Voter Turnout App Download : તમારા મતવિસ્તારની ચૂંટણીના રિયલ ટાઈમ મતદાનની ટકાવારી જાણો.
ગુજરાત,હિમાચલ અને દિલ્હી મહાનગર પાલિકાઓની ચૂંટણીની પ્રક્રિયા કાર્યરત છે. જેમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો. હવે તા-05/12/2022 ના રોજ Gujarat Election 2022 Phase 2 ની ચૂંટણીમાં મતદાન થવા જઈ રહ્યું છે. આ મતદાનની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે નાગરિકોને મતદાનની ટકાવારી જાણવાની ઉત્સુકતા હોય છે. શું આપણા દેશના મતદારોનું મતદાન તપાસવા માટે કોઈ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે? , એવી કોઈ સુવિધા નાગરિકો માટે ઉપલબ્ધ છે? જેનો જવાબ હા છે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા મતદાનની ટકાવારી પૂરી મોબાઈલ એપ્લિકેશન વિશે જાણીશું.
Voter Turnout App
Election Commission Of India દ્વારા તાજેતરમાં એક મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવેલી છે. જેની નામ Voter Turnout App છે. વોટર ટર્નઆઉટ એપ્લિકેશન દરેક નાગરિકોને તમામ વિધાનસભા મતવિસ્તાર, સંસદીય મતવિસ્તારના અંદાજિત મતદાર મતદાનની ટકાવારી પૂરી પાડે છે.
Highlight Point
આર્ટિકલનું નામ | કેવી રીતે Voter Turnout App Download કરવી? |
ચૂંટણી હેલ્પલાઈન નંબર | 1950 |
State Contact Center | 1800-233-1014 |
State Control Room | 079-23257791 |
ગુજરાત વિધાનસભાની અધિકૃત વેબસાઈટ | https://ceo.gujarat.gov.in/ |
ભારતીય ચૂંટણીપંચની અધિકૃત વેબસાઈટ | https://eci.gov.in/ |
Download Voter Turn App | Download Now |
Read More: UGVCL Bill Download | યુજીવીસીએલ બિલ ઓનલાઈન ડાઉનલોડ
Read More: Don’t Forget To Vote! | મતદાન કરવું એક અધિકાર અને નૈતિક ફરજ
શા માટે આ મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી?
ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા આ મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે, દેશભરના તમામ મતદારો માટે દેશ કે રાજ્યમાં ચૂંટણીની યોજાય ત્યારે મતદાનની વાસ્તવિક ટકાવારી જાણવાની ઉત્સુકતા હોય છે. જેની ધ્યાનમાં રાખીને એક નવી મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી છે. ECI ની વોટર ટર્નઆઉટ એપ Google Play Store માંથી ડાઉનલોડ કરી શકાય છે.
કેવી રીતે આ એપ્લિકેશન કામ કરે છે?
વોટર ટર્નઆઉટ એપ, વિશે ભારતીય ચૂંટણી પંચ દ્વારા એક અખબારી યાદીમાં માહિતી આપેલી છે. જેના મુજબ, ચૂંટણી દરમિયાન રિટર્નિંગ ઓફિસરો દ્વારા મતદાનની માહિતી એકત્ર કરવામાં આવેલ છે. ત્યારે બાદ તેને ડેટા સેન્ટરમાંથી સબમીટ કરવામાં આવે છે. જે માહિતી Real Time મુજબ કેપ્ચર કરે છે. અને તે આ મોબાઈલ એપ્લિકેશનમાં દેખાય છે.
વોટર ટર્નઆઉટ એપથી શું ફાયદો થશે?
આ એપ દ્વારા ચૂંટણી સંબધિત બાબતો તમામ લોકો માહિતગાર થશે. જેનાથી મતદાતાના મતદાનને લગતી બાબતો વિશે વધુ જાણશે અને પારદર્શિતામાં વધારો કરશે. લોકોને ચૂંટણી દરમિયાન વધુ અને અસરકારક આંકડાકીય માહિતી મેળવી શકશે.
- આ એપ્લિકેશન દ્વારા મતદારો આંકડાકીય માહિતી રીયલ ટાઈમની મેળવી શકશે.
- મતદાનની ટકાવારી પોતાના મોબાઈલમાંથી મેળવી શકશે.
- આ માહિતી કોઈપણ જગ્યાએથી મેળવી શકશે.
- તમામ મતદાન ક્ષેત્રોની માહિતી મેળવી શકશે. જેમ કે, ગુજરાતમાં કુલ 182 વિધાનસભા છે, તો આ તમામ વિધાનસભાના મતદાનની ટકાવારી મેળવી શકશે.
Read More: EPFO Whatsapp Helpline Number | EPFO એ બહાર પડી વોટ્સએપ હેલ્પલાઇન
How to Download Voter Turnout App
ભારતીય ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી સંબંધિત કામગીરી ઓનલાઇન જોવા માટે નવીન મોબાઈલ એપ્લિકેશન બનાવેલ છે. આ એપ્લિકેશન દ્વારા તમામ બાબતો ઓનલાઇન જોઈ શકાય છે. Voter Turnout App મોબાઈલમાં ડાઉનલોડ કરી શકાય છે. નીચેની માહિતી દ્વારા આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાશે.
● સૌપ્રથમ તમારા મોબાઈલમાં Google Playખોલો.
●ત્યારબાદ તેમાં Voter Turnout Appટાઇપ કરવાનું રહેશે.
●જેમાં ભારતીય ચૂંટણી પંચની અધિકૃત વેબસાઈટ ખુલશે.
●જેને Install પર ક્લિક કરવાનું રહેશે.
●છેલ્લે, તમારા મોબાઈલના Install કરવાની રહેશે.
FAQ
જવાબ. ભારતીય ચૂંટણીપંચની અધિકૃત વેબસાઈટ https://eci.gov.in/ છે.
જવાબ. ગુજરાત વિધાનસભાની અધિકૃત વેબસાઈટ https://ceo.gujarat.gov.in/ છે.
જવાબ. વોટર ટર્નઆઉટ મોબાઈલ એપ્લિકેશન છે. જે દરેક નાગરિકોને તમામ વિધાનસભા, સંસદીય મતવિસ્તારોના અંદાજિત મતદાનની ટકાવારી પૂરી પાડે છે.
જવાબ. આ એપ્લિકેશન Google Play Store માંથી ડાઉનલોડ કરી શકાય છે.
જવાબ. https://apps.apple.com/in/app/voter-turnout-app/id1536366882 આ લિંક પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાય છે.