Vanbandhu Kalyan Yojana Gujarat Online Apply | વનબંધુ કલ્યાણ યોજના

Dsag Sahay Gujarat Gov in | Adijati Vikas Vibhag | વનબંધુ કલ્યાણ યોજના | Tribal Development Department | કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ મફત મકાઈ, શાકભાજીનું બિયારણ અને ખાતરની કીટ મેળવો

Sarkari Yojana Gujarat- WhatsApp Group
WhatsApp Group of Sarkari Yojana Gujarat
Table of Contents

    ગુજરાત સરકારે અનુસૂચિત જનજાતિઓના વિકાસ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરેલું છે. અનુસૂચિત જનજાતિઓ માટે રાજ્ય સરકારે લાંબા ગાળાના વિકાસ માટે ધ્યેયો નક્કી કરેલા છે. આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ Department Support Agency of Gujarat કામગીરી કરે છે. આદિજાતિ વિભાગ દ્વારા ઘણી લોન યોજનાઓ પણ બહાર પાડેલ છે. જેમ કે બ્યુટી પાર્લર યોજના, ટ્રેકટર લોન યોજના, લેપટોપ સહાય યોજના વગેરે. વધુમાં આ વિભાગ દ્વારા કૃષિ વૈવિધ્યકરણ યોજના વર્ષ 2022-23 માં ખેડૂતો માટે વિવિધ યોજનાઓ બહાર પાડેલી છે.આ યોજના મકાઈ, શાકભાજીના બિયારણ તેમજ ખાતરની કીટનું વિતરણ કરવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા Vanbandhu Kalyan Yojana Gujarat Online Apply વિશે વિગતવાર માહિતી મેળવીશું.

    Vanbandhu Kalyan Yojana: DSAG Sahay Gujarat

    DSAG Sahay Gujarat દ્વારા આદિજાતિ વિકાસ વિભાગના કાર્યો કરે છે. જેમાં અનુસૂચિત જનજાતિઓનો વિકાસ, જ્ઞાતિ સબંધિત મુદ્દાઓ પર કામ કરવું, તેમના પર થતાં અત્યાચાર રોકવા વગેરે કામગીરી કરે છે. આ ઉપરાંત સંકલિત આદિજાતિ વિકાસ પ્રાયોજના(IIDP) વિસ્તારનો વિકાસ તથા આદિવાસી પેટા યોજના (TSP) પર દેખરેખ રાખે છે. વધુમાં, વનબંધુ કલ્યાણ યોજનાઓના ઓનલાઈન ફોર્મ પોર્ટલ પરથી ભરાય છે. Vanbandhu Kalyan Yojana હેઠળ કૃષિ વૈવિધ્યકરણ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે.

    કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા

    Adijati Vikas Vibhag Gujarat હેઠળ કામગીરી કરતા ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના ખૂબ મહત્ત્વ છે. આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નકકી થયેલી છે. જે નીચે મુજબ છે.

        ● અનુસૂચિત જન જાતિના અરજદારોને લાભ મળવાપાત્ર થશે.

        ● આદિજાતિના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.

        ● આ યોજનાનો લાભ 0 થી 20 BPL સ્કોર ધરાવતા લાભાર્થીઓને મળશે.

        ● આદિજાતિ લાભાર્થીઓને કુટુંબદીઠ એક જ કીટ મળવાપાત્ર થશે.

        ● અરજદારે કીટ મળ્યે રૂ. 250/- લોકફાળા પેટે જમા કરાવવાના રહેશે.

        ● વન કલ્યાણ યોજના અંતર્ગત કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો લાભ મેળવવા માટે DSAG Sahay Gujarat પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

    Also Read: Ikhedut Portal 2022 New List | આઈ ખેડૂત પોર્ટલ યોજના ૨૦૨૨

    Also Read: Eco Friendly Light Trap Yojana Gujarat | ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ યોજના

