પીએમ કિસાન યોજના 2022 ની નવી યાદી જાહેર

તમારા ગામની યાદીમાં જોવા માટેની માહિતી મેળવીએ

PM Kisan Yojana ના 11 મા હપ્તા માટે યાદી જાહેર કરવામાં આવી, જે લાભાર્થીઓનું નામ હશે તેમને રૂ. 2000 

PM કિસાન યોજના પેમેન્ટ લિસ્ટ 2022 તપાસવા અને ડાઉનલોડ કરવા માટે PM Kisan Official Website ની મુલાકાત લો.

ત્યારબાદ,પીએમ કિસાનની ઓફિસિયલ વેબસાઇટના Home Page પર Dashboard નો વિકલ્પ મળશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે,

હવે  રાજ્ય, જિલ્લો, વિભાગ, તાલુકો અને ગામ વગેરે પસંદ કરવાનું છે અને submit વિકલ્પ પર ક્લિક કરવાનું છે. જેમાં તમને Received All Payments નો વિકલ્પ મળશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે,

તમારી સામે એક નવી યાદી ખુલશે અને જો તમારું નામ આ યાદીમાં હશો, તો તમને 100% ગેરંટી સાથે યોજના હેઠળ 11મા હપ્તાનો લાભ મળશે.

સરકારી યોજનાઓની નિયમિત માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ અને Whatsapp Group માં જોડાઓ.