વહાલી દિકરી યોજના 2024: 1 લાખ રૂપિયાની સહાય, માતા-પિતા જાણીલો,અહીંથી ફોર્મ ભરો

મિત્રો ભારત સરકાર અને રાજ્ય સરકાર બંને ગુજરાતની મહિલાઓ માટે અવનવી યોજનાઓ લાવે છે. જેમાંથી ઘણી યોજના એવી હોય છે, જેનો સીધો લાભ મહિલાઓ અને દીકરીને મળે છે.

આ પ્રકારની ની વહાલી દિકરી યોજનાની શરુઆત કરવામાં આવી છે. આ યોજના થકી ગુજરાત રાજ્યની દીકરીને જન્મ થી લઈને તેનું ભણતર પુરુ થય જાય ત્યાં સુધી લાભાર્થી દીકરીને અલગ અલગ ફેસ માં યોજનાનો લાભ મળશે. આ યોજનાની ખાસ વાત એ છે, કે આ યોજનામાં લાભાર્થી દીકરી નાં બેંક ખાતામાં મળશે.

તમારાં ઘરે પણ દિકરી છે અને તમે આ vahali dikari Yojana નો લાભ લેવા માંગો છો. તો તમારે એક અરજી કરવી પડશે. આ અરજી કેવી રીતે કરવી, શું યોગ્યતા હોવી જોઈએ. આ પ્રકારની તમાંમ માહીતી આપણે આગળ આ આર્ટિકલ માં જાણીશું. તો આ આર્ટિકલ ને છેલ્લે સુધી વાંચજો.

Important Points

યોજનાનું નામ વહાલીદિકરી યોજના
આર્ટિકલ ની ભાષા ગુજરાતી
યોજનાનો મુખ્ય ઉદ્દેશ્યરાજ્યની દિકરી આત્મનિર્ભર બને અને સાથે સશક્ત બને, દીકરીને કોઈ પ્રકારની તકલીફ નાં થાય. આ જ યોજનાનો મુખ્ય ઉદેશ્ય છે.
લાભાર્થીગુજરાત રાજ્યની ની દીકરી
સહાયની રકમ વહાલીદિકરી યોજના માં દીકરીને 1,10,000 રૂપિયા ની સહાય મળશે. પણ દીકરીને એક સાથે આ સહાય રકમ નહિ મળે. દીકરીને કિસ્ત સ્વરૂપે લાભ મળશે.
અધિકૃત વેબસાઈટ WCD.GUJARAT.GOV.IN

વહાલીદિકરી યોજનાનો હેતુ

આ યોજનાની શરૂઆત ગુજરાત સરકારે ખાસ કરીને ગુજરાત રાજ્ય ની દીકરીઓ માટે શરૂ કરેલ છે. વહાલી દીકરી યોજનાનો હેતુ છે કે દીકરીનો જ જન્મદર માં ઘટાડો થય રહ્યો છે. તે અટકાવી શકાય. મહિલાઓ અને દીકરીને આર્થિક સહાયતા પૂરી પાડવી જે થી તે પોતાના અને પરિવારનું પોષણ કરી શકે. ગુજરાતમાં ઘણાં એવાં સમાજ છે, જ્યાં દીકરીના બાળ લગ્નો કરવામાં આવે છે. આં યોજનાની શરૂઆત થવાથી બાળ લગ્નો માં પણ ઘટાડો જોવા મળશે.

Vahali Dikari Yojana 2024 ની યોગ્યતા

  • લાભાર્થી દિકરી જે આં યોજના માટે અરજી કરવાની છે, તે ગુજરાત રાજ્યની ની નિવાસી હોવી જોઈએ.
  • 02/08/2019 થી પછીની જન્મ તારીખ વાળી દીકરીઓને આ યોજનાનો લાભ મળશે.
  • લાભાર્થી દીકરીના માતા પિતાની વાર્ષિક આય 2 લાખ રૂપિયા થી ઓછી હોવી જોઈએ.
  • લાભાર્થી દીકરીના માતા પિતા કોઈ પણ પ્રકારનો ટેક્સ નાં ભરતા હોવા જોઈએ.
  • જે લાભાર્થી નો BPL Card છે. તે આ યોજના માટે પાત્ર છે.

વહાલી દિકરી યોજનાની સહાયતા રકમ કેવી રીતે મળશે

જેવું કે આપણે ઉપર જોયુ લાભાર્થી દીકરીને 1,10,000 રૂપિયાની સહાયતા મળશે. તો દીકરીને આં યોજનાની સહાયતા કિસ્ત માં મળશે. જેની માહીતી નીચે આપેલ છે.

  • જ્યાંરે દિકરી પહેલી વખત સ્કૂલ (પહેલું ધોરણ) ત્યારે દીકરીને 4000 રૂપિયાની સહાયતા મળશે.
  • દિકરી ધોરણ 9માં પ્રવેશ મેળવે ત્યારે 6000 રૂપિયાની સહાયતા મળશે.
  • જ્યારે દિકરીનાં 18 વર્ષ પૂરા થાય ત્યારે દીકરીને ઉચ્ચ શિક્ષણ માટે 1 લાખ રૂપિયાની સહાયતા મળશે.

વહાલી દિકરી યોજના 2024 માટે જરૂરી દસ્તાવેજ

  • અરજદારનો જન્મ પ્રમાણપત્ર
  • દીકરીનાં માતા પિતા નો આધાર કાર્ડ
  • દીકરીનાં માતા પિતાનો જન્મ પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણ પત્ર
  • રેશન કાર્ડ
  • બેંક પાસબુક
  • જાતિ પ્રમાણ પત્ર

વહાલી દિકરી યોજના 2024 માટે અરજી કેવી રીતે કરવી

  • જો તમે ગ્રામ્ય વિસ્તાર માં રહો છો, તો તમારે VCE નો સંપર્ક કરવો. અને જૉ તમે શહરી વિસ્તાર માં રહો છો તો તમારે મામલતદાર કચેરી અથવા તાલુકા કમ્પ્યુટર ઓપરેટર નો સંપર્ક કરવો.
  • ત્યાં તમને એક અરજી પત્ર મળશે. તેને સારી રીતે ભરો. અને માંગેલ દસ્તાવેજ સાથે જોડો.
  • અને અરજી પત્ર જમાં કરાવી દો.
  • આં રીતે તમે આ વહાલીદિકરી યોજના માટે અરજી કરી શકો.

Leave a Comment