    Hightlight Point of Vanbandhu Kalyan Yojana

    યોજનાનું નામવનબંધુ કલ્યાણ યોજના હેઠળ કૃષિ વૈવિધ્યકરણ યોજનાની
    ઓનલાઈન પ્રોસેસ  
    આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
    યોજનાનો ઉદ્દેશઆદિજાતિના લાભાર્થીઓને મફતમાં મકાઈ, શાકભાજી અને
    ખાતરની કીટ પૂરી પાડવી.
    લાભાર્થીગુજરાત રાજ્યના આદિજાતિના BPL Card
    (0 થી 20 નો સ્કોર) ધરાવતા ખેડૂતો
    યોજનામાં મળવાપાત્ર સહાયઆ યોજના હેઠળ આદિજાતિ ખેડૂતોને મકાઈ, શાકભાજીના બિયારણ
    તેમજ ખાતર મફત આપવામાં આવશે.
    અધિકૃત વેબસાઈટhttps://dsagsahay.gujarat.gov.in/
    ઓનલાઈન અરજી કેવી રીતે કરવીClick કરો.
    અરજી કરવાની છેલ્લી તારીખ30/04/2022
    Hightlight Point of Vanbandhu Kalyan Yojana
    tribal commissioner gujarat | Dsag Sahay Gujarat | DSAG Gujarat Gov
    Image of Vanbandhu Kalyan Yojana Highlight Point

    વનબંધુ કલ્યાણ યોજના હેઠળ મળવા લાભો

    વનબંધુ કલ્યાણ યોજના હેઠળ કૃષિ વૈવિધ્યકરણ યોજના 2022-23 માટે જાહેરાત બહાર પડેલી છે. જેમાં આદિજાતિના ઈસમોને અલગ-અલગ યોજનાના લાભ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

        ● આદિજાતિ ખેડૂતોને મકાઈ, શાકભાજીના બિયારણ તેમજ ખાતર મફત મળવાપાત્ર થશે.

        ● આ યોજના હેઠળ 50 કિલોગ્રામની DAP ખાતરની 1 થેલી અને 50 કિલોગ્રામની પ્રોમ ખાતરની 1 થેલીની કીટ મળશે.

        ● બનાસકાંઠા,સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાઓના લાભાર્થીઓને મકાઈના બિયારણનો લાભ મળશે.

        ● નર્મદા, ભરૂચ, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓના ખેડૂત લાભાર્થીઓને શાકભાજીના બિયારણ  મળશે.

    આ પણ વાંચો- ખેડુતો માટે પંપ સેટ સહાય સહાય યોજના | Water Pump Subsidy Scheme In Gujarat 2022

    આ પણ વાંચો- Manav Kalyan Yojana Online Form 2022 Gujarat| માનવ કલ્યાણ યોજના ઓનલાઈન ફોર્મ

    યોજનાનો લાભ લેવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ

    આદિજાતિના નાગરિકોને આ યોજનાનો લાભ લેવા માટે Adijati Vikas Vibhag દ્વારા કેટલાક ડોક્યુમેન્ટ નક્કી કરેલા છે. લાભાર્થીઓએ નીચે મુજબના ડોક્યુમેન્ટ પુરા પાડવાથી યોજનાનો લાભ મળશે.

        ● લાભાર્થીનું આધારકાર્ડ

        ● રેશનકાર્ડની નકલ

        ● ખેડૂતની જમીનના 7/12 ની નકલ

        ● ખેડૂતના 8-અ ની નકલ

        ● લાભાર્થીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો

        ● BPL સ્કોર કાર્ડ (0 થી 20 નો સ્કોર કાર્ડ ધરાવતા)

        ● અનુસુચિત જન જાતિનું પ્રમાણપત્ર

        ● મોબાઈલ નંબર

    adijati vikas vibhag gandhinagar | adijati vikas yojana pdf | મફત મકાઈ બિયારણ અને મફત ખાતર સહાય
    Image Credit:- Government Adijati Vikas Vibhag Department

    Vanbandhu Kalyan Yojana Gujarat  Online Registration Process

    પ્રિય વાંચકો, હવે મકાઈ, શાકભાજીના બિયારણ અને ખાતરની કીટ મેળવવા ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. આ ઓનલાઈન અરજી વનબંધુ કલ્યાણ યોજના હેઠળ અમલમાં મૂકાયેલ કૃષિ વૈવિધ્યકરણ યોજનામાં કરવાની રહેશે. Step by Step અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું.

        ● સૌપ્રથમ Google માં Dsag Sahay Gujarat ટાઈપ કરવાનું રહેશે.

    Dsag Sahay Gujarat Gov in | Adijati Vikas Vibhag | Tribal Development Department | adijati nigam
    Image credit:- Government Official Website (Dsag Sahay Gujarat)

        ● જેમાં Google Search ના જે પરિણામ આવે તેમાંથી  https://dsag.gujarat.gov.in/  વેબસાઈટ ખોલવાની રહેશે.

