દેશી ગાય સહાય યોજના
Gay Sahay Yojana ક્યા વિભાગ દ્વારા બહાર પાડેલ
ગુજરાત રાજ્યના ખેડૂત, કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ કામગીરી કરતાં "આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ" દ્વારા બહાર પાડેલ છે
વધુ માહિતી માટે ક્લિક કરો.
ગાય સહાય યોજનાનો ઉદ્દેશ્ય શું છે?
ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન થાય
તે હેતુથી યોજના અમલી બનાવેલ
વધુ માહિતી માટે ક્લિક કરો.
આ યોજના હેઠળ કેટલી સહાય મળે?
ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ માટે દર મહિને રૂ.900/- ની સહાય આપવામાં આવશે. આ સહાય રૂપિયા 10800/- ની વાર્ષિક મર્યાદામાં આપવામાં આવશે.
દેશી ગાય સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોઓએ "Ikhedut" પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની
ગાય સહાય યોજનાની ઓનલાઈન અરજી માટે છેલ્લી કઈ તારીખ
ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પરથી તા-13/05/2022 થી 27/05/2022 સુધી ઓનલાઈન અરજી કરવાની
Desi Gay Sahay Yojana ની ઓનલાઈન અરજી કર્યા બાદ અરજદારે Print કાઢીને સાચવી રાખવાની રહેશે.
સરકારી યોજનાઓની નિયમિત માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ અને Whatsapp Group માં જોડાઓ.