ikhedut  પોર્ટલ પર અરજી માટેના સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Arrow

Google Search માં "ikhedut" ટાઈપ કરો.  

જેમાં "iKhedut Portal" ની અધિકૃત વેબસાઈટ ખોલ્યા બાદ "યોજના" પર ક્લિક 

હવે અલગ-અલગ વિભાગની યોજનાઓ બતાવશે, જેમાં ખેતીવાડીની યોજનામાં ફોર્મ ભરવાનું હોય તો  "વિગતો માટે અહીં ક્લિક કરો" તેના પર ક્લિક કરો,

'ચાફ કટર યોજના" ની તમામ માહિતી વાંચ્યા બાદ જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરાવેલ હોય તો "હા" કરીને અથવા રજીસ્ટ્રેશન ન કરાવેલ હોય તો "ના" કરીને આગળ 

ત્યારબાદ "ચાફ કટર યોજના" નું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં નામ,સરનામું, મોબાઈલ નંબર વગેરે માહિતી ભરવાની રહેશે.

હવે બેંક વિગત, જમીનની વિગતો નાખ્યા બાદ Captch Code નાખીને "અરજી સેવ કરો" તેના પર ક્લિક કરો.

સફળતાપૂર્વક અરજી સેવ કર્યા બાદ અરજી નંબર આવશે, જેના આધારે અરજી ફોર્મની પ્રિન્‍ટ ડાઉનલોડ કરી શકાશે.

સરકારી યોજનાઓની નિયમિત માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ અને Whatsapp Groupમાં