WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Voter Card Download Online | નવી વેબસાઈટથી ચુંટણીકાર્ડ ડાઉનલોડ.

Voter Card Download Online: નવી વેબસાઈટથી મિનિટોમાં તમારું ચુંટણીકાર્ડ ડાઉનલોડ કરો.

આપણા દેશમાં દિન-પ્રતિદિન નાગરિકો માટેની સેવાઓ ડિજીટલ બની રહી છે. આધારકાર્ડ ઓનલાઈન સેવાઓ પૂરી પાડે છે. નાગરિકોને વિદેશ જવા અર્થે Passport Seva Online પણ કરી શકે છે.

Voter Card Download Online

શું તમે પણ નવી વેબસાઈટ અને નવી પદ્ધતિથી થોડીક મિનિટમાં Voter Card Download કરી શકો છો. તમારૂ ચુંટણીકાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો તો અમારો આ આર્ટિકલ ફક્ત તમારા માટે છે. જેમાં અમે તમને બધાને વિગતવાર Voter Card Download Online કરવા વિશે જણાવીશું.

તમને બધાને જણાવવું છે કે, તમે બધા તમારું voter id card download with photo ને ડાઉનલોડ કરવા તમારે voter id card ની બધી માહિતી જેવી કે, EPIC નંબર કે તમારા ક્ષેત્ર ની માહિતી કે જેથી તમે સરળતાથી ચુંટણીકાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

આર્ટિકલના અંતમાં, અમે તમને લિંક્સ પણ પ્રદાન કરીશું કે જેથી તમે બધા એનો પુરેપુરો લાભ પ્રાપ્ત કરી શકો.

Highlight of Voter Card Download Online

પોર્ટલનું નામVoter Portal
આર્ટિકલનું નામVoter Card Download
આર્ટિકલનો પ્રકારતાજેતરની અપડેટ
પધ્ધતિઓનલાઈન
જરૂરિયાતVoter Id Card Details
ઓફિશિયલ વેબસાઈટhttps://voterportal.eci.gov.in/
Highlight

Read More: પીએમ કિસાન યોજનાનો 13 મા હપ્તાની સહાય જમા થઈ કે નહિ? તે અહિંથી ચેક કરો.

Also Read More: Mahila Swavalamban Yojana 2023 | મહિલા સ્વાવલંબન યોજના

Also Read More: પીએમ કિસાન યોજનાના રૂ.2000/- ની સહાય જમા ના થઈ હોય તો, આ કામ કરી લો.


નવી વેબસાઇટથી મિનિટોમાં તમારું ચુંટણીકાર્ડ ડાઉનલોડ કરો.

અમે, અમારા આ આર્ટીકલમાં,  તમે બધા વાંચકો અને યુવાઓનું સ્વાગત કરવા માંગીએ છીએ, જો તમે પણ તમારું ચુંટણીકાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો, તો અમે તમને આ આર્ટીકલમાં વિસ્તારથી Voter Card Download  વિશે જણાવીશું. જેથી તમે સરળતાથી તમારું ચુંટણીકાર્ડ ચેક કરી શકો અને ડાઉનલોડ કરી શકો.

તમને જણાવાનું કે, Voter Card Download કરવા માટે તમારે ઓનલાઈન પ્રક્રિયા અપનાવી પડશે જેમ તમને કોય પણ સમસ્યા ના થાય તે માટે અમે તમને પૂરી ઓનલાઈન પ્રક્રિયાની માહિતી આપીશું કે જેથી તમે તમારું ચુંટણીકાર્ડ ડાઉનલોડ કરી શકો અને લાભ મેળવી શકો.

આર્ટિકલની અંતમાં, તમને લિંક્સ પણ પ્રદાન કરીએ છીએ કે જેથી તમને પૂરે પૂરો લાભ ઉઠાવી શકો.

How to Download Voter Card ?

જો તમે પણ તમારા ચુંટણીકાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો તો તમને જણાવીએ કે, તેના માટે નવી વેબસાઈટને ચાલુ કરી દેવામાં આવી છે, જેના પર તમે નવી પદ્ધતિથી તમારા ચુંટણીકાર્ડને  ડાઉનલોડ કરી શકો છો, જે આ પ્રકારથી છે–

Voter Card Download Online | EPIC Number | Voter ID
Image of Voter Card Download Online

પ્રથમ પદ્ધતિ

  • Voter Card Download કરવા માટે સૌથી પહેલા તમારે નવી ઑફિશિયલ વેબસાઈટના હોમપેજ પર આવવું પડશે.
  • Home Page પર આવો પછી તમને YES, I have EPIC No. પ્રકારનો વિકલ્પ મળશે.
voter portal | Voter ID Card Download
Image Credit: https://voterportal.eci.gov.in/
  • ક્લિક કર્યા પછી તમારી સામે નીચેના મુજબ ના વિકલ્પ મળશે.
  • રાજ્ય પસંદ કરો- આ વિકલ્પમાં તમારે તમારું રાજ્ય પસંદ કરવું પડશે.
  • Please enter your EPIC Number ( Voter ID number )
  • આ વિકલ્પમાં તમારે તમારા ચૂંટણીકાર્ડ નો EPIC નંબર એડ કરવો પડશે.

