GEDA e Vehicle Subsidy Yojana | ઈલેક્ટ્રીક વાહન યોજના

GEDA e Vehicle Subsidy Yojana | ઈલેક્ટ્રીક વાહન યોજના

ઈલેક્ટ્રીક વાહન યોજના હેઠળ ટુ વ્હીલર અને ઈ-રીક્ષામાં રૂપિયા 12,000/- થી 48,000/- સુધી સબસીડી મળવાપાત્ર થાય છે. વધુ માહિતી માટે નીચેની વેબસાઈટ પર ક્લિક કરો.