UGVCL Electricity Bill Online | યુજીવીસીએલ લાઈટ બિલ ઓનલાઈન ચેક કરો

Latest Light Bill Download | યુજીવીસીએલ લાઈટ બિલની સ્થિતિ |  UGVCL લાઈટબીલ ચુકવણી પ્રોસેસ | UGVCL Electricity bill view online

દેશમાં ડિજીટલ ઈન્‍ડિયાને દિન-પ્રતિદિન પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. Skill India Programm પ્રોગ્રામ અંતર્ગત વિવિધ રાજ્યો પણ ડીજીટલ સેવાઓ વધારી રહ્યા છે. આ બાબતમાં ગુજરાત રાજ્ય પણ બાકાત નથી. રાજ્યમાં Digital Gujarat ને ખૂબ જ મહત્વ મળી રહ્યું છે. ડીજીટલ ગુજરાત સર્વિસ હેઠળ અલગ-અલગ વિભાગો પણ પોતાની સેવાઓ ઓનલાઈન કરી રહી છે. પ્રિય મિત્રો આજે આપણે આ આર્ટિકલ દ્વારા UGVCL Electricity Bill Online કેવી ચેક કરવું તેની માહિતી આપીશું, તો આર્ટિકલ છેલ્લે સુધી વાંચવો.

UGVCL

       ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડનું ટૂંકુ નામ યુજીવીસીએલ છે. જે ગુજરાત રાજ્યના ઉત્તર ભાગના જિલ્લાઓમાં કામગીરી કરેલ છે. UGVCL online bill download  માટેની સેવાઓ પૂરી પાડે છે. જેને આપણે આ લેખમાં વિગતવાર સમજીશું.

Highlight Point of UGVCL Bill Check Online

આર્ટિકલનું નામUGVCL Electricity Bill Online
નિગમનું નામUGVCL
અધિકૃત વેબસાઈટhttp://www.ugvcl.com/Online-payment.htm  
Ugvcl Bill Payment Status Check Onlinehttps://ugvcl.info/UGBILL/
ModeOnline
Highlight Point of UGVCL Bill Check Online

UGVCL Bill Payment Online માટે જરૂરિયાતો. 

    રાજયના નાગરિકો પોતાની અનુકૂળતા મુજબ UGVCL Bill Payment કરવા માંગતા હોય તો કરી શકે છે. જેના માટે કેટલીક જરૂરિયાત બાબતો હોવી જોઈએ. જે નીચે પ્રમાણે છે.

  • ગ્રાહક પાસે સ્માર્ટ મોબાઈલ કે લેપટોપ હોવું જોઈએ.
  • લેપટોપ કે મોબાઈલને ઈન્ટરનેટ સાથે જોડાણ હોવું જોઈએ.
  • ગ્રાહક પાસે UGVCL નો Consumer Number હોવો જોઈએ.
  • UGVCL Bill Payment કરવા માટે UPI, ક્રેડિટ કાર્ડ, ઈન્ટરનેટ બેન્કિંગ તથા ડેબિટ કાર્ડ હોવું જોઈએ.
  • તમે Google Pay, BHIM અને અન્ય ઓનલાઈન મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ પેમેનેટ કરી શકો છો.

Read More: ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું પાંચમા રાઉન્‍ડનું પરિણામ

Also Read More: હર ઘર તિરંગા અભિયાન રજીસ્ટ્રેશન અને સર્ટિફિકેટ ડાઉનલોડ

PM Awas Yojana List 2022: પીએમ આવાસ યોજનાની નવી યાદી જાહેર થઈ, તમારું નામ  ચેક કરવા માટે અહીં ક્લિક કરો.

how can i check my ugvcl electricity bill online

       UGVCL દ્વારા Bill Payment Status Online પણ ચેક કરી શકો છો. નીચે આપેલા સ્ટેપ્સ દ્વારા UGVCL Bill Status ચેક કરી શકો છો.

  • સૌપ્રથમ Google Search ખોલીને “UGVCL Bill Payment Check” ટાઈપ કરવાનું રહેશે.
  • હવે UGVCL website નું ઓફિશિયલ Page ખુલશે.
  • જેમાં Home Page પર “Last Bill and Payment Status” પર ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કરતાં, નવા ટેબમાં નવું પેજ ખુલશે.
  • હવે તમારે Enter Consumer No ના બોક્ષ પોતાનો ગ્રાહક નંબર નાખવાનો રહેશે.
  • ત્યારબાદ Security Code નાખીને “Search” કરવાનું રહેશે.
  • છેલ્લે, તમામ પ્રોસેસ કર્યા બાદ તમને Bill Payment Status બતાવશે.

Read More: PGVCL Bill Status Check Online | પીજીવીસીએલ બિલ ચેક પ્રોસેસ

Also Read More: Indian Army Agniveer Recruitment Rally 2022 | ભારતીય આર્મી અગ્નિવીર ભરતી 2022

Also Read More: બાગાયતી યોજનાઓની યાદી 2022 | Bagayati Yojana List

રાજ્યમાંં આવેલી વીજ પુરવઠા વિતરણ કંપનીઓ

  

   રાજ્યમાં તાજેતર 5 વીજ પુરવઠો વિતરણ કરતી કંપનીઓ આવેલી છે. નીચે મુજબ વીજ કંપનીઓ નામ આપેલા છે.

નિગમનું નામવેબસાઈટની લિંક
ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)Click Here
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)Click Here
પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)Click Here
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL)Click Here
ટોરેન્‍ટ પાવરClick Here
Gujarat Vij Company List
UGVCL Electricity Bill Online । યુજીવીસીએલ લાઈટ બિલ ઓનલાઈન ચેક કરો
Image of UGVCL Electricity Bill Online

FAQ’S Of UGVCL Electricity Bill Online

યુજીવીસીએલ નું બિલ ઓનલાઇન તપાસવા માટેની અધિકૃત વેબસાઈટ કઈ છે?

નાગરિકો આ https://ugvcl.info/UGBILL/ વેબસાઈટ પરથી ઓનલાઈન બિલ ચેક કરી શકે છે.

UGVCL Online Payment કેવી રીતે કરી શકાય?

ગ્રાહકો પોતાના સ્માર્ટફોન અથવા લેપટોપ દ્વારા ugvcl ની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન ભરી શકે છે.

ઓનલાઈન બિલ ભરવા માટે શેનો ઉપયોગ કરી શકો છો?

Ugvcl Light Bill Online Pay કરવા માટે UPI, ઈન્ટરનેટ બેંકિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરેનો ઉપયોગ કરી શકે છે.

Leave a Comment