WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Water Pump Subsidy Scheme In Gujarat 2022 | ખેડુતો માટે પંપ સેટ સહાય સહાય યોજના

ખેડુતો માટે પંપ સેટ સહાય સહાય યોજના | Water Pump Subsidy Scheme In Gujarat 2022

Ikhedut | Water Pump Subsidy Scheme In Gujarat 2022 PDF | Ikhedut Portal 2022 | ખેડૂતલક્ષી યોજનાઓ |સબસીડી યોજના 2022

    ખેડૂતોની આવક બમણી કરવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ખેડૂત યોજનાઓ Ikhedut Portal 2022 પર મૂકવામાં આવેલ છે. જેમાં ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજના વગેરે. બાગાયતી વિભાગ દ્વારા બાગાયતી યોજનાઓ અને સબસીડી સહાય યોજના અમલી બનાવેલ છે.

Bagayati Vibhag દ્વારા ટ્રેકટર સહાય યોજના, કોલ્ડ સ્ટોરેજ સહાય યોજના, ટીસ્યુ લેબરોટરી વીજદાર સહાય યોજના, નાની નર્સરી યોજના, ટીસ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય યોજના વગેરે ઓનલાઈન પોર્ટલમાં મૂકવામાં આવેલ છે. આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી ડીઝલ, ઇલેક્ટ્રિક, પેટ્રોલ પંપસેટ સહાય યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું.

Table of Contents

    Water Pump Subsidy Scheme In Gujarat 2022

    ગુજરાતમાં ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવા માટે ikhedut portal બનાવેલ છે. આ પોર્ટલ પર ઘણા બધા વિભાગોની યોજનાઓનો Online ચાલે છે. જેમાં બાગાયતી વિભાગ દ્વારા ઈલેક્ટ્રીક, ડીઝલ, પેટ્રોલ પંપસેટ પર સહાય આપવામાં આવે છે. Water Pump Subaidy Scheme in Gujarat નો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવી, કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ વગેરે વિગતવાર માહિતી મેળવીશું.

    Join Ourt Telegram Channel
    Sarkari Yojana Gujarat Telegram Channel

    યોજનાનો ઉદ્દેશ્ય

    Bagayati Yojana Gujarat 2022 દ્વારા ખેડૂતો માટે આ યોજના બહાર પાડેલ છે. રાજ્યમાં ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળે અને વધુ ઉત્પાદન મેળવીને સારી કમાણી કરી શકે તે અત્યંત જરૂરી છે. બાગાયતી પાકોમાં પાણીના પંપ દ્વારા પાક કે છોડને પાણી પાઈ શકે તે માટે આ સાધન સહાય આપવામાં આવે છે.

    Hightlight Point of Water Pump Subsidy Scheme In Gujarat 2022

    યોજનાનું નામડીઝલ, ઇલેક્ટ્રીક, પેટ્રોલ પં૫સેટ સહાય યોજના
    આર્ટિકલની ભાષાગુજરાતી અને English
    યોજનાનો ઉદ્દેશબાગાયતિ પાકનું વાવેતર વધારવાના હેતુથી સાધન સહાય
    લાભાર્થીપાત્રતા ધરાવતા ખેડૂતો
    મળવાપાત્ર સહાયખેડૂતો લાભાર્થીઓને મહત્તમ 10 HP સુધીના પંપસેટની કિંમતના 50 % કે વધુમાં વધુ રૂ.15000/-ની મર્યાદા સહાય મળશે.  
    અધિકૃત વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
    ઓનલાઈન અરજી કેવી રીતે કરવીClick કરો.
    અરજી કરવાની છેલ્લી તારીખ30/04/2022
    Hightlight Point of Water Pump Subsidy Scheme In Gujarat 2022
    ખેડુતો માટે પંપ સેટ સહાય સહાય યોજના | Water Pump Subsidy Scheme In Gujarat 2022
    Water Pump Subsidy Scheme In Gujarat 2022

    યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

    કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ  દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે Online Application આઈ-ખેડૂત પોર્ટલ પરથી કરવાની રહેશે. લાભાર્થી ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે બાગાયતિ વિભાગ દ્વારા પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

    • ગુજરાત રાજ્યનો અરજદાર હોવો જોઈએ.
    • લાભાર્થી ખેડૂત હોવો જોઈએ.
    • આ યોજનાનો લાભ ફકત આણંદ, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, નર્મદા, તાપી, વડોદરા, પંચમહાલ, ખેડા જિલ્લાઓના નાગરિકોને આપવામાં આવશે.
    • આ યોજના હેઠળ સાધનની ખરીદી અધિકૃત વિક્રેતા પાસેથી ખેડુતે ખરીદી કરવાની રહેશે.
    • લાભાર્થી ખેડૂતે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે.

    આ પણ વાંચો- ઈ-શ્રમ કાર્ડથી કેટલા ફાયદા થાય તેની માહિતી મેળવો.

    ડીઝલ, ઇલેક્ટ્રીક, પેટ્રોલ પં૫સેટ સહાય યોજનામાં મળવાપાત્ર લાભ

    ખેડૂત પોર્ટલ પરથી આ યોજનાનો લાભ લેવા માટે Online Arji કરવાની હોય છે. Bagayati Vibhag દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. જેમાં પાણીના પંપસેટની ખરીદી પર સહાય આપવામાં આવે છે. આ યોજનામાં લાભની વિગતો નીચે મુજબ છે.

    • આ યોજના ફકત આણંદ, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, નર્મદા, તાપી, વડોદરા, પંચમહાલ, ખેડા જિલ્લાઓ માટે જ અમલમાં છે.
    • ખેડૂતો લાભાર્થીઓને મહત્તમ 10 HP સુધીના પંપસેટની કિંમતના 50 % કે વધુમાં વધુ રૂ.15000/-ની મર્યાદા સહાય મળશે.
    • આ યોજનાનો લાભ ઓછામાં ઓછા 2 હેક્ટરનું વાવેતર જરુરી છે.
    • આ યોજનામાં વાવેતર કર્યાના બીજાવર્ષે સહાય મળવાપાત્ર થશે.

    આ પણ વાંચો- નવો ધંધો કે વ્યવસાય ચાલુ કરવો છે અને સાધન સહાયની જરૂર હોય તો માનવ કલ્યાણ યોજનામાં ઓનલાઇન અરજી કરો.

    Document Required Of Water Pump Subsidy Scheme

    આઈ-ખેડૂત પોર્ટલ પર ચાલતી ડીઝલ, ઇલેક્ટ્રીક, પેટ્રોલ પં૫સેટ સહાય યોજના નો લાભ લેવા માટે Online Application કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

    1. ખેડૂતની 7/12 ની જમીનની નકલ

    2. અરજદારનું આધારકાર્ડની નકલ (Aadhar Card)

    3. જો ખેડૂત લાભાર્થી SC જ્ઞાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ

    4. જો ખેડૂત લાભાર્થી ST જ્ઞાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ

    5. રેશનકાર્ડની નકલ (Ration Card)

    6.  જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર

    7. લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)

    8. ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક

    9. લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો

    10. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)

    11. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)

    12. લાભાર્થીનો મોબાઈલ નંબર

    આ પણ વાંચો- સમાજ કલ્યાણ યોજનાઓનો ઘરે બેઠા લાભ મેળવવા ઓનલાઈન કેવી રીતે કરવું તેની માહિતી અહિંથી મેળવો.

    Online Registration Process of Water Pump Subsidy Scheme

    Krushi Sahay Yojana 2022 હેઠળ બાગાયતી યોજનાનો લાભ આપવામાં આવે છે. ખેડૂતોએ khedut Portal પરથી Online Arji કરવાની રહેશે છે. ખેડૂતો આ યોજનાની ઓનલાઈન એપ્લિકેશન ઘરે બેઠા જાતે પણ કરી શકે છે. તથા ગ્રામ પંચાયત ખાતેથી VCE (Village Computer Entrepreneur) દ્વારા પણ ઓનલાઈન અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન એપ્લિકેશન કેવી કરવી તેની Step By Step માહિતી નીચે મુજબ છે.

