આયુષ્માન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના

આયુષ્માન ભારત યોજના શું ?

દેશના પાત્રતા ધરાવતા નાગરિકોને સ્વાસ્થ્ય કવચ પૂરું પાડનાર યોજના છે. આ યોજના હેઠળ રૂ.5 લાખ નું આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવે છે.

Ayushman Bharat Scheme List ઘરે બેઠા ઓનલાઈન Download કરી શકાય છે.

આ યોજના હેઠળ કેટલી સહાય મળે?

લાભાર્થી પરિવારોને દર વર્ષે રૂપિયા કુલ 5 લાખ નો સ્વાસ્થ્ય વીમો આ યોજના હેઠળ મળે છે.

આયુષ્માન ભારત યોજનાની યાદી  ડાઉનલોડ કરવા માટે, સૌ પ્રથમ તમારે તેની સત્તાવાર વેબસાઇટના Home Page પર આવવું પડશે.

 Mera PM-Jay પોર્ટલમાં, લોગિન કર્યા પછી, તેનું Dashboard તમારી સામે ખુલશે જ્યાં તમને  Ayushman Bharat Beneficiary List District Wise નો વિકલ્પ મળશે. જેમાં વ્યકિતગત માહિતી ભરવાની રહેશે.

આયુષ્માન ભારત યોજનાની યાદી પોતાના મોબાઈલમાં જોઈ શકાય છે. 

સરકારી યોજનાઓની નિયમિત માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ અને Whatsapp Group માં જોડાઓ.