Short Briefing:- UGVCL Latest Light Bill Download Process | ઉત્તર ગુજરાત વીજ કંપનીનું બિલ ડાઉનલોડ કરવાની પદ્ધતિ
હેલ્લો મિત્રો. કેમ છો? આશા રાખીશ કે મઝામાં હશો. આપણો ભારત દેશ ઈન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. મિત્રો ભારત સરકાર પણ Digital India ને ખૂબ જ પ્રોત્સાહન આપી રહ્યું છે. જેમ દેશની વાત કરીએ ત્યારે ગુજરાત રાજ્ય પણ ડીજીટલ બાબતમાં આગળ વધી જ રહ્યું છે. વિવિધ વીજ ઉત્પાદન કરતી કપનીઓ દ્વારા ઓનલાઇન બિલ ડાઉનલોડ કરવાની સુવિધા આપી રહી છે. MGVCL Bill Download, PGVCL Bill Download તથા DGVCL Bill Download વગેરે સેવાઓ આપી રહી છે. આજે આપણે આર્ટિક્લ દ્વારા UGVCL Bill Download કેવી રીતે કરવું વિશે માહિતી મેળવીશું.
UGVCL Bill Download
Digital Gujarat હેઠળ રાજ્યમાં ઘણી બધી સેવાઓ ઓનલાઈન થઈ ચૂકી છે. અને હજુ પણ અન્ય યોજણાઓ અને Digital Service થઈ રહી છે. ગુજરાતમાં સામાજિક સેવાઓ જેવી કે વિધવા સહાય યોજના, વ્હાલી દીકરી યોજના, વૃદ્ધ સહાય વગેરે ઓનલાઇન થઈ ચૂકી છે. ખેડૂતો માટે પણ ikhedut portal અમલી બની ચૂકેલ છે. રોજગાર મેળવવા માટે Anubandham Portal કાર્યરત થઈ ચૂકેલ છે. પરંતુ આજે આપણે વીજ વિતરણ કરતી કંપની UGVCL વિશે વાત કરીશું. તાજેતરમાં સપ્ટેમ્બર-2023 માસનું લાઈટ બિલ બનાવવામાં આવ્યું છે. હવે તમે UGVCL Online Bill Download કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
Highlight Point
આર્ટિકલનું નામ | UGVCL Bill Download PDF |
નિગમનું નામ | Uttar Gujarat Bij Company LTD. |
UGVCL Bill Payment Status Check Online | https://ugvcl.info/UGBILL/ |
Mode | Online |
વીજને લગતી સમસ્યાના નિકાલ માટે ટોલફ્રી નંબર | 1800-233-155-335 |
સમય મર્યાદામાં ગ્રાહકની વીજ ફરિયાદ નિકાલ ન થાય તો, રૂબરૂ સંપર્ક માટેનું સરનામું | ધ કન્વીનર, કન્ઝ્યુમર ગ્રીવન્સીઝ, રીડ્રેસલ ફોરમ, સાબરમતી સર્કલ ઓફિસ, રેલ્વે ક્રોસિંગ પાસેમ સાબરમતી, અમદાવાદ- 380005 |
અધિકૃત વેબસાઈટ | http://www.ugvcl.com/ |
Read More: PM Kisan 16th Installment 2024 Beneficiary List : પીએમ કિસાન યોજનાના 16 મા હપ્તાની યાદી
UGVCL
UGVCL એટલે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ. જેની સ્થપના 15 સપ્ટેમ્બર 2003 ના રોજ ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા કરવામાં આવી હતી. આ વીજ કંપની દ્વારા રાજ્યના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જેનું વડુમથક મહેસાણા છે. જેમના દ્વારા ઘણી વધી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. નીચેની સેવાઓની યાદી એમની અધિકૃત વેબસાઈટ પર મુકવામાં આવેલ છે.
1.સોલાર સ્કીમ
2.ગ્રાહકોની સેવાઓ
3.ગ્રાહકોની સેવાઓની માર્ગદર્શિકા
4.વીજ ચોરી માટે રેપોર્ટિં
5.તમારું બિલ જાણો (Know Your Bill)
6.Energy Saving
7.તમારું બિલની ગણતરી
8.લોક દરબાર પ્રોગ્રામ
9.GUVNL દ્વારા પૂરી પાડવામાં આવતી યોજનાઓ
10.અન્ય માધ્યમો દ્વારા Meter Testing
Read More: Tar Fencing Yojana 2023 News: તાર ફેન્સિંગ યોજના હેઠળ ખેડૂતો 30 દિવસમાં ઓનલાઇન અરજી કરી શકશે.
યુજીવીસીએલ બિલ ડાઉનલોડ કરવા માટે શું જોઈએ?
તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં બિલ ડાઉનલોડ કરી શકો છો. જેના માટે તમારી પાસે ગ્રાહક નંબર (Consumer Number) હોવો જોઈએ.
