઓજારોની ખરીદી પર સબસીડી આપવી.
    લાભાર્થીગુજરાતના ખેડૂતોના તમામ
    સહાયની રકમએસ.સી/એસ.ટી જાતિના ખેડુતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના 90 %
    અથવા રૂ. 4500/- ની મર્યાદામાં આ બે માંથી ઓછું હોય તે લાભ મળશે.
    જ્યારે અન્ય તમામ ખેડુતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના 70%
    અથવા રૂ.3500/ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે લાભ મળશે.
    અધિકૃત વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
    ઓનલાઈન અરજી કેવી રીતે કરવીClick કરો.
    ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ21/03/2022
    Highlight Point ofSolar Light Trap Yojana Gujarat

    સોલાર લાઇટ ટ્રેપ યોજનાની પાત્રતા

    ખેડૂતો માટે નવી યોજના રાજ્ય સરકાર બહાર પાડે છે. જેમાં સોલાર લાઇટ ટ્રેપ યોજનામાં ખેડૂતોને સાધનની ખરીદી પર સહાય આપવામાં આવે છે. જેનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

    • ખેડૂત ગુજરાત રાજયનો વતની હોવો જોઈએ.
    • સોલાર લાઇટ ટ્રેપ મેળવવા માટે એમ્પેનલમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદક અથવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે.
    • ખેડૂત પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ.
    • ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
    • જંગલીય વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર હોવું જોઈએ.
    • ખેડૂતોઓએ I khedut Portal 2022 પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

    આ પણ વાંચો- પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના

    
Gujarat Solar Light Trap Yojana 2022 | light trap | light trap for insects | solar light trap | ikhedut yojana 2021 | solar insect trap
    Image Of Gujarat Solar Light Trap Yojana

    Gujarat Solar Light Trap Yojana માં મળવાપાત્ર સહાય

    ખેડૂત લાભાર્થીએ સોલાર યોજના 2022 યોજનાનો લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે. ઓનલાઈન અરજી કર્યા બાદ ખેતીવાડી વિભાગ દ્વારા મંજુર કરવામાં આવે છે. જેમાં અગાઉથી સહાયનું ધોરણ નક્કી થયેલું છે, જે નીચે મુજબ છે.

    સ્કીમનું નામમળવાપાત્ર લાભ
    NFSM Commercial Cropઅનુસુચીત જાતિ અને અનુસુચિતત જન જાતિના ખેડૂતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના 90% અથવા રૂ.4500/ની મર્યાદામાં આ બે માંથી ઓછું હોય તે લાભ મળશે. તથા અન્ય તમામ ખેડુતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના 70% અથવા રૂ.3500/ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે લાભ મળશે.
    ખેડૂતોને સૂર્યપ્રકાશ (ઉર્જા) ટ્રેપ સહાયદરે વિતરણ અંગેની યોજનાએસ.સી/એસ.ટી જાતિના ખેડુતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના 90% અથવા રૂ. 4500/ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે લાભ મળશે. અને અન્ય તમામ ખેડુતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના 70% અથવા રૂ. 3500/ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે લાભ આપવામાં આવશે.
    benefit of Solar Light Trap Yojana

    Required Document Of Solar Light Trap Yojana

    ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન માટે ikhedut portal બનાવવામાં આવેલ છે. જેમાં ખેડૂત યોજનાઓના Online Arji સ્વીકારવામાં આવે છે. સોલાર લાઈટ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.

    1. ખેડૂત જમીન ધરાવતો હોય તે જમીનની 7-12 નકલ

    2. રેશનકાર્ડની નકલ (Ration Card)

    3. લાભાર્થીના આધારકાર્ડની નકલ

    4. એસ.સી.નો હોય તો તેનું સર્ટિફિકેટ

    5. એસ.ટી.નો હોય તો તેનું પ્રમાણપત્ર

    6. વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)

    7. ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક

    8. જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો

    9. ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો

    10. જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો

    11. બેંક ખાતાની પાસબુક

    12. મોબાઈલ નંબર

    આ પણ વાંચો- તાડપત્રી સહાય યોજના

    Ikhedut Solar Yojana Online Registration Process

    ખેડૂતોને સૂર્ય ઉર્જાથી ચાલતા સોલાર લાઇટ ટ્રેપની ખરીદી પર સાધન સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ikhedut Portal New List માં યોજના ચેક કર્યા બાદ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી Ikhedut Online Arji કરી શકે છે. કોઈપણ કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે Online Application કરાવી શકે છે. તથા ખેડૂતો જાતે ઘરે બેઠા પોતાના કોમ્પ્યુટર દ્વારા પણ ઓનલાઈન અરજી કરી શકે છે. તો ચાલો સોલાર લાઇટ ટ્રેપ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી મેળવીશું.

    • લાભાર્થી ખેડૂતે સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedutl Portal 2022’ ટાઈપ કરવાનું રહેશે.
    • I-ખેડૂત વેબસાઈટ ખોલ્યા પછી ”યોજના” પર ક્લિક કરવું.
    ikhedut Portal 2022 | આઈ ખેડૂત પોર્ટલ | ikhedut Yojana | khedut Yojana list | Farmer Scheme List
    Gujarat ikhedut Portal
    • જેમાં “યોજના” પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડીની યોજનાઓ” ખોલવીની રહેશે.
    • જેમાં “ખેતીવાડી ની યોજના” ખોલ્યા બાદ વર્ષ-2022-23 ની કુલ 49 યોજનાઓ બતાવશે.
    • જેમાં ક્રમ નંબર-47 પર “સોલર લાઇટ ટ્રેપ” માં  પર ક્લિક કરવાની રહેશે.
    ikhedut solar yojana | Apply IKhedut Portal Solar light Trap Yojana | ikhedut whatsapp group | ikhedut yojana 2022 | કુસુમ સોલાર યોજના | Solar Light Trap Yojana | ikhedut status
    Image Credit :- Government Official Website (https://ikhedut.gujarat.gov.in/)
    • જેમાં સોલર લાઇટ ટ્રેપ યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
    • હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
    Gujarat Solar Light Trap Yojana 2022 | ikhedut Solar Yojana | Subsoidy Scheme | Farmer Subsidy Scheme | Solar Light | ikhedut Registration Process
    Image Credit :- Government Official Website (ikhedut gujarat portal)
    • અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
    • જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ પસંદ કરીને Online Form ભરવું.
    • ખેડૂત Online Form માં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
    Solar Light Trap Yojana 2022 | i kisan portal | સોલાર યોજના | Ikhedut Khedut Yojana | સોલાર પેનલ યોજના | ikhedut Solar Yojana | સોલાર પેનલ યોજના
    Image Credit :- Government Official Website (ikhedut portal)
    • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
    • ઓનલાઈન એપ્લિકેશન કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
    • ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

    Ikhedut Portal Status

    આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂત યોજનાનું રજીસ્ટ્રેશન તથા ઓનલાઈન એપ્લિકેશન થઈ શકે છે. Government Yojanaa Online કર્યા બાદ તેમાં પારદર્શિતા વધુ મળી રહે છે. આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂત લાભાર્થી દ્વારા કરેલી ઓનલાઈન અરજીનું સ્ટેટસ જાણી શકે છે. ikhedut Portal status ની સુવિધા દ્વારા પોતાની અરજીની શું સ્થિતી છે તેની માહિતી મેળવી શકે છે. નીચે આપેલા બટન પર ક્લિક કરવાથી માહિતી મળશે.

    Solar Light Trap Last Date

    ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે i-khedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે. ખેડૂતો પોતાના નજીકના CSC Center, ઓનલાઈન સેવા કેન્દ્ર પરથી એપ્લિકેશન કરી શકાશે. આ ઓનલાઇન તા-21/02/2022 થી 21/03/2022 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.

    FAQ’s of Solar Light Trap Scheme
    સોલાર લાઈટ ટ્રેપ યોજનામાં લાભ કોણે-કોણે આપવામાં આવે છે?

    ગુજરાતમાં જમીન ધરાવતા તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે.

    Solar Light Trap Scheme માં કેટલો લાભ મળે છે?

    પાક સંરક્ષણ માટેની આ યોજનામાં જ્ઞાતિવાર લાભ આપવામાં આવે છે. જેમાં અનુસુચીત જાતિ અને અનુસુચિતત જન જાતિના ખેડૂતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના 90% અથવા રૂ.4500/ની મર્યાદામાં આ બે માંથી ઓછું હોય તે લાભ મળશે. તથા અન્ય તમામ ખેડુતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના 70% અથવા રૂ.3500/ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે લાભ મળશે.

    સોલાર લાઇટ ટ્રેપનો લાભ એક ખેડૂતને કેટલી વખત મળી શકે છે?

    આઈ ખેડૂત પોર્ટલ પર આપેલી માહિતી મુજબ સોલાર લાઇટ ટ્રેપમાં એક ખેડૂત ખાતેદારને 2 (બે) લાભ મળવાપાત્ર થશે.

    Solar Light Trap Yojana નો લાભ લેવા માટે કેવી રીતે એપ્લિકેશન કરવાની હોય છે?

    ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે ikhedut Portal પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે.

    Important Links

    ObjectLinks
    Ikhhedut Application StatusClick Here
    Ikhedut RePrintClick Here
    Solar Light Trap Yojana Direct ApplyApply Now
    Join Our Telegram ChannelJoin Now
    Twitter PageJoin Now
    Facebook PageJoin Now
    Home PageClick Here

    1 thought on “Gujarat Solar Light Trap Yojana 2022 | સોલાર લાઈટ ટ્રેપ યોજના”

    Leave a Comment