ikhedut | Pashu Khandan Sahay Yojana | પશુ ખાણદાણ સહાય યોજના

Pashupalan Yojana Gujarat 2021 | ikhedut pashupalan yojana | આઈ ખેડૂત પશુપાલન યોજના । ખેડૂતલક્ષી યોજના । ikhedut Portal

પશુપાલન અને ખેડૂત બન્ને એકબીજા સાથે જોડાયેલ છે. ખેડૂતોના વિકાસ માટે ગુજરાત સરકાર વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકેલી છે. Agriculture  cooperation department, Gujarat Government દ્વારા ikhedut portal બનાવેલ છે. આ પોર્ટલ દ્વારા ખેડૂત લક્ષી યોજના 2021 માહિતી આંગળીના ટેવરે મેળવી શકે છે. આ ખેડૂત પોર્ટલ પર ખેડૂત યોજના, ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, મત્સ્ય પાલનની યોજનાઓ વગેરેની Online Application  કરી શકે છે. જેમાં આ આર્ટીકલ દ્વારા પશુપાલનની યોજનાઓમાં પશુ ખાણદાણ સહાય યોજનાની માહિતી આપીશું.

પશુ ખાણદાણ સહાય યોજનાના મુખ્ય મુદ્દાઓ

    Pashudhan Sahay Yojana 2021

    Gujarat ના પશુપાલકો પોતાના વિસ્તારની દૂધ ઉત્પાદક મંડળીમાં રાહત દરે પશુદાણ મેળવી શકે છે. આ યોજના માટે લાભાર્થી દૂધ મંડળીનો સભ્ય હોવો જોઈએ. લાભાર્થી પશુપાલકના ગાય-ભેંસ કે અન્ય પશુઓના વિયાણ થયેલ હોય તેમને 50% કિંમતે પશુદાણ આપવામાં આવશે.

    ikhedut portal Pashu Khandan નો હેતુ

    રાજ્યના પશુપાલકો વધુમાં વધુ પશુપાલન કરીને આત્મનિર્ભર બને તેવું ગુજરાત સરકારનું આયોજન છે. જેના માટે Government of Gujarat દ્વારા પશુઓનો મુખ્ય આહાર એવા પશુદાણની ખરીદી પર સીધી સહાય આપવામાં આવશે. જેથી પશુપાલકો પોતાના પશુઓની સારી માવજત કરી શકે.

    Join Our WhatsApp Group | Sarkari Yojana WhatsApp Group
    Join Our WhatsApp Group | Sarkari Yojana Gujarat WhatsApp Group

    પશુ ખાણ દાણ સહાયની પાત્રતા

    • અરજદાર ખેડૂત અથવા પશુપાલક હોવો જોઈએ.
    • પશુપાલક પાસે ગાય-ભેંસ તથા અન્ય પ્રાણીઓ હોવા જોઈએ.
    • પશુપાલકોના ગાય-ભેંસના વિયાણ થયેલા હોવા જોઈએ.
    • અરજદાર દૂધ મંડળીમાં સભાસદ હોવો જોઈએ.
    • પશુપાલક લાભાર્થી આર્થિક રીતે નબળા(EWS),OBC, અનુસુચિત જાતિ,અનુસૂચિત જન જાતિ અને સામાન્ય જાતિના લોકોને લાભ મળશે.
    • i khedut હેઠળ આ યોજનાનો લાભ લેવા માટે અગાઉ ક્યારે લાભ લીધો હતો તેની વિગતો દર્શાવવાની રહેશે.
    • Khedut Portal દ્વારા આ યોજનાની ઓનલાઈન અરજી કરવાની રહેશે.
    • Khandan નું વિતરણ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા વિતરણ કરવાનું રહેશે.
    Join Ourt Telegram Channel
    Sarkari Yojana Gujarat Telegram Channel

    Highlight Point of i khedut portal Pasu Khan Dan Yojana

    યોજનાનું નામપશુ ખાણદાણ સહાય યોજના ( i khedut )
    ભાષાગુજરાતી અને English
    ઉદ્દેશપશુપાલક 150 કિલોગ્રામ પશુ ખાણ દાણ 50 % ની સહાય આપવામાં આવે છે.
    લાભાર્થીગુજરાતના પશુપાલકોને
    સહાયની રકમપશુ ખાણદાણની ખરીદી પર 50% સહાય
    ikhedut portal websitehttps://ikhedut.gujarat.gov.in/  
    સીધી ઓનલાઈન અરજીના
    Page પર જવા માટે
    Click કરો.
    અરજી કરવાની છેલ્લી તારીખ31/01/2022 સુધી ઓનલાઈન અરજી થશે

    Pashu Khandan Yojana Benefit 

    ગુજરાતના નાગરિકોની આ યોજનાનો લાભ મળશે. જે પશુપાલકો દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદ હોય તેમને ikhedut portal 2021 ની આ યોજનાનો લાભ મળશે.

