Advertisement

Tractor Sahay Yojana Gujarat – Subsidy Scheme | ટ્રેક્ટર સહાય યોજના

Advertisement

ikhedut Portal Yojana | 60,000 સુધી સબસીડી યોજના  । Gujarat Government Scheme ikhedut online Registration । । Khedut Subsidy Yojana

Advertisement

ગુજરાત રાજ્ય ખેતીક્ષેત્રે અવનવી પદ્ધતિઓ , રીતો અપનાવી દેશ અને દુનિયાને નવી દિશા આપી છે. સરકાર પણ ખેડૂત લક્ષી નીતિઓ બનાવી રહી છે અને આપનાવી પણ છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેના માટે ikhedut Portal બનાવામાં આવેલ છે. જેના દ્વારા ખેડૂતો ખેડૂતોની યોજનાઓના અરજી ફોર્મ ઘરે બેઠા ભરી શકે છે. વિશેષમાં ખેત ઉત્પાદન વધારવા માટે ઉત્તમ બિયારણ, ઝીરો ટકાના દરે પાક ધિરાણ આપવામાં આવે છે.

Tractor Subsidy Scheme in Gujarat

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે નવી-નવી ખેડૂત લક્ષી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ખેડૂત યોજનાની યાદી ikhedut પોર્ટલ પર ઓનલાઈન બહાર પાડવામાં આવે છે. ખેડૂતો ખેતીમાં સારી રીતે અને ઝડપી ખેડ કરી કરી શકે કુદરતી સાધન, પરંપરાગત સાધનો કે ટ્રેકટરનો ઉપયોગ કરે છે. ઘણા ખેડૂતો આર્થિક પરિસ્થિતિને ધ્યાને રાખીને ટેકનોલોજીના સાધનોની ખરીદી કરી શકતા નથી. જેથી સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેની Online Form આઈ-ખેડૂત પોર્ટલ પરથી ભરી શકાશે.

જે વિષયવસ્તુ વાંચવી હોય તે પસંદ કરો.

    ટ્રેક્ટર સહાય યોજનાનો હેતુ

    Tractor Subsidy Sahay yojana ની ઓનલાઈન અરજી કરવાની હોય છે. આ યોજના 100% રાજ્ય સરકારથી ચાલતી યોજના છે. આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર (2૦ PTO HP સુધી) ની ખરીદી પર સબસીડી આપવામાં આવશે. જેનાથી ખેતીમાં ઝડપથી કામગીરી કરી શકે.

    Join Our WhatsApp Group | Sarkari Yojana WhatsApp Group
    Join Our WhatsApp Group | Sarkari Yojana Gujarat WhatsApp Group

    Tractor Sahay Yojana ની પાત્રતા

    Krushi ane Sahkar Vibhag Gujarat વિભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓના ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. કૃષિને લગતી તમામ યોજનાઓ માટે અલગ અલગ પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

    • લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
    • ગુજરાત રાજ્યના નાના, સિમાંત અને મહિલા ખેડૂતોને તથા એસ.સી,એસ.ટી,જનરલ અને અન્ય ખેડૂતોને આ યોજનાઓને લાભ મળશે.
    • લાભાર્થી ખેડૂત જમીન અથવા વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેમને લાભ મળે.
    • ખેડૂતોને ફક્ત જ વાર આ યોજનાનો લાભ મળશે નહીં.
    • ખેડૂતઓએ Tractor Subsidy Scheme યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી Online Form ભરવાનું રહેશે.
    યોજનાનું નામટ્રેક્ટર સહાય યોજના 2021
    ભાષાગુજરાતી અને English
    ઉદ્દેશખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે ટ્રેકટરની
    ખરીદી પર સબસીડી
    લાભાર્થીગુજરાતના ખેડૂતોને
    સહાયની રકમ-1નાના,સીમાંત,મહિલા,એસ.સી અને એસ.ટી ખેડૂતોને
    કુલ ખર્ચના 50% અથવા 60,000/- બે માંથી જે ઓછું હોય તે
    સહાયની રકમ-2જનરલ અને અન્ય ખેડૂતોને  કુલ ખર્ચના 40 % અથવા
    45,000/- બે માંથી જે ઓછું હોય તે
    માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
    અરજી કેવી રીતે કરવીClick કરો.
    અરજી કરવાની છેલ્લી તારીખ30/09/2021

    ટ્રેકટર સહાય યોજનાની ખરીદીની શરતો

    ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ikhedut portal tractor માટે શરતો નક્કી કરેલ છે. ખેડૂતોઓએ આ યોજનાની સહાય મેળવવા માટે નીચેની શરતોનું પાલન કરવાનું રહેશે.

    • ખેડૂતો જમીનનું રેકોર્ડ ધરાવતા હોવા જોઈએ.
    • જંગલીય વિસ્તાર માટે ટ્રાઈબલ જમીનનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. (લાગુ પડતું હોય તો)
    • કૃષિ વિભાગ દ્વારા નક્કી પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલા અધિકૃત વેપારી પાસેથી ખરીદી કરવાની રહેશે.
    •  આ યોજના માટે માન્ય વેપારી(વિક્રેતા) પાસેથી લાભાર્થી ખેડૂતે ટ્રેકટરની ખરીદી કરવાની રહેશે.

    Tractor Subsidy  નું સહાય ધોરણ

    ટ્રેકટર યોજના માટે સબસીડી નક્કી થયેલી છે. આ સહાય યોજના હેઠળ અરજદાર ખેડૂતોની જાતિ અને દરજ્જાના આધારે Subsidy આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

    અનુસૂચિત જાતિ અને
    અનુસૂચિત જન જાતિના ખેડૂતોને
    • આ જ્ઞાતિના લાભાર્થીઓને ખર્ચનાં 50 % સુધી સહાય,
    મહત્તમ રૂ.0.60 લાખ//એકમ સુધી મળવાપાત્ર થશે.
    સામાન્ય અને અન્ય ખેડૂતોને સામાન્ય ખેડુતને ખર્ચના 40 %  મુજબ રૂ.0.45 લાખ/એકમદીઠ,
    બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે.
    Tractor Subsidy in Gujarat |
ikhedut |
i khedut online Registration | ટ્રેક્ટર સહાય યોજના | Sabsidy Yojana
    Image Credit:- iKhedut Official Website (https://ikhedut.gujarat.gov.in)

    Tractor Sahay Yojana Document

    ikhedut portal પર ચાલતી ટ્રેકટર સહાય યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું હોય છે. જેના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નીચે મુજબ આપેલા છે.

    1. ખેડૂતનો ikhedut portal 7-12

    2. લાભાર્થી ખેડૂતની આધારકાર્ડની નકલ

    3. જો ખેડૂત SC અને ST હોય તો જાતિનું સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)

    4. ખેડૂતના રેશનકાર્ડની નકલ

    5. જો દિવ્યાંગ ખેડૂત હોય તો માટે દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)

    6. ટ્રાઈબલ વિસ્તાર માટે વન અધિકાર પ્રમાણપત્રની નકલ (હોય તો)

    7. સંયુક્ત ખાતેદારના કિસ્સામાં  7-12 અને 8-અ જમીનમાં અન્ય ખેડૂતના સંમતિપત્રક

    8. આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો

    9. બેંક ખાતાની ઝેરોક્ષ

    10. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)

    11. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)

    કેવી રીતે iKhedut Portal પર રજીસ્ટ્રેશન કરવું, અરજીનું સ્ટેટસ જાણવું અને પ્રિન્‍ટ કાઢવી તેની સંપૂર્ણ માહિતી મેળવવા અહીં Click કરો.

    ટ્રેકટર સહાય યોજનાનો લક્ષ્યાંક

    Ikhedut પર આ યોજના હેઠળ કેટલા ખેડૂતોને સાધન સહાય આપવામાં છે, તે લક્ષ્યાંક નક્કી છે રાજ્યમાં વર્ષ- 2021-22 યોજના અને જાતિવાર જે લક્ષ્યાંક નક્કી થયેલ છે, તે નીચે મુજબ છે.