અંતમાં તમારે, તમને સબમિટના વિકલ્પ પર ક્લિક કરવું પડશે પછી તમારું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ થશે.


બીજી પદ્ધતિ

  • Voter Card Download કરવા માટે સૌથી પહેલા તમને તેની Official Website ના હોમપેજ પર આવવું પડશે.
  • અહી તમને Create an Account નો વિકલ્પ મળશે જેના પર તમારે ક્લિક કરવું પડશે.
Image Credit: https://voterportal.eci.gov.in/download-e-epic
  • ક્લિક કર્યા પછી તમારી સામે એક ફોર્મ ખુલશે.
  • હવે આ ફોર્મ ધ્યાનથી ભરી સબમિટના વિકલ્પ પર ક્લિક કરવું પડશે પછી તમે લોગિન આઈ.ડી અને પાસવર્ડ પ્રાપ્ત થશે.
  • તે પછી તમે હોમપેજ પર આવીને પોર્ટલ માં લોગીન કરવું પડશે.
  • લોગિન કર્યા પછી તમારી સામે ડેશબોર્ડ ખુલશે.
  • હવે તમને Voter Card Download નો વિકલ્પ મળશે જેના પર તમારે ક્લિક કરવું પડશે.
  • ક્લિક કર્યા પછી તમારી સામે ફોર્મ ખુલશે તેને ભરી ને સબમિટના વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
  • ક્લિક કરો પછી તમારુ ફોટોવાડુ ચુંટણીકાર્ડ ડાઉનલોડ થયી જશે.
  • અંતમાં, આ પ્રકારથી તમે બધા તમારુ ફોટોવાડુ ચુંટણીકાર્ડ ડાઉનલોડ કરી શકશો અને તેનો લાભ મેળવી શકશો.

ઉપરોક્ત તમામ સ્ટેપ્સને ફોલો કરીને તમે બધા તમારા – તમારા ચુંટણીકાર્ડને ચેક કરી શકશો અને ડાઉનલોડ કરી શકશો.


Read More: વ્હાલી દીકરી યોજના 2023 | Vahali Dikri Yojana 2023


સારાંશ

અમે અમારા આ આર્ટીકલમાં તમને વિસ્તારથી Voter Card Download ના વિષયમાં જણાવિયું અને એની સાથે ડાઉનલોડ કરવા માટેની ઓનલાઈન પ્રક્રિયા વિષે પણ જણાવિયું કે જેથી તમે બધા તમારા ચુંટણીકાર્ડને ડાઉનલોડ કરી શકો અને લાભ પ્રાપ્ત કરી શકો.

અમે આશા રાખીએ છીએ કે, અમારો આ આર્ટિકલ તમને ખુબજ ગમ્યો હશે તેથી અમારા આ આર્ટીકલને લાઈક કરો, શેર અને કમેટ કરજો.


Read More: SBI WhatsApp Banking Service: તમારા એકાઉન્‍ટમાં બેલેન્‍સ WhatsApp દ્વારા જાણો.


FAQ

1. ચુંટણીકાર્ડને ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય?

Ans. હા, ચુંટણીકાર્ડને તેની ઓફિશિયલ વેબસાઇટ પર PDF ફોરમેંટમાં ડાઉનલોડ થશે.

2. ચુંટણીકાર્ડને ઓનલાઈન ડાઉનલોડ કરવા શું જરૂરી છે?

Ans. ચુંટણીકાર્ડને ઓનલાઈન ડાઉનલોડ કરવા ચુંટણીકાર્ડના EPIC નંબરની જરૂર છે.

3. ચુંટણીકાર્ડમાં EPIC નંબર કયો છે?

Ans. ભારતના ચૂંટણી પંચે નિર્દેશ આપ્યો છે કે બિન-માનક EPIC/મતદાર ID કાર્ડ નંબરો (જૂની શ્રેણીનું કાર્ડ એટલે કે DL/01/001/000000) ને ધોરણ 10 અંકના આલ્ફાન્યૂમેરિક નંબરમાં રૂપાંતરિત કરવા માટે EPIC/મતદાર ID કાર્ડ નંબરને સમાન બનાવવા માટે.

Leave a Comment

close button