        ● આ Tribal Development Department ની અધિકૃત વેબસાઈટમાં “લાભાર્થી રજીસ્ટ્રેશન” પર ક્લિક કરવાનું રહેશે.

       ● હવે લાભાર્થી રજીસ્ટ્રેશનનું નવું પેજ ખુલશે જેમાં “યોજનાનું નામ પસંદ કરો” ખાનામાં ક્લિક કરો.

    Gujarat Tribal Development Corporation | adijati vikas yojana pdf gujarat | adijati vikas commissioner | vanbandhu kalyan yojana start date
    Image credit:- Government Official Website (Dsag Sahay Gujarat)

        ● જેમાં “કૃષિ વૈવિધ્યકરણ યોજના” પસંદ કરીને “Submit” બટન પર ક્લિક કરવાનું રહેશે.

        ● લાભાર્થીનું ઓનલાઈન ફોર્મ ખુલશે. જેમાં વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.

    vanbandhu kalyan yojana 2022 | vanbandhu kalyan yojana gujarat pdf download |vanbandhu kalyan yojana official website | Gujarat Tribal Development Corporation
    Image credit:- Government Official Website (Dsag Sahay Gujarat)

        ● વ્યક્તિગત માહિતી જેવી કે રેશનકાર્ડ, બીપીએલ કાર્ડ, જમીનની નકલોની વિગતો ભરવાની રહેશે.

        ● ત્યારબાદ વધુમાં લાભાર્થીના આધારકાર્ડ, સરનામું, મોબાઈલ નંબરની વિગતો ભરવાની રહેશે.

        ● ત્યારબાદ અરજદારે પોતાના માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ upload કરીને “Submit” બટન પર ક્લિક કરવાનું રહેશે.

        ● હવે ઓનલાઈન એપ્લિકેશન નંબર આવશે જેને સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.

    Dsag Sahay Gujarat Application Status

    આદિજાતિના લાભાર્થીઓ દ્વારા ઓનલાઈન અરજી કર્યા બાદ તેની ઓનલાઈન સ્થિતિ જાણી શકે છે. ખેડૂત લાભાર્થીઓ દ્વારા https://dsag.gujarat.gov.in/ વેબસાઈટ પરથી Application Status ચેક કરી શકે છે.

    કૃષિ વૈવિધ્યકરણ યોજના માટે ઓનલાઈનની છેલ્લી તારીખ

    આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આ યોજનાના ઓનલાઈન ફોર્મ ભરવા માટેની જાહેરાત બહાર પાડેલ છે. લાભાર્થીઓએ Dsag Sahay Gujarat પરથી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.જે ઓનલાઈન કરવાની છેલ્લી તારીખ 30/04/2022 છે. ત્યારબાદ Online Form ભરી શકાશે નહીં.

    Important Links of Vanbandhu Kalyan Yojana

    SubjectLinks
    Vanbandhu Kalyan Yojana Official WebsiteClick Here
    Vandhndhu Yojana WebsiteClick Here
    Tribal Development DepartmentClick Here
    Adijati Vikas NigamClick Here
    Dsag Sahay GujaratClick Here
    Dsag Sahay Gujarat Online Apply LinksApply Now
    Home PageClick Here
    Important Links of Vanbandhu Kalyan Yojana

    FAQ’s of Vanbandhu Kalyan Yojana Gujarat

    વનબંધુ કલ્યાણ યોજના હેઠળ કૃષિ વૈવિધ્યકરણ યોજના ક્યા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.

    ગુજરાતના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.

    કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ કોણે લાભ આપવામાં આવે છે?

    ગુજરાતના અનુસુચિત જન જાતિના બીપીએલ કાર્ડ (0 થી 20 સ્કોર) ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે.

    Vanbandhu Kalyan Yojana હેઠળ લાભાર્થીઓને શું-શું લાભ આપવામાં આવે છે?

    આદિજાતિના લાભાર્થીઓને મફત મકાઈ, શાકભાજીના બિયારણ અને ખાતરની કીટ આપવામાં આવે છે.

    કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવાની રહેશે?

    ખેડૂત લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લેવા માટે Dsag Sahay Gujarat ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે.

    2 thoughts on “Vanbandhu Kalyan Yojana Gujarat Online Apply | વનબંધુ કલ્યાણ યોજના”

    Leave a Comment