How To Link Pan Card With Aadhar Card | પાન કાર્ડને આધારકાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું? જાણો પૂરી માહિતી
તમારું પાન કાર્ડને આધાર કાર્ડ સાથે ફરજિયાતપણે લિંક કરાવી દો. તારીખ 31 મી માર્ચ 2023 સુધીમાં લિંક નહિં કરાવેલ હોય તો લાગશે રૂપિયા 10,000/- નો દંડ. વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.