WhatsApp ગ્રૂપમાં જોડાવો!
UID Never Enable for DBT in PM Kisan | પીએમ કિસાન યોજનાના રૂ.2000/- ની સહાય જમા ના થઈ હોય તો, આ કામ કરી લો.

UID Never Enable for DBT in PM Kisan | પીએમ કિસાન યોજનાના રૂ.2000/- ની સહાય જમા ના થઈ હોય તો, આ કામ કરી લો.

Short Briefing:- UID Never Enable for DBT Error on PM-Kisan Yojana  | પીએમ કિસાન યોજનામાં રૂ.2000/- ની સહાય જમા ના થઇ હોય તો બેંકમાં જઈને આ કામગીરી કરો.

      પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના ખેડૂતો માટે બનાવવામાં આવેલ છે. આ યોજના હેઠળ ખેડૂતોના બેન્ક ખાતામાં દર ત્રણ મહિને રૂપિયા 2000/- સહાય જમા કરવામાં આવે છે. એમ વાર્ષિક કુલ 6000/- ની સહાય જમા કરવામાં આવે છે. તાજેતરમાં PM Kisan Yojana 13th Installment જમા કરવામાં આવ્યો છે.

     જે કિસાનોના બેંક ખાતામાં સહાય જમા થઈ નથી, તેમને બે કામ કરવાના રહેશે. એક તો PM Kisan e-KYC કરવાનું રહેશે. બીજું ખેડૂતોના પોર્ટલ પર આવતી Online error દૂર કરવાની રહેશે. જેમાં UID Never Enable for DBT Error આવતી હશે તો કેટલીક કાર્યવાહી કરવી પડશે. જેની તમામ માહિતી આ આર્ટિકલ દ્વારા મેળવીશું.

UID Never Enable for DBT in PM Kisan

      પીએમ કિસાન યોજનાનો 13 મો હપ્તો ખેડૂતોના એકાઉન્ટમાં DBT (Direct Benefit Transfer)  દ્વારા જમા કરી દીધેલ છે. પરંતુ જે લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં સહાય જમા ના થઇ હોય તેઓ જાતે પ્રોસેસ કરી શકે છે. જેમને સહાય નથી મળી તેવા ખેડૂતો PM-Kisan Yojana Status Check કરવાનું રહેશે. તાજેતરમાં PM Kisan 14th Installment List પણ ઓનલાઈન મૂકવામા આવે છે. પરંતુ જો એમાં Online Error આવતી હોય તો દૂર કરવાની હોય છે. જેમાં આજે આપણે UID Never Enable for DBT in PM Kisan વિશે ચર્ચા કરીશું.

Highlight  Point

યોજનાનું નામપીએમ કિસાન યોજના
આર્ટિકલનું નામUID Never Enable for DBT
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશદેશના તમામ પાત્રતા ધરાવતા ખેડૂતોને આર્થિક મદદરૂપ કરીને આત્મનિર્ભર બનાવવા
ક્યા લાભાર્થીઓને મળેદેશના પાત્રતા ધરાવતા તમામ કિસાનો
પીએમ કિસાન યોજનો ૧૩ મો હપ્તો ક્યારે રિલીઝ કરવામાં આવ્યો?27 February 2023
પીએમ કિસાન યોજનાની ક્યા હપ્તાની સંખ્યાPM Kisan Yojana 13th Installment
સહાય જમા થવાની રીતDBT (Direct Benefit Transfer)
ઓફિશિયલ વેબસાઈટhttps://pmkisan.gov.in/
WhatsApp Group જોડાઓ. Join Now

Read More: Manav Kalyan Yojana 2023 | માનવ કલ્યાણ યોજના

What is UID Never Enable for DBT?

     PM Kisan Yojana  કેન્‍દ્ર સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે. આ યોજના દ્વારા ખેડૂતોને Direct Benefit Transfer(DBT) દ્વારા સહાય ચૂકવણી થાય છે. જેના માટે PFMS Portal નો ઉપયોગ થાય છે. આ પોર્ટલ પર સહાયની ચૂકવણીમાં એરર આવતી હોય છે. જેમાં UID Never Enable for DBT. આ એરર આવતી હોય છે. આ એરરના સમાધાન માટે ખેડૂત લાભાર્થીઓને Bank ખાતે રૂબરૂ જવાની જરૂર છે. અને ત્યાં જઈને પોતાના ડોક્યુમેન્‍ટ આપીને KYC તથા Enable for DBT કરાવી શકે છે.


Read More: રાહતના સમાચાર: પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો, જાણો નવી તારીખ.


How To Solve UID Never Enable for DBT With Bank PM Kisan

       કિસાન યોજનામાં સહાયની ચૂકવણી DBT દ્વારા થાય છે. જેના માટે PFMS Portal નો ઉપયોગ કરીને ચૂકવણી થાય છે. આ સમસ્યાનું સમાધાન થઈ શકે છે. જેના માટેની પ્રોસેસ નીચે મુજબ છે.

  • સૌથી PM-Kisan Portal પર જાઓ.
  • ત્યારબાદ પીએમ કિસાન યોજના હેઠળ મોબાઈલ નંબર દ્વારા તમારી PM Kisan Status જાણી લો.
  • જો તમારા સ્ટેટસમાં UID Never Enable for DBT નામની Online Error આવતી હોય તો આગળ પ્રોસેસ કરો.

UID Never Enable for DBT in PM Kisan

  • હવે તમે PM Kisan Portal પર જે બેંકની વિગતો નાખી હોય તે બેંકમાં રૂબરૂ જાઓ.
  • બેંકમાં રૂબરૂ જઈને તમારા આધારકાર્ડ અને અન્ય ડોક્યુમેન્‍ટ જમા કરાવીને DBT Enable કરાવવાનું રહેશે.
  • છેલ્લે, જો ઉપરની પ્રોસેસ કર્યા બાદ આગામી PM Kisan Yojana 14th Installment જમા કરવામાં આવશે.

Read More: Aadhaar Card Update Online Process: આધારકાર્ડમાં ઓનલાઈન સુધારો કરો.


વધુ માહિતી માટે કઈ કચેરીનો સંપર્ક કરવો?


પીએમ કિસાન યોજનાના 13 મો હપ્તાના સહાય ન મળી હોય કે અગાઉના હપ્તા જમા ના થયા હોય તો શું કરવું? તેની માહિતી અહિં આપવામાં આવે છે. આ માટે તમારે જિલ્લા પંચાયત ખાતે “જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી”ની મુલાકાત લેવાની રહેશે,



Read More: RTE Gujarat Admission 2023 Online Registration | મફત પ્રાથમિક શિક્ષણ માટે રજીસ્ટ્રેશન કરો.


FAQ

1. UID Never Enable for DBT નામની પ્રોસેસ શું છે?

જવાબ: આ એક સામાન્ય પ્રોસેસ છે, જે તમારા બેન્ક ખાતામાં રૂબરૂ જઈને DBT ચાલુ કરાવવાની હોય છે.

2. PM Kisan Yojana નો તાજેતરમાં ક્યો હપ્તો જમા કરવામાં આવ્યો?

જવાબ: PM-Kisan Yojana હેઠળ તાજેતરમાં 13 મો હપ્તો જમા કરવામાં આવ્યો.

3. PM-Kisan Portal ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

જવાબ: PM Kisan Portal ની https://pmkisan.gov.in/ અધિકૃત વેબસાઈટ છે.

Leave a Comment