હર ઘર તિરંગા ઝુંબેશ રજીસ્ટ્રેશન, સર્ટિફિકેટ ડાઉનલોડ

હર ઘર તિરંગા અભિયાન

અમે તમને દરેકને હર ઘર તિરંગા ઝુંબેશ વિશે જણાવવા માંગીએ છીએ

હર ઘર તિરંગા અભિયાન

જેમાં ભાગ લઈને તમે આકર્ષક ઈનામો અને પ્રમાણપત્રો મેળવી શકો છો.

હર ઘર તિરંગા અભિયાનમાં Selfie કઈ રીતે અપલોડ કરવી?

દેશમાં અને તમામ રાજ્યોમાંથી તમામ લોકો આ અભિયાનમાં જોડાઈ રહેલા છે. આ અભિયાન હેઠળ કેવી રીતે સેલ્ફી અપલોડ કરવાની હોય છે. તેની વિગતવાર માહિતી મેળવીશું.

હર ઘર તિરંગા અભિયાનમાં Selfie કઈ રીતે અપલોડ કરવી?

Step 1: સૌપ્રથમ તમે હર ઘર તિરંગાની અધિકૃત વેબસાઈટ www.harghartiranga.com  પર ક્લિક કરો.

જેમાં હર ઘર તિરંગા અભિયાનની અધિકૃત વેબસાઇટમાં લોગીન કરવાનું રહેશે.

હર ઘર તિરંગા અભિયાનમાં Selfie કઈ રીતે અપલોડ Step-2:

ત્યારબાદ “Upload selfie” પસંદ કરો. આ વિકલ્પ પસંદ કર્યા પછી, જેમાં એક સંવાદ વિન્ડો દેખાશે.

હર ઘર તિરંગા અભિયાનમાં Selfie કઈ રીતે અપલોડ Step-3:

તમારે પછી સંવાદ બોક્ષમાં તમારું નામ ઉમેરવાનું રહેશે.

હર ઘર તિરંગા અભિયાનમાં Selfie કઈ રીતે અપલોડ Step-4:

તમારે તેને નીચે લઈ જવું પડશે અથવા હવે Upload કરવા માટે ફાઇલ પસંદ કરવી પડશે.

હર ઘર તિરંગા અભિયાનમાં Selfie કઈ રીતે અપલોડ Step-5:

છેલ્લે,તમારો ફોટો અપલોડ થયા પછી, “સબમિટ કરો” પસંદ કરો.

હર ઘર તિરંગા અભિયાનમાં Selfie કઈ રીતે અપલોડ Step-6:

સરકારી યોજનાઓની નિયમિત માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ અને Whatsapp Groupમાં