યોજનાનો હેતુ

1.      દીકરીનો જન્મદરમાં વધારવો કરવો. 2.      દીકરીના શિક્ષણને ઉતેજન આપવું અને એમાં વધારો કરવો. 3.      દીકરી/સ્ત્રીનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું. 4.      બાળલગ્ન થતા અટકાવવા.

લાભાર્થીની પાત્રતા

1. લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ. 2. દીકરીનો જન્મ તારીખ:- 02/08/2019 ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ. 3. દંપતિના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીને યોજનાનો લાભ મળશે.

લાભાર્થીની પાત્રતા

1. માતા-પિતાની સંયુકત વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી (ગ્રામ અને શહેરી બંને વિસ્તાર માટે) હોય તેમને લાભ મળશે. 1. બાલલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ ની જોગવાઈ મુજબ પુક્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપત્તિ ને આ યોજના નો લાભ મળી શકે છે.

વ્હાલી દીકરી યોજનાનું અરજીફોર્મ

આ યોજનાનો લાભ લેવા અરજી કેવી રીતે કરવાની  

 વ્હાલી દીકરી યોજનાની ઓનલાઈન અરજી કરી શકાય છે. આ યોજનાની ઓનલાઈન અરજી Digital Gujarat Portal પરથી કરી શકાય છે.

કેટલો લાભ 

 વ્હાલી દીકરી યોજના હેઠળ કુલ ત્રણ હપ્તામાં રૂપિયા 1,10,000/- નો લાભ 

અરજી ફોર્મ ક્યાંથી મળશે

કમિશ્રનરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા Vahali Dikri Yojana PDF Form તેની અધિકૃત વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે.

સરકારી યોજનાઓની નિયમિત માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ અને Whatsapp Groupમાં