વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ શિષ્યવૃત્તિ)| Vikram Sarabhai Scholarship Scheme 2022
વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ શિષ્યવૃત્તિ હેઠળ ધોરણ-8 થી 12 ના વિદ્યાર્થીઓને 1 લાખ સુધી શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવો.