પશુ ખાણદાણ સહાય યોજના

યોજનાનું નામ

પશુપાલકોના ગાભણ પશુઓને મફત 250કિલોગ્રામ ખાણદાણ સહાય

યોજનાનો ઉદ્દેશ

રાજ્યના પશુપાલકો વધુમાં વધુ પશુપાલન કરીને સ્વ-નિર્ભર બને, પશુઓનો મુખ્ય આહાર એવા પશુદાણની ખરીદી પર 100 % સહાય આપવામાં આવશે. એટલે કે, ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય આપવામાં આવશે.

કુલ કેટલી સહાય આપવામાં આવે છે? 

પાત્રતા  ધરાવતા શુપાલકોને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય આપવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી?

આ યોજનાનો લાભ લેવા માટે પશુપાલકો i-khedut Portal પરથી Online Application કરવાની રહેશે છે.

ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ?-1

1. આધારકાર્ડની નકલ 2. જો ખેડૂત લાભાર્થી એસ.સી જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર 3. જો ખેડૂત લાભાર્થી એસ.ટી જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર 5. રેશનકાર્ડની નકલ 6.  જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર

ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ?-2

7. આધાર નંબર સાથે જોડાયેલ બેંક એકાઉન્ટ 8. કેટલા પશુઓ ધરાવો છો, તેનો દાખલો 9. છેલ્લે કેટલા વર્ષમાં લાભ લીધો છે?તેની વિગતો 10. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો 

અરજી કરવાની છેલ્લી તારીખ

 પશુપાલકો i-khedut Portal પર તા:- 01/05/2022 થી 15/06/2023 સુધી  ઓનલાઈન અરજી કરી શકાશે. 

પશુ ખાણદાણ સહાય યોજના

સરકારી યોજનાઓની નિયમિત માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ અને Whatsapp Groupમાં