Read More: Sanedo Sahay Gujarat 2024 । સનેડો સહાય યોજના 2024 માટે ઓનલાઈન ફોર્મ ભરાવવાના ચાલુ થયા.
How to Online Download UGVCL Bill | લાઈટ બિલ ઓનલાઈન કેવી રીતે Download કરવું?
Uttar Gujarat Bij Company Limited નું બિલ ઓનલાઇન જોઈ શકાય છે. અથવા Download પણ કરી શકાય છે. કેવી રીતે UGVCL Bill Download કરવું તેની માહિતી નીચે મુજબ છે.
● સૌપ્રથમ Google માં UGVCL ટાઈપ કરવાનું રહેશે.
● ગૂગલ સર્ચ પરિણામ આવે તેમાં UGVCL Official Website ખોલવાની રહેશે.
● Home page પર આવ્યા બાદ નીચે Read More દેખાશે.
● તેમાં “Pay Energy Bills Online” પર ક્લિક કરવાનું રહેશે.
● તેના પર ક્લિક કરતાં એક નવું પેજ ખુલશે.
● જેમાં UGVCL Online Payement ની અલગ અલગ સેવાઓ બતાવશે.
● જેમાંથી પહેલાં નંબર પર આવેલી Last Bill and Payment Status પર ક્લિક કરવાનું રહેશે.
● હવે ફરીથી એક નવું પેજ ખુલશે.
● જેમાં Enter Consumer No. ના બોક્સમાં 5 અથવા 11 આંકડાનો નંબર દાખલ કરવાનો રહેશે.
● Box માં ગ્રાહક નંબર અને Security Code નાખ્યા બાદ Search પર ક્લિક કરવાનું રહેશે.
● તમારા UGVCL Light Bill ની તમામ માહિતી દેખાશે.
● છેલ્લે, તેમાં દેખાતા Click Here to Download eBill પર ક્લિક કરતાં PDF ફાઈલ ડાઉનલોડ થશે.
Read More: ખેલ મહાકુંભ ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ । Khel Mahakumbh 2023-24 Registration
ડિસેમ્બર-૨૦૨૩ ના બિલ ગ્રાહકોને મોકલી આપેલ છે?
હા, ડિસેમ્બર-૨૦૨૩ પહેલાં ચુકવવાના થતાં બિલ UGVCL દ્વારા મોકલી આપેલા છે. આ વીજ કંપની બિલ ગ્રાહકોઓએ ચોક્ક્સ ભરપાઈ કરવાના હોય છે. તમારા મોબાઈલમાં બિલની અધિકૃત લિંક પણ મોકલાવામાં આવેલ હશે. જેના આધારે પણ તમે UGVCL Bill Download December 2023 નું બિલ મેળવી શકશો.
વીજ પુરવઠા વિતરણ કંપનીઓની યાદી
ગુજરાત રાજ્યમાં હાલમાં કુલ પાંચ (5) કંપનીઓ વીજ પુરવઠો વિતરણ કરે છે. નીચે મુજબ વીજ કંપનીઓ નામ આપેલા છે.
Read More: E-Olakh Gujarat State Portal : જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન મેળવો. જાણો ક્યાં-ક્યાં ડૉક્યુમેન્ટ જોઈએ.
FAQ– વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ- રાજ્યના નાગરિકો આ https://ugvcl.com વેબસાઈટ પરથી ઓનલાઈન બિલ ડાઉનલોડ કરી શકે છે.
જવાબ- ગ્રાહકો પોતાના મોબાઈલ ફોન દ્વારા ugvcl ની ઓફિશીયલ વેબસાઈટ પરથી ઓનલાઈન ભરી શકે છે.
જવાબ-UGVCL Light Bill Online Pay કરવા માટે ગ્રાહકો દ્વારા UPI, ઈન્ટરનેટ બેંકિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરેનો ઉપયોગ કરી શકે છે.
જવાબ-ગ્રાહક દ્વારા અરજી સાથે જરૂરી દસ્તાવેજો અને ફી ભર્યાની તારીખથી ૭ દિવસમાં નિકાલ કરવાનો હોય છે.
જવાબ- ગ્રાહકોની અરજીનો સમયસર નિકાલ ન થાય તો “ધ કન્વીનર, કન્ઝ્યુમર ગ્રીવન્સીઝ, રીડ્રેસલ ફોરમ, સાબરમતી સર્કલ ઓફિસ, રેલ્વે ક્રોસિંગ પાસેમ સાબરમતી, અમદાવાદ- 380005
જવાબ- વીજ ગ્રાહકની કોઈપણ સમસ્યા કે નિકાલ 1800-233-155-335 ટોલ ફ્રી નંબર જાહેર કરેલો છે.
જવાબ: હા, ગ્રાહક પોતાના ઘરના લાઈટ બિલ પર આવતા નંબરના આધારે UGVCL Online Bill Check કરી શકે છે.