નમો ટેબ્લેટ યોજના

Arrow

કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર ગુજરાતના વિદ્યાર્થીઓને લાભ

યોજનાનો લાભ કોણે મળે?

નમો ટેબ્લેટ યોજના

કોલેજના વિદ્યાર્થીઓને માત્ર રૂપિયા 1000 નમો ટેબલેટ

કેટલા રૂપિયામાં નમો ટેબલેટ મળશે?

નમો ટેબલેટ યોજનાનો લાભ લેવા કેવી રીતે અરજી કરવાની રહેશે?

Digital Gujarat Portal પરથી ઓનલાઈન અરજી કરવાની  રહેશે.

નમો ટેબલેટ યોજનાના ઓનલાઈન ફોર્મ કોલેજ કે સંસ્થાએ ભરવાના રહેશે

ત્યારબાદ Tablet Distribution પર ક્લિક કરીને Tablet Student Entry માં જવાનું રહેશે.

હવે તમારે Add New Student પર ક્લિક કરીને વિદ્યાર્થીની તમામ માહિતી ભરવાની રહેશે.

તમામ માહિતી ભર્યા બાદ Submit Application બટન પર ક્લિક કરીને તમામ રેકોર્ડ સેવ કરવાનો રહેશે.

આવી સરકારી યોજનાની નિયમીત માહિતી માટે અમારા WhatsApp Group માં