    • પશુપાલક દીઠ 150 કિલોગ્રામ પશુ ખાણ દાણ 50 % ની સહાય આપવામાં આવે છે.
    • એક પશુપાલકને 150 કિગ્રા સુધી ikhedut portal subsidy નું ખાણદાણ આપવામાં આવશે.
    DMS-1 ST જાતિ માટેઅ.જ.જાતિના લાભાર્થીઓને લાભાર્થી દીઠ 150 કિલોગ્રામ પશુ ખાણ દાણ 50 % ની સહાય સાથે આપવામાં આવશે.
    DMS-1 SCમાટેઅ.જાતિના લાભાર્થીઓને લાભાર્થી દીઠ 150 કિલોગ્રામ પશુ ખાણ દાણ 50 % ની સહાય સાથે આપવામાં આવશે.
    DMS-1 સામાન્ય જ્ઞાતિઓ માટેસામાન્ય જાતિના સભાસદ પશુપાલકોના લાભાર્થી દીઠ 150 કિલોગ્રામ પશુ ખાણ દાણ 50 % ની સહાય સાથે આપવામાં આવશે.

    પશુ ખાણ દાણ યોજના માટે Document

       ikhedut portal દ્વારા ચાલુ નાણાંકીય વર્ષમાં 2021-22 વિવિધ સરકારી યોજનાઓના Online Arji કરવાના ચાલુ થયેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના Document જોઈશે.

    1. પશુપાલક વિયાણ થયેલ પશુઓ ધરાવતો હોવો જોઈએ.

    2. દૂધ મંડળી ખાતે સભાસદ હોવો જોઈએ.

    3. રેશનકાર્ડની ઝેરોક્ષ

    4. અનુસૂચિત જાતિ(એસ.સી)  અને અનુસૂચિત જનજાતિ(એસ.ટી)નું પ્રમાણપત્ર (જો હોય તો)

    5. વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર (જો હોય તો)

    6. પશુપાલકનું આધારકાર્ડ

    Pasu Khan Dan માટે લક્ષ્યાંક

    કૃષિ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર  દ્વારા i khedut  પર વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે. પશુપાલકોને આ યોજનાનો લાભ આપવા માટે નિશ્વિત લક્ષ્યાંક આપેલો છે. જેને ધ્યાને રાખીને લાભાર્થી પશુપાલકોની ઓનલાઈન અરજીઓને માન્ય રાખવામાં આવશે અને khedut sahay  આપવામાં આવશે.

    ST જાતિ માટેઅ.જ.જાતિના લાભાર્થીઓ માટે વર્ષ 2021-22 માટે સંભવિત લક્ષ્યાંક કુલ- 19964 નક્કી થયેલો છે.
    SCમાટેઅ.જાતિના લાભાર્થીઓ માટે વર્ષ 2021-22 માટે સંભવિત લક્ષ્યાંક કુલ- 9984 નક્કી થયેલો છે.
    સામાન્ય જ્ઞાતિઓ માટેસામાન્ય જાતિના લાભાર્થીઓ માટે વર્ષ 2021-22 માટે સંભવિત લક્ષ્યાંક કુલ- 112655 નક્કી થયેલો છે.

    ikhedut portal registration

    ગુજરાત પશપાલકો ikhedut portal 2021 ની યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. પશુપાલકો ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી, તાલુકા કચેરીમાંથી, ઓનલાઈન કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે ખેડૂત નોંધણી કરાવી શકે છે. આ યોજનાની અરજી ઘરેથી પણ કરી શકાય છે.

