Short Briefing:- Discussion About UID Never Enable for DBT | પીએમ કિસાન યોજનામાં સહાય જમા ના થઇ હોય તો બેંકમાં જઈને આ કામગીરી કરો.
પીએમ કિસાન યોજના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ છે. આ યોજના હેઠળ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં વાર્ષિક કુલ 6000/- ની સહાય જમા કરવામાં આવે છે. દર ત્રણ મહિને રૂપિયા 2000/- સહાય જમા કરવામાં આવે છે. તાજેતરમાં પીએમ કિસાન યોજનાનો 14 મો હપ્તો જમા કરવામાં આવ્યો છે. તાજેતરમાં પીએમ કિસાન યોજનાનો 15 મા હપ્તાની સહાય પણ જાહેર કરેલ છે.
જે ખેડૂતોના બેંક એકાઉન્ટ સહાય જમા થઈ નથી, તેમને બે કામ કરવાના રહેશે. એક તો પીએમ કિસાન ઈ-કેવાયસી કરવાનું રહેશે. બીજું ખેડૂતોના પોર્ટલ પર આવેલી error દૂર કરી શકાય છે. જેમાં UID Never Enable for DBT in PM Kisan Yojana આવતી હશે તો પ્રોસેસ કરવી પડશે. જેની તમામ માહિતી આ આર્ટિકલ દ્વારા મેળવીશું.
UID Never Enable for DBT in PM Kisan Yojana
PM Kisan Yojana 15th Installment લાભાર્થીઓના એકાઉન્ટમાં DBT દ્વારા જમા કરી દીધેલ છે. પરંતુ જે લાભાર્થીઓના એકાઉન્ટમાં સહાય જમા ના થઇ હોય તેઓ જાતે પ્રોસેસ કરી શકે છે. જેમને સહાય નથી મળી તેવા ખેડૂતો PM Kisan Yojana Status Check કરવાનું રહેશે. જો એમાં error આવતી હોય તો દૂર કરવાની હોય છે. જેમાં આજે આપણે UID Never Enable for DBT in PM Kisan Yojana વિશે ચર્ચા કરીશું.
Highlight Point
યોજનાનું નામ | પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના |
આર્ટિકલનું નામ | UID Never Enable for DBT |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | દેશના તમામ પાત્રતા ધરાવતા ખેડૂતોને આર્થિક મદદરૂપ કરીને આત્મનિર્ભર બનાવવા |
ક્યા લાભાર્થીઓને મળે | દેશના પાત્રતા ધરાવતા તમામ ખેડૂતો |
PM Kisan Yojana 15th Release Date 2023 | 15 November 2023 |
પીએમ કિસાન યોજનાની ક્યા હપ્તાની સંખ્યા | PM Kisan 15th Installment 2023 |
સહાય જમા થવાની રીત | DBT (Direct Benefit Transfer) |
અધિકૃત વેબસાઈટ | https://pmkisan.gov.in/ |
Read More: ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ અને મરજિયાત રજાઓની યાદી 2024 જાહેર કરી.
What Is UID Never Enable for DBT?
પીએમ કિસાન યોજના ભારત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે. આ યોજના થકી ખેડૂતોને Direct Benefit Transfer દ્વારા PFMS Portal નો ઉપયોગ કરીને સહાય ચુકવણી થાય છે. પરંતુ PFMS Portal માં સહાયની ચૂકવણીમાં એરર આવતી હોય છે. જેમાં આ એરર આવતી હોય છે. આ એરરના સમાધાન માટે ખેડૂત લાભાર્થીઓને Bank ખાતે રૂબરૂ જવાની જરૂર છે. અને ત્યાં જઈને પોતાના ડોક્યુમેન્ટ આપીને KYC Process તથા Enable for DBT કરાવી શકે છે.
Read More: Dukan Sahay Yojana । દુકાન સહાય યોજના
કેવી રીતે આ એરર સુધારવી? | How To Solve UID Never Enable for DBT With Bank PM Kisan Yojana.
પીએમ કિસાન યોજનામાં સહાયની ચૂકવણી DBT દ્વારા થાય છે. જેના માટે PFMS Portal (Public Financial Management System) નો ઉપયોગ કરીને ચૂકવણી થાય છે. આ સમસ્યાના સમાધાન થઈ શકે છે. જેના માટેની પ્રોસેસ નીચે મુજબ છે.
- સૌપ્રથમ PM Kisan Portal પર જાઓ.
- ત્યારબાદ પીએમ કિસાન યોજના હેઠળ મોબાઈલ નંબર દ્વારા તમારી Status જાણી લો.
- જો તમારા સ્ટેટસમાં UID Never Enable for DBT નામની Error આવતી હોય તો આગળ પ્રોસેસ કરો.
- હવે તમે PM Kisan Portal પર જે બેંકની વિગતો નાખી હોય તે બેંકમાં રૂબરૂ જાઓ.
- બેંકમાં રૂબરૂ જઈને તમારા આધારકાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ જમા કરાવીને DBT Enable કરાવવાનું રહેશે.
- છેલ્લે, જો ઉપરની પ્રોસેસ કર્યા બાદ આગામી PM Kisan Yojana 14th Installment જમા કરવામાં આવશે.
આ એરર દૂર કર્યા બાદ પણ સહાય ન મળે તો શું કરવું?
UID Never Enable for DBT નામની Error દૂર કર્યા બાદ પણ જો સહાય ન મળે તો શું કરવું? તેની માહિતી પણ અમે તમને આપીશું. ખેડૂત લાભાર્થીઓ દ્વારા આ યોજના હેઠળ વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લાની “ખેતીવાડીની કચેરી ખાતે રૂબરૂ” મુલાકાત કરવાની રહેશે.
Read More: How to Pay Gujarat Gas Bill Payment | ગુજરાત ગેસનું બિલ કેવી રીતે ભરવું?
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ: આ એક સામાન્ય પ્રોસેસ છે, જે તમારા બેન્ક એકાઉન્ટમાં રૂબરૂ જઈને DBT ચાલુ કરાવવાની હોય છે.
જવાબ: હા, જો લાભાર્થી ખેડૂત દ્વારા પોતાનો મોબાઈલ નંબર રજીસ્ટર કરાવેલ હોય તો PM Kisan Beneficiary Status જાણી શકે છે.
જવાબ: PM-Kisan Scheme હેઠળ તાજેતરમાં 15 મો હપ્તો જમા કરવામાં આવ્યો.
જવાબ: PM Kisan Portal ની https://pmkisan.gov.in/ અધિકૃત વેબસાઈટ છે.