Vidhva Sahay Yojana Gujarat Online Application | ગુજરાત વિધવા સહાય યોજના

Vidhva Sahay Yojana Gujarat Online Application | ગુજરાત વિધવા સહાય યોજના

ગુજરાત વિધવા સહાય યોજના હેઠળ લાભાર્થીઓને દર મહિને 1250/- નો લાભ મળે છે. જેનું અરજી ફોર્મ Download કરવા તથા Online Application કેવી રીતે કરવું તેની માહિતી મેળવો.