આપણે ઘણી વખત એવી મૂંઝવણ મા મુકાઈ જતાં છે જે નાં છૂટકે લોન નો સહારો લેવો જ પડે છે. લોન લેવું સારુ છે. પણ જો સમય પર લોન ની ચુકવણી નાં થાય તો થોડુ અઘરુ પડે. પરંતુ જો તમને ઓછા દરે લોન મળે અને એનાં માટે અરજી ઓનલાઈન કરી શકો તો કેવું રહેશે.
આજે આપણે Union Bank Loan વિશે માહીતિ મેળવીશું. જેમાં કોણ આ લોન માટે અરજી કરી શકે. લોન અરજી માટે કયા પ્રકારના દસ્તાવેજ ની જરૂરત પડે. આ પ્રકારની ની તમામ માહિતી આજે આ આર્ટિકલ ની મદદ થી મેળવીશું. તો આ આર્ટિકલ ને છેલ્લે સુધી વાંચજો.
Union Bank Loan
Union Bank પોતાનાં ગ્રાહકને ઘણાં બધાં અલગ અલગ પ્રકારનાં લોન આપે છે. જેમાં ગ્રાહક પોતાની જરુરત અનુસાર લોન લઈ શકે છે. જે ગ્રાહક લોન લેવા ઈચ્છે છે. તેનું Union Bank માં ખાતું હોવું જોઈએ. પછી તમે કેવી રીતે અરજી કરી શકો એની માહિતી આપણે આગળ આજ આર્ટિકલ મા જાણીશું.
Union Bank Loan માટે પાત્રતા
- અરજદાર ભારત દેશનો નાગરિક હોવો જોઈએ.
- લોન અરજી કરનાર નો Cibil score સારો હોવો જોઈએ.
- અરજદાર Union Bank નો ગ્રાહક હોવો જોઈએ.
- અરજદારે પહેલાં લોન લીધો અને તેની EMI ભરવાની બાકી છે, તો લોન મળવામાં થોડી મુશ્કેલી થય શકે.
- લોન અરજી કરનારની ઉંમર 25 વર્ષથી 75 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ.
જરૂરી દસ્તાવેજ
યુનિયન બેંક માં લોન અરજી કરતા પહેલા કેટલાક જરૂરી દસ્તાવેજ તમારી પાસે હોવા જરૂરી છે. જે નીચે મુજબ છે.
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- Passport size photo
- બેંક ખાતાની નકલ
- બેંકનું 6 મહિનાનું સ્ટેટમેન્ટ
- મોબાઈલ નંબર
Union Bank માં લોનના નાં પ્રકાર
સૌથી પહેલાં એ નક્કી કરવું પડે કે તમને કયા પ્રકાર નો લોન જોઈએ છે. કેમ કે યુનિયન બેંક ગ્રાહકને ઘણાં બધા લોન ઓફર કરે છે. જેમાં ઘણાં લોન સુરક્ષિત હોય છે તો ઘણાં લોન જોખમી હોય છે. જેનાં વિશે અહીં નીચે માહિતી આપેલ છે.
સુરક્ષિત લોન: આં પ્રકારના લોન લેવા માટે અરજદારે કોઈ પણ ગીરવી રાખવું પડતું નથી. ગ્રાહકના દસ્તાવેજ નાં આધાર પર સરળતાથી લોન મળી જાય છે.
આ પ્રકારના સુરક્ષિત લોન માં હોમ લોન, કાર લોન, બિઝનેસ લોન, ગોલ્ડ લોનનો સમાવેશ થાય છે.
જોખમી લોન: આં પ્રકારના લોન લેવા માટે અરજદારે પોતાનો સંપત્તિ ગીરવી રાખવી પડે છે. લોન લેનાર વ્યક્તિ જો લોનની રકમ નિયત સમય પર નાં ભરાય તો બેંક સંપત્તિ પણ જપ્ત કરી શકે.
આ પ્રકારનાં જોખમી લોન માં અંગત લોન, એજ્યુકેશન લોન, ટ્રાવેલ લોન, લગન લોન, PF લોનનો સમાવેશ થાય છે.
Union Bank Loan માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી
જો તમે ઉપર આપેલી માહિતી સારી રીતે વાંચી અને તમે Union Bank નાં ગ્રાહક છો તો તમે પણ આ યોજના માટે અરજી કરી શકો. લોન અરજી કરવામાં કોઈ મૂંઝવણ નાં થાય, એ માટે નીચે અરજી કરવાની પ્રક્રિયા આપેલ છે.
- સૌથી પહેલાં Union Bank Loan ની ઑફિસિયલ વેબસાઈટ પર જવું.
- નવું પેજ ખુલી જશે ત્યાં Retail Loan નાં ઓપ્શન પર ક્લિક કરવું.
- પછી નવું Page ખુલી જશે ત્યાં Apply For Loan Option પર ક્લિક કરવું.
- તમારે 4 Stage માં માહિતી ભરવાની રહેશે.
- ત્યાર પછી તમે જેટલાં લોન માટે પાત્ર છો. તેની માહિતી મળી જશે.
- તમને જેટલા લોનની જરૂરત હોય તે તમે મેળવી શકો છે.
- તમારી બધી માહિતી સાચી હશે તો તમને થોડા સમય માં લોન તમારા બેંક ખાતાંમાં મળી જશે.
- આ રીતે તમે Union Bank Loan માટે અરજી કરી શકો.
Union Bank માં Account નાં હોય તો
ઘણાં બધા લોકોને એક પ્રશ્નો હોય છે. જૉ યુનિયન બેંક માં ખાતું નાં હોય તો લોન મળશે કે નઈ મળે. તો તમારાં માટે ખુશખબરી છે. Union Bank બધાને જ લોન આપે છે. જે યુનિયન બેંક નાં ગ્રાહક નથી તેમને પણ લોન મળશે. પરંતુ વ્યાજદર થોડા વધારે હશે.
આજે તમને આ આર્ટિકલ ની મદદ થી Union Bank Loan માટે અરજી કેવી રીતે થાય. શું જરૂરી દસ્તાવેજ હોય, કોણ લોન માટે અરજી કરી શકે આં પ્રકારની માહિતી મેળવી. જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યું હોય તો તમે તમારાં મિત્રોને પણ આ આર્ટિકલ શેયર કરી શકો છો. બાકી તમારે કોઈ સવાલ હોય તો નીચે કોમેન્ટ માં જણાવજો.