Tabela Loan in Gujarat | પશુપાલન લોન યોજના 2022 | Tabela Loan Yojana Gujarat 2022 Online Registration | લાભાર્થીઓને તબેલા માટેની લોન યોજના હેઠળ રૂ.4 લાખ સુધીનું ધિરાણ મળશે
ગુજરાત રાજ્યમાં વિવિધ વિભાગો દ્વારા અલગ-અલગ યોજનાઓ ચલાવવામાં આવે છે.Adijati Vikas Vibhag દ્વારા પણ ઘણી બધી સ્વરોજગાર યોજના ચલાવવામાં આવે છે. જેમ કે બ્યુટી પાર્લર લોન યોજના, કરિયાણની દુકાન ચાલુ કરવા લોન યોજના, લેપટોપ લોન યોજના વગેરે. મિત્રો આજે આ આર્ટિકલ દ્વારા તબેલા માટેની લોન યોજના વિશે ટૂંકમાં માહિતી તથા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી મેળવીશું.
Tabela Loan Yojana Gujarat 2022 Online Registration
તબેલા લોન યોજના 2022 ગુજરાતના એસ.ટી જ્ઞાતિના નાગરિકોને લાભ આપવામાં આવે છે. આ યોજનાનાં Adijati Gujarat દ્વારા આપવામાં આવે છે. આ આર્ટિકલના માધ્યમથી ગુજરાતનાં જે પશુપાલક અને ખેડુતોને પોતાના ગાય-ભેંસનો વ્યવસાય કરે છે. તેમને આ લોન મળશે. જેમને તબેલા બનાવવા માટે લોન મળશે. જે લોકો પાસે ઘણી બધી ગાયો-ભેંસ છે પણ લોકો પર સંભાળ રાખવા માટે કોઈ સારી જગ્યામાં તબેલો બનાવી શકે તે જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર આદિજાતિ વિભાગ દ્વારા સ્વરોજગાર યોજના હેઠળ આપવામાં આવશે. આ લોન મેળવવા માટે Adijati Gujarat Website પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી મેળવીશું.
Hight light Point Of Tabela Loan Yojana
યોજનાનું નામ | તબેલા લોન યોજના |
આર્ટિકલનું નામ | તબેલા લોન માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | ગુજરાતના આદિજાતિના નાગરિકોની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમ જ ખૂબ નબળી હોવાને કારણે આ ધિરાણ સહાય આપવામાં આવે છે. આદિજાતિના લાભાર્થીઓને સ્વરોજગારી યોજના હેઠળ તબેલાના હેતુ માટે લોન આપવાથી જીવન ધોરણ ઉચું લાવી શકાય અને પગભર બનાવી શકાય છે. |
ક્યા લાભાર્થીઓને આ લોન મળશે? | ગુજરાતના અનુસુચિત જનજાતિ(ST)ના નાગરિકો |
યોજના હેઠળ લોનની રકમ કેટલી મળશે? | આ યોજના હેઠળ લાભાર્થી ને 4 લાખ સુધીની લોન આપવામાં આવે છે. |
લોન પર વ્યાજદર કેટલો લાગશે? | વાર્ષિક 4% તેમજ વિલંબિત ચૂકવણી માટે વધારાના 2% દંડનીય વ્યાજ ચુકવવાનું રહેશે. |
લોન માટે ક્યાં-ક્યાં જોઈએ? | આ યોજના માટે જે ડોક્યુમેન્ટ જોઈએ તેની માહિતી અહિં ક્લિક કરો. |
Official Website | Click Here |
Online Apply | Click Here |
Read More:- માનવ ગરિમા યોજના | Manav Garima Yojana 2022 Online Form
Also Read More:- UGVCL Bill Check Online | ઉત્તર ગુજરાત વીજ કંપનીનું લાઈટ બિલ ચેક કરો
Also Read More:- કિસાન ક્રેડિટ કાર્ડ યોજના -@Loan Scheme | Kisan Credit Card Yojana 2022
How to Online Apply of Tabela Loan Yojana
Tribal Development Department દ્વારા અનુસુચિત જન જાતિના લોકોના વિકાસ માટે તથા સ્વરોજગારી માટે કામ કરે છે. જેના માટે ઘણી બધી લોન યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. એસ.ટી જ્ઞાતિના નાગરિકોને તબેલા માટે ધિરાણ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે. Animal Husbandry Loan In Gujarat નું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની Step by Step માહિતી મેળવીશું. જે માહિતી નીચે મુજબ છે.
- Google Search જઈને “Adijati Nigam Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં Adijati Vikas Vibhag Gujarat ની અધિકૃત વેબસાઈટ ખૂલશે.
- હવે તમને Home Page પર ”Apply for Loan” નામનું બટન દેખાશે, જેના પર ક્લિક કરવાનું રહેશે.
Sing Up
- બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલશે.
- જેમાં તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો ”Sing Up” પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારે Personal ID બનાવવા માટે વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
- તમામ વ્યક્તિગત માહિતી ભર્યા બાદ કેપ્ચા કોડ નાખ્યા બાદ “Sing Up” બટન પર ક્લિક કરવાનું રહેશે.
Application Login
- તમે Personal Login બનાવ્યા પછી “Login here” માં પોતાના Login ID અને Password નાખી Login In કરવાનું રહેશે.
- તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
- Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
- હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.
My Application
- Apply Now કર્યા બાદ તમારે “My Application” પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારે APPLICANT INFORMATION, અરજીની વિગત, અરજદારની મિલ્કત અંગે ની વિગત તથા લોનની વિગતો ભરવાની રહેશે.
- લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
- જેમાં યોજનાની પસંદગીમાં “તબેલા માટેની લોન યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
- તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.
- તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
- છેલ્લે, કન્ફર્મ કરેલી અરજીનો એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્ટ લઈને સાચવી રાખવાની રહેશે.
Read More:- સિલાઈ મશીન માટે લોન યોજના | Silai Machine Loan Yojana 2022 For ST
Also Read More:- PM Kusum Yojana In Gujarati | પીએમ કુસુમ યોજના
Also Read More:- મફત છત્રી યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો.
વધુ માહિતી અને માર્ગદર્શન માટે કોનો સંપર્ક કરો
આ લોન યોજના ગુજરાતના આદિકાતિ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. જેથી આ યોજનાની વધુ માહિતી માટે સંબંધિત જિલ્લાના આદિજાતિ વિસ્તારના પ્રાયોજના વહીવટીદારશ્રીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
Important links of Tabela Loan Scheme
Adijati Nigam Gujarat Official Website | Click Here |
Direct Online Apply for Tabela Loan Scheme | Click Here |
Login here | Click Here |
Register Here | Click Here |
Home Page | Click Here |
FAQ of Tabela Loan in Gujarat
ગુજરાતના અરજદારોને આ યોજના હેઠળ કુલ રૂપિયા 4 લાખની લોન આપવામાં આવે છે.
લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.
ગુજરાતના મૂળ નાગરિક હોય અને આદિજાતિ(ST) જ્ઞાતિના નાગરિકોને આ લોન આપવામાં આવે છે.
તબેલા લોનનો નવો વ્યવસાય ચાલુ કરવા માટે આ ધિરાણ આપવામાં આવે છે. જેનો વ્યાજદર માત્ર 4% હોય છે.
મો:-7575875592
તા:-વિસાવદર જી:-જુનાગઢ ગામ:-છાલડા