    સ્કીમનું નામવર્ષ 2021-22 નો
    સંભવિત લક્ષ્યાંક
    HRT-3 (અનુસુચિત જનજાતિ માટે)લક્ષ્યાંક :- 20  
    HRT-4 (અનુસુચિત જાતિ માટે )લક્ષ્યાંક :- 18  
    HRT-13 (MIDH-SCSP)
    અનુ.જાતિના લાભાર્થીને ખર્ચનાં
    લક્ષ્યાંક :-47  
    HRT-9 સામાન્ય ખેડુતનેલક્ષ્યાંક:- 1076
    HRT-2 સામાન્ય ખેડુતનેલક્ષ્યાંક:- 750
    HRT-14 (MIDH-TSP)
    અનુ. જન જાતિના લાભાર્થી
    લક્ષ્યાંક:- 129

    75,000 હજાર સબસીડી માટે કિસાન પરિવહન યોજના વિશે વધુ માહિતી મેળવવા માટે Click કરો.

    Apply Online Tractor Subsidy Yojana

    ટ્રેકટર સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી Online Arji કરવાની રહેશે. ખેડૂતોએ પોતાના ગ્રામ પંચાયત ખાતેથી પણ ઓનલાઈન અરજી કરી શકે છે. ખેડૂતો જાતે પણ ઘરે બેઠા Online Form ભરી શકે છે.

    • પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
    Google | Google Search Engine | Search I khedut Portal | Sarkari Yojana in Gujarati | સરકારી અન્ય યોજના | સરકારી યોજનાઓ | યોજનાઓ | કૃષિ અને સહકાર વિભાગ
    Image Credit:- Google Search Engine
    • આઈ Khedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
    • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-1 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
    ikhedut yojana list |
khedut yojana |
ખેતીવાડી ની યોજનાઓ |	
પશુપાલનની યોજનાઓ |	
બાગાયતી યોજનાઓ |
મત્સ્ય પાલન ની યોજનાઓ |		
ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ |
    Image Credit:- iKhedut Official Website (https://ikhedut.gujarat.gov.in)
    • “Bagayati ni yojana” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-17 “ટ્રેક્ટર (20 PTO HP સુધી)” પર ક્લિક કરવું.
    • જેમાં “ટ્રેક્ટર 20 PTO HP”  યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાની રહેશે.
    • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
    • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
    • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
    • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
    ikhedut online apply | 
khedut yojana Online arji
khedut portal |
ikhedut portal 2021 |
ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન |
ખેડૂત યોજના |
આઇ ખેડૂત પોર્ટલ યોજના 2021 |
    Image Credit:- iKhedut Official Website (https://ikhedut.gujarat.gov.in)
    • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
    • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

    ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ

    Tractor Subsidy Yojana ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત લાભાર્થીઓએ તા 15/09/2021 થી 30/09/2021 સુધી અરજી કરી શકશે. ત્યારબાદ અરજી કરવાની પ્રક્રિયા બંધ થશે.

    FAQ’s of Tractor Sahay Yojana Gujarat

    કેટલી સબસીડી ટ્રેક્ટર સહાય યોજનામાં મળે?

    ગુજરાતના ખેડૂતોને આ યોજના હેઠળ અંદાજીત 50% અથવા 60,000/- બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થાય છે.

    Tractor Sahay Yojana નો ઉદ્દેશ શું છે?

    ખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ થવાના હેતુથી ટ્રેકટરની ખરીદી પર સબસીડી આપવાનો મુખ્ય ઉદ્દેશ છે.

    ખેડૂતોને Tractor Subsidy મેળવવા કેવી રીતે એપ્લિકેશન કરવાની હોય છે?

    ટ્રેક્ટર સહાય યોજના હેઠળ સબસીડી મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે.

    ટ્રેક્ટર યોજનામાં કેટલી ક્ષમતાનું ટ્રેક્ટર ખરીદવાનું હોય છે?

    ખેડૂતોને આ યોજના હેઠળ 2૦ PTO HP સુધી ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે.

    16 thoughts on “Tractor Sahay Yojana Gujarat – Subsidy Scheme | ટ્રેક્ટર સહાય યોજના”

    Leave a Comment