વૃદ્ધ સહાય યોજના ફોર્મ pdf | Vrudh Pensan Yojana PDF Gujarat
વૃદ્ધ સહાય યોજના હેઠળ 60 વર્ષ કે તેથી વધુની ઉંમરના નાગરિકોને દર મહિને મળશે રૂપિયા 1000/- ની સહાય અને 80 વર્ષ કે તેથી વધુની ઉંમરના નાગરિકોને મળશે દર મહિને રૂપિયા 1250/- ની સહાય. વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.