    ikhedut Portal Online Registration | Gujarat Digital Portal |Pashupalan Yojana | i portal khedut
    Information Source : Ikhedut Official Gujarat Government Website
    • અરજદારે સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut’ ટાઈપ કરવાનું રહેશે.
    • Khedut website ખોલ્યા બાદ “Yojana” પર ક્લિક કરવું.
    • યોજના પર ખોલ્યા બાદ નંબર-2 પર આવેલી “પશુપાલન ની યોજનાઓ” ખોલવું.
    • Pashupalan Yojana” Open કર્યા બાદ વિવિધ યોજનાઓ  બતાવતી હશે.
    Gujarat Government Schemes | I khedut Portal Steps | Sarkarti Yojana List |
    Information Source : I khedut Official Gujarat Government Website
    • જેમાં આપની જ્ઞાતિ અનુસાર “પશુપાલકોના પશુઓ માટે ખાણ ખરીદી પર સહાય” માં “અરજી કરો”
    • આગળ તમે રજીસ્ટર અરજદાર પશુપાલક છો? જેમાં જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
    i khedut portal | આઈ ખેડૂત પશુપાલન યોજના | ખેડૂત યોજના | મુખ્યમંત્રી કિસાન સહાય યોજના | 
શ્રમયોગી સહાય યોજના | કોરોના સહાય યોજના
    Information Source : Ikhedut Official Gujarat Government Website
    • પશુપાલકે રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કર્યા પછી Online Arji કરવાની રહેશે.
    • પશુપાલક લાભાર્થી i portal khedut પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Application કરવાની રહેશે.
    • પશુપાલક દ્વારા તમામ માહિતી ધ્યાનપૂર્વક ભર્યા બાદ Application Save કરવી.
    ikhedut application | Online arji | આઈ ખેડૂત યોજના । ખેડૂત નોંંધણી। ikhedut arji print | ખેડૂત લક્ષી યોજના । સરકારી યોજના । કૃષિ સહાય ।
    Information Source : Ikhedut Portal Official Gujarat Govenrment Website
    • લાભાર્થી દ્વારા પોતાની અરજીની વિગતો ચકાસીને Application Confirm કરવાની રહેશે. અરજી કન્‍ફર્મ થયા પછી અરજી નંબરમાં કોઈપણ પ્રકારનો સુધારો કે વધારો થશે નહીં.
    • પશુપાલક એપ્લિકેશનના આધારે Print મેળવી શકશે.

    અરજી કરવાની છેલ્લી તારીખ

    આઈ ખેડૂત પશુપાલન યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતે તારીખ-01/09/2021 થી 31/01/2022 સુધી કોઈપણ જગ્યાએથી Online Application કરી શકશે.

    ikhedut portal application status

    ikhedut ના માધ્યમ દ્વારા પશુપાલક કે ખેડૂત દ્વારા કોઈપણ યોજનાની ઓનલાઈન અરજી કરેલી હોય અને તેની સ્ટેટસ જાણવું હોય તો તેના માટે કચેરી રૂબરૂ જવાની જરૂર નથી. લાભાર્થી પોતાના મોબાઈલના માધ્યમ દ્વારા એપ્લિકેશન Status જાણી શકે છે.

    Pasupalan Yojna Application Print

    પશુપાલક દ્વારા કરેલ i khedut portal પરની યોજનાની ઓનલાઈન અરજી કર્યા બાદ જાતે પ્રિન્‍ટ મેળવવાની હોય છે. આ પ્રિન્‍ટ કાઢીને નજીકના દૂધ-ઉત્પાદક મંડળીના તથા સંબંધિત અધિકારીશ્રી પાસે સહી-સિક્કા કરાવવાના રહેશે. એપ્લિકેશન પ્રિન્‍ટ નીચે આપેલા બટન પરથી મેળવી શકાશે.

    FAQ’s of Pashu KhanDan Sahay Yojana
    પશુ ખાણદાણ સહાય યોજના કયા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?

    ગુજરાત સરકારના પશુપાલન દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે.

    Pashu Khan Dan Sahay Yojana હેઠળ પશુપાલકોને શું સહાય આપવામાં આવે છે?

    પશુપાલક 150 કિલોગ્રામ પશુ ખાણ દાણ 50 % કિંમતે આપવામાં આવે છે

    પશુ ખાણ દાણ સહાય યોજનાનો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવાની રહેશે?

    આ યોજનાનો લાભ મેળવવા માટે Ikhedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

    પશુ ખાણદાણ સહાય કોને આપવામાં આવે છે?

    પશુ ખાણ દાણ યોજનાનો લાભ ગુજરાતના પશુપાલકોને આપવામાં આવે છે.

    15 thoughts on “ikhedut | Pashu Khandan Sahay Yojana | પશુ ખાણદાણ સહાય યોજના”

    1. પશુ ખાણ દાણ યોજના મા (3) ત્રણ વાર ફોર્મ ભર્યા છે છતા કોઈ સહાય નથી

      Reply
    2. પશુ ખાણ દાણ યોજના મા (3) ત્રણ વાર ફોર્મ ભર્યા છે છતા કોઈ સહાય નથી.

      Reply
    3. ઓનલાઈન સ્ટેટસ ચેક કરવા માટે લિંