સોલાર ફેન્સીંગ યોજના : ઝટકા મશીન માટે રૂપિયા 15000 ની સહાય મેળવવા માટે અરજી કેવી રીતે કરવી ?

solar fencing yojana 2022 | સોલાર ફેન્સીંગ યોજના : ઝટકા મશીન માટે 15000 ની સહાય જાણો અરજી કેવી રીતે કરવી ?

ખેતીમાં પાકોના સંરક્ષણ માટે ખેડૂતો માટે નવી યોજના બહાર પાડવામાં આવેલ છે. સોલાર ફેન્‍સીંગ યોજના હેઠળ રૂપિયા 15,000/- સુધી સબસીડી મળશે,.