WhatsApp ગ્રૂપમાં જોડાવો!
UGVCL Bill Check and Pay Online | લાઈટ બિલ ચેક અને ઓનલાઈન

UGVCL Bill Check and Pay Online | ઉત્તર ગુજરાત વીજ કંપનીનું લાઈટ બિલ ચેક અને ઓનલાઈન ભરો.

UGVCL Bill Check and Pay Online | UGVCL Latest Light Bill Download | તમારા લાઈટ બિલની સ્થિતિ |  UGVCL લાઈટબીલ ઓનલાઈન ચુકવણી પ્રોસેસ

આપ્ણા દેશમાં ડિજીટલ ઈન્‍ડિયાને દિન-પ્રતિદિન પ્રોત્સાહન અને મહત્વ આપવામાં આવી રહ્યું છે. Skill India Program અંતર્ગત વિવિધ રાજ્યો પણ Digital Services વધારી રહ્યા છે. આ બાબતમાં ગુજરાત રાજ્ય પણ બાકાત નથી. રાજ્યમાં ડિજીટલ ગુજરાત ને ખૂબ જ મહત્વ મળી રહ્યું છે. પ્રિય મિત્રો આજે આપણે આ આર્ટિકલ દ્વારા UGVCL Bill Check and Pay Online વિશે માહિતી આપીશું, તો આર્ટિકલ છેલ્લે સુધી વાંચવો.

Uttar Gujarat Bij Company LTD.

       ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ વીજ કંપની છે. જે ગુજરાત રાજ્યના ઉત્તર ભાગના જિલ્લાઓમાં કામગીરી કરેલ છે. જેનું ટૂંકુ નામ UGVCL છે. UGVCL Bill Check, Light Bill Online Download અને Light Bill Payment Online જેવી ઘણી સેવાઓ પૂરી પાડે છે. જેને આપણે આ લેખમાં વિગતવાર સમજીશું.

Highlight Point of UGVCL Bill Check and Pay Online

આર્ટિકલનું નામUGVCL Bill Check Online
નિગમનું નામUttar Gujarat Bij Company LTD.  
અધિકૃત વેબસાઈટhttp://www.ugvcl.com/Online-payment.htm  
Ugvcl Bill Payment Status Check Onlinehttps://ugvcl.info/UGBILL/
ModeOnline
Highlight Point of UGVCL Bill Check Online

UGVCL Bill Payment Online માટે જરૂરિયાતો. 

    આ વીજ કંપનીના ગ્રાહકો પોતાની અનુકૂળતા મુજબ UGVCL Bill Online Payment કરવા માંગતા હોય તો કરી શકે છે. જેના માટે કેટલીક જરૂરિયાત બાબતો હોવી જોઈએ. જે નીચે પ્રમાણે છે.

  • ગ્રાહક પાસે સ્માર્ટ મોબાઈલ કે લેપટોપ હોવું જોઈએ.
  • લેપટોપ કે મોબાઈલને ઈન્ટરનેટ સાથે જોડાણ હોવું જોઈએ.
  • ગ્રાહક પાસે UGVCL નો Consumer Number હોવો જોઈએ.
  • UGVCL Bill Online Payment કરવા માટે UPI, ક્રેડિટ કાર્ડ, ઈન્ટરનેટ બેન્કિંગ તથા ડેબિટ કાર્ડ હોવું જોઈએ.
  • તમે Google Pay, BHIM વગેરે મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ પેમેનેટ કરી શકો છો.

Also Read : LIC Kanyadan Policy : દીકરીના લગ્ન સુધી 27 લાખની રકમ આપશે. LIC ની આ સ્કીમ, જાણો કેવી રીતે

Also Read:- EPS Pension Increase: એક જ ઝાટકે 333% વધ્યું EPS પેન્શન, જુઓ EPFOનો આદેશ


How to Check UGVCL Bill Payment Status Online

        UGVCL દ્વારા Bill Payment Status Online પણ ચેક કરી શકો છો. નીચે આપેલા Steps દ્વારા UGVCL Bill Online Status ચેક કરી શકો છો.

  • સૌપ્રથમ Google Search ખોલીને “UGVCL Bill Payment Online Check” ટાઈપ કરવાનું રહેશે.
  • હવે UGVCL website નું ઓફિશિયલ Page ખુલશે.
  • જેમાં Home Page પર “Last Bill and Payment Status” પર ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કરતાં, નવા ટેબમાં નવું પેજ ખુલશે.
ugvcl online bill check | ugvcl bill check app download
Image Credit: UGVCL Official Website
  • હવે તમારે Enter Consumer No ના બોક્ષ પોતાનો ગ્રાહક નંબર નાખવાનો રહેશે.
  • ત્યારબાદ Security Code નાખીને “Search” કરવાનું રહેશે.
  • છેલ્લે, તમામ પ્રોસેસ કર્યા બાદ તમને Bill Payment Status બતાવશે.

Read More: Cyber Crime Complaint Online | સાયબર ક્રાઈમ એટલે શું?

Also Read More: GEDA E Vehicle Subsidy Yojana | ઈલેક્ટ્રીક વાહન યોજના

Also Read Moe: નવી વેબસાઈટથી મિનિટોમાં તમારું ચુંટણીકાર્ડ ડાઉનલોડ કરો.


ગુજરાત વીજ પુરવઠા વિતરણ કંપનીઓ

  

   રાજ્યમાં તાજેતર 5 વીજ પુરવઠો વિતરણ કરતી કંપનીઓ આવેલી છે. નીચે મુજબ વીજ કંપનીઓ નામ આપેલા છે.

નિગમનું નામવેબસાઈટની લિંક
ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)Click Here
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)Click Here
પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)Click Here
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL)Click Here
ટોરેન્‍ટ પાવરClick Here
Gujarat Vij Company List

FAQ’S Of UGVCL Bill Payment Check

UGVCLનું બિલ ઓનલાઇન તપાસવા માટેની અધિકૃત વેબસાઈટ કઈ છે?

ગ્રાહકોઓએ https://ugvcl.info/UGBILL/ વેબસાઈટ પરથી Online Bill Check કરી શકે છે.

ઓનલાઈન બિલ ભરવા માટે શેનો ઉપયોગ કરી શકો છો?

Ugvcl Light Bill Online Pay કરવા માટે UPI, ઈન્ટરનેટ બેંકિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરેનો ઉપયોગ કરી શકે છે.

UGVCL Online Payment કેવી રીતે કરી શકાય?

ગ્રાહકો પોતાના સ્માર્ટફોન અથવા લેપટોપ દ્વારા ugvcl ની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન ભરી શકે છે.

Leave a Comment

close button