તબેલા માટેની લોન યોજના

ગુજરાતના આદિજાતિ વિકાસ નિગમ દ્વારા આ યોજના બહાર પાડેલ 

Tabela Loan Scheme કયા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ 

અનુસુચિત જન જાતિના લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળે છે.

Tabela Loan Yojana કોને મળે છે? 

કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.

કેટલી આવક મર્યાદા ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ  મળે છે? 

આદિજાતિના લાભાર્થીઓને રૂપિયા 4,00,000/- ની લોન મળવા પાત્ર થાય છે.

Tabela Loan Scheme માં કેટલી લોન મળે 

તબેલા  પર મળતી લોન પર વ્યાજદર કેટલો હોય છે? 

લાભાર્થીઓને તબેલા માટેની લોન પર માત્ર 4% વાર્ષિક વ્યાજદર સાથે લોન મળે છે. 

વધુ માહિતી અને માર્ગદર્શન માટે કઈ કચેરીનો સંપર્ક  કરવાનો  રહેશે? 

સંબંધિત જિલ્લાના આદિજાતિ વિસ્તારના પ્રાયોજનાઅ વહીવટીદારશ્રીની કચેરીનો સંપર્ક કરીને વધુ માહિતી અને માર્ગદર્શન મેળવી શકાય છે.

સરકારી યોજનાઓની નિયમિત માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ અને Whatsapp Group માં જોડાઓ.