Advertisement
Correction in Vaccine Certificate | Appointment Vaccination | Co-Win Portal | Self Registration – CoWin | Covid-19 Certificate Information
Advertisement
ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા Covid 19 Vaccination ની પ્રક્રિયા ચાલુ છે. વેક્સિન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય તથા વેક્સિન મૂકાવ્યા બાદ Vaccination Certificate પણ ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય છે. વેક્સિન રજીસ્ટ્રેશન કરતાં જો પર્સનલ માહિતીમાં ભૂલ હશે તો સુધારી શકાશે. જેમને પણ સર્ટીફિકેટમાં કોઈ ભૂલ હોય તો સુધારવા માટે CoWin ની વેબસાઈટ પરથી થશે.
Vaccine Certificate માં ફક્ત એકવાર સુધારો થશે.
Covid 19 Vaccination Certificate કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિન મળેવ્યા બાદ મળતા પ્રમાણપત્ર સુધારો કરવાની મંજુરી આપવામાં આવેલ છે. જે લોકોને સર્ટિફિકેશનમાં સામાન્ય ભૂલ હોય તેઓ માહિતીમાં એડીટ કરી શકશે. અથવા કોઈ વ્યક્તિગત માહિતીમાં સુધારો કરવા માંગતા હોય તો CoWin વેબસાઈટના માધ્યમથી કરી શકાશે. જોકે એકવાર જ વાર માહિતીમાં સુધારો કરી શકાશે.
Cowin Website પર Covid-19 વેક્સિન સર્ટિફિકેટમાં સુધારા કરવા માટે પ્રક્રિયા
Corona Vaccine Certificate માં સુધારો કેવી રીતે કરી શકાય તેની માહિતી નીચે મુજબ આપેલ છે. તથા વેક્સિન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય તે માટે લિંક પર ક્લિક કરો.
1.Co-Win વેબસાઈટ http://cowin.gov.in જાઓ.
2. ‘Register/Sign in Yourself’ પર ક્લિક કરો.
આપનો મોબાઈલ નંબર અને મોબાઈલ નંબર આવેલ OTP દાખલ કરો.
4. આપના રજીસ્ટર મોબાઈલ નંબરથી Open કરેલા પેજની જમણી બાજુ “Raise an Issue” ઓપ્શન પર ક્લિક કરો.
5. ‘What is the issue?‘ પર ‘Correction in Certificate’ ઓપ્શન પર ક્લિક કરો.
વેક્સિન પ્રમાણપત્રમાં નામ, જન્મતારીખ અને જાતિમાં સુધારો કરી શકાશે.
કોરોના વેક્સિન (Corona Vaccine) રસી મુકાવવા માટે CoWin Portal પર રજીસ્ટેશન કરી શકાય છે. નામ, જન્મતારીખ અથવા જાતિ ભૂલથી માહિતી ખોટી લખાઈ ગઈ હોય તો Vaccine Certificate માં પણ માહિતી ખોટી આવે છે. કેન્દ્ર સરકારની મંજુરી બાદ કોવિન પોર્ટલના માધ્યમ દ્વારા ભૂલ થયેલી માહિતીમાં સુધારા કરી શકાય છે. માહિતી સુધારો ફક્ત એકવાર કરી શકાય છે તો ધ્યાનપૂર્વક સુધારો કરવો હિતાવહ છે.
6. નીચે આપેલા બોક્સમાં આપેલ (Name, Year of Birth, Gender) પસંદ કરીને સાચી માહિતી ભરો
7. Continue પર ક્લિક કરો અને ફોર્મ સબમિટ કરો.
વેક્સિન સર્ટિફિકેટ સોશિયલ મીડિયા પર Share કરવું નહિ.
ભારત સરકારના ગૃહ મંત્રાલય અંતર્ગત કામ કરતી Cyber Dost (સાયબર દોસ્ત) ને ટ્વીટ કરીને નાગરિકોને સતર્ક કરવામાં આવ્યા છે કે કોરોના વેક્સિન સર્ટિફિકેટ Social Media પર શેર ન કરવું. Corona Vaccine Certificate માં નામ, ઉંમર, લિંગ અને આગળના ડોઝ વગેરે ઘણી બધી માહિતી આપવામાં આવેલી હોય છે. આવી બધી માહિતી હેકરો દ્વારા કે ઓનલાઈન ઠગો દ્વારા એકઠી કરે છે. અને આપની સાથે છેતરપિંડી કરતા હોય છે. એટલા માટે જ વેક્સિન સર્ટિફિકેટ કદાપિ સોશિયલ મિડિયામાં શેર કે પોસ્ટ કરવું નહિ.