Advertisement

નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે સહાય યોજના । Support Scheme for Net House Cylindrical Structure in Gujarat    

Advertisement

બાગાયતી પાકોમાં વાતાવરણ ખૂબ અસર થાય છે. ચોકકસ પ્રકારનું માળખુ કે જેને પારદર્શક અથવા અર્ધપારદર્શક ઢાંકણથી ઢાંકી અંદરનું વાતાવરણ નિયમન કરી કમોસમમાં શાકભાજી, ફૂલો તથા ધરૂ તૈયાર કરવાના વૈજ્ઞાનિક અભિગમને ગ્રીનહાઉસ કે નેટહાઉસ કહેવામાં આવે છે. આ માટે સરકાર દ્વારા નેટહાઉસને પ્રોત્સાહન આપવા યોજના શરૂ કરવામાં આવી છે.

Advertisement

અગાઉના આર્ટીકલમાં આપણે Tractor Sahay Yojana 2023 અને સરગવાની ખેતી માટે સહાય યોજના અને દેવીપુજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજનાની વિગતવાર માહિતી મેળવી. આજના આ આર્ટીકલમાં આપણે નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે સહાય યોજનાની વિગતવાર માહિતી આપીશું. Support Scheme for Net House Cylindrical Structure in Gujarat હેઠળ શું લાભ મળે તેની ચર્ચા કરીશું.    

Support Scheme for Net House Cylindrical Structure in Gujarat

આજકાલના સમય દરમ્યાન સાનુકૂળ વાતાવરણ રહેતુ નથી. પ્રતિકૂળ હવામાન જેમ કે વધારે ઠંડી-ગરમી, તીવ્ર પ્રકાશ, અતિ વરસાદ કે પાણીની ખેંચ, હિમવર્ષા, ભારે પવન તેમજ રોગ – જીવાતનો ભયંકત ઉપદ્રવ જેવા પરિબળોને નિયંત્રિત કરવા ગ્રીનહાઉસ કે નેટહાઉસ આર્શિવાદરૂપ છે. આ માટે સરકાર દ્વારા યોજના ચલાવવામાં આવે છે. જેમાં Support Scheme for Net House Cylindrical Structure in Gujarat શું છે? તેની માહિતી મેળવીશું. નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે સહાય યોજના હેઠળ શું શું લાભ મળે? કેવી રીતે અરજી કરી શકાય? અને તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ તે તમામ માહિતી મેળવીશું.    

યોજનાનો હેતુ

નેટહાઉસ પધ્ધતિમાં તમે પ્રતિકૂલ વાતાવરણમાં પણ વધુ ઉત્પાદન મેળવી શકો છો. સરકાર દ્વારા નેટહાઉસ પધ્ધતિ દ્વારા ખેતી કરવા માટે યોજના બનાવવામાં આવી છે. આ યોજનાનો હેતુ એ ખેડૂતને નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર બનાવવા માટે સહાય પૂરી પાડવાનો છે.

Highlight Point

યોજનાનું નામનેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે સહાય યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશઆ યોજનાનો હેતુ એ ખેડૂતને નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર બનાવવા માટે સહાય પૂરી પાડવાનો છે.
વિભાગનું નામબાગાયતી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
શું સહાય મળે? સામાન્ય જનજાતિના ખેડૂત માટે નળાકાર સ્ટ્રક્ચર માટે પ્રતિ ચો.મી  રૂ.710/- અને પહાડી વિસ્તાર માટે ચો.મી રૂ.816/-પ્રતિ ચો.મી અથવા ખેડુતને 50 ટકા સહાય મળવા પાત્ર છે. 
ઓફિશિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજીની પદ્ધતિઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ31/05/2023

Read More: ખેડૂત મોબાઈલ સહાય યોજના | Khedut Mobile Sahay Yojana 2023


યોજનાની પાત્રતા અને નિયમો

નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે  નીચે મુજબ છે.  

  • આ યોજનામાં સામાન્ય,અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
  • આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
  • ખેડૂતને નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર પ્રોજેક્ટ બેઝ- MIDHની ગાઇડ્લાઇન મુજબ એમ્પેનલ થયેલ કંપનીઓ દ્વારા બનાવવાનું રહેશે તેમજ નક્કી થયેલ ધારા ધોરણો માન્ય રહેશે.  
  • લાભાર્થી દીઠ 2 હે. ની મર્યાદામાં રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડુતને ૧૫ ટકા જયારે દેવીપૂજક લાભાર્થીને ૨૫ ટકા સહાય મળવા પાત્ર છે.
  • લાભાર્થી દીઠ 2 હે. ની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.
  • લાભાર્થી દીઠ વધુમાં વધુ 4૦૦૦ ચો.મી. ની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.

Read More: PM Kisan 14th Installment Release Date : 14 મો હપ્તો મે મહિનામાં આ તારીખે આવશે, આ લિસ્ટ તમારું નામ તપાસો.


નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો

        આ યોજના હેઠળ દરેક જ્ઞાતિઓને સમાન લાભ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

અનુસુચિત જાતિના  ખેડૂતો માટેઅનુસુચિત જાતિના ખેડૂત માટે નળાકાર સ્ટ્રક્ચર માટે પ્રતિ ચો.મી  રૂ.710/- અને પહાડી વિસ્તાર માટે ચો.મી રૂ.816/-પ્રતિ ચો.મી અથવા ખેડુતને ૫૦ ટકા સહાય મળવા પાત્ર છે.
અનુસુચિત જનજાતિના  ખેડૂતો માટેઅનુસુચિત જનજાતિના ખેડૂત માટે નળાકાર સ્ટ્રક્ચર માટે પ્રતિ ચો.મી  રૂ.710/- અને પહાડી વિસ્તાર માટે ચો.મી રૂ.816/-પ્રતિ ચો.મી અથવા ખેડુતને ૫૦ ટકા સહાય મળવા પાત્ર છે.
સામાન્ય જાતિના ખેડૂતો માટેસામાન્ય જનજાતિના ખેડૂત માટે નળાકાર સ્ટ્રક્ચર માટે પ્રતિ ચો.મી  રૂ.710/- અને પહાડી વિસ્તાર માટે ચો.મી રૂ.816/-પ્રતિ ચો.મી અથવા ખેડુતને 50 ટકા સહાય મળવા પાત્ર છે. 

Read More: વ્હાલી દીકરી યોજના 2023 | Vahali Dikri Yojana 2023


Support Scheme for Net House Cylindrical Structure in Gujarat | કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?

I khedut Portal પર ચાલતી નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.  

  • ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  • આધારકાર્ડની નકલ
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર
નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે સહાય યોજના । Support Scheme for Net House Cylindrical Structure in Gujarat    

નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે સહાય યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

        નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તે માટે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.  

  • પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
  • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે સહાય યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
  • “બાગાયતી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-33 નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે પર ક્લિક કરવું.
  • જેમાં નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે. 

Read More: રાજ્યના પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને ઘરઘંટી સાધન સહાય તરીકે મળશે- સંપૂર્ણ માહિતી મેળવો.


FAQ

1. નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે?

Ans. નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/  છે.

2. Support Scheme for Net House Cylindrical Structure in Gujarat માં અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

Ans. નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે સહાય યોજના માટે અરજી કરવાની અંતિમ તારીખ 31/05/2023 છે.

3. નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે સહાય યોજનાનો હેતુ શું છે?

Ans. આ યોજનાનો હેતુ એ ખેડૂતને નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર બનાવવા માટે સહાય પૂરી પાડવાનો છે.

Leave a Comment