    • સૌપ્રથમ Google Search માં “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
    • જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
    • આઈ-ખેડૂત પોર્ટલ ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
    Bagayati Yojana in Gujarat | Ikhedut | આઈ ખેડૂત પોર્ટલ । Khedut Yojana
    Bagayati Yojana
    • તેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ નંબર-3 પર “બાગાયતી યોજનાઓ” ખોલવું.
    • Bagayati Yojana” ખોલ્યા પછી જ્યાં વિવિધ બાગાયતી યોજના બતાવશે.
    Mukhya Mantri Kisan Sahay Yojana | pump set sahay yojana gujarat 2021 | water pump sahay yojana gujarat 2022 | ikhedut Portal
    Image Credit :Government Official Portal (https://ikhedut.gujarat.gov.in/)
    • જેમાં “ડીઝલ/ ઇલેક્ટ્રીક/પેટ્રોલ પં૫સેટ- (ઓઇલપામ HRT –6)” માં “અરજી કરો” તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
    • ત્યાર બાદ તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
    ikhedut Portal | ખેડુતો માટે પંપ સેટ સહાય સહાય યોજના | Water Pump Subsidy Scheme In Gujarat 2022 | ikhedut Online Application
    Image Credit :Government Official Portal (https://ikhedut.gujarat.gov.in/)
    • જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
    • લાભાર્થીએ ikhedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
    i-khedut Portal | Diesel Electric Pump Set Yojana Gujarat | Pump Sahay Yojana | Solar Water Pump Scheme | Pump Set Sahay Yojana Gujarat
    Image Credit :Government Official Portal (https://ikhedut.gujarat.gov.in/)
    • લાભાર્થી ખેડૂતે ઓનલાઈન એપ્લિકેશનમાં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
    • ત્યાર બાદ લાભાર્થીએ ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
    • લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.
    • ખેડૂતો દ્વારા પ્રિન્‍ટ મેળવ્યા બાદ સહી-સિક્કા કરાવવાના રહેશે.
    • ત્યારબાદ આઈ-ખેડૂત પોર્ટલ પર માંગ્યા મુજબના Document અપલોડ કરવાના રહેશે.

    ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ

    ડીઝલ, ઇલેક્ટ્રીક, પેટ્રોલ પં૫સેટ સહાય યોજનામાં Online Application કરવાની રહેશે. આ યોજના માટે અરજદારોઓએ તારીખ- તા 01/03/2022 થી 30/04/2022 સુધી સુધી અરજી કરી શકશે. ત્યારબાદ અરજી કરવાની પ્રક્રિયા બંધ થશે.

    FAQ’s Water Pump Subsidy Scheme

    ડીઝલ, ઇલેક્ટ્રીક, પેટ્રોલ પં૫સેટ સહાય યોજના ક્યા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?

    ગુજરાતના કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ હેઠળ સંલગ્ન Bagayati Vibhag દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે.

    Water Pump Subsidy Scheme In Gujarat 2022 માં કેટલો લાભ મળે?

    ખેડૂતો લાભાર્થીઓને મહત્તમ 10 HP સુધીના પંપસેટની કિંમતના 50 % કે વધુમાં વધુ રૂ.15000/-ની મર્યાદા સહાય મળશે.

    પાણીના પં૫સેટ સહાય યોજનાનો ઉદ્દેશ શું છે?

    ગુજરાતના ખેડૂતો Bagayati Kheti તરફ આકર્ષાઈ તે હેતુથી આ સાધન સહાય આપવામાં આવે છે.

    Water Pump Subsidy Scheme  નો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવાની રહેશે?

    ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે Ikhedut Portal પરથી Online Arji કરવાની રહેશે.

    3 thoughts on “ખેડુતો માટે પંપ સેટ સહાય સહાય યોજના | Water Pump Subsidy Scheme In Gujarat 2022”

    Leave a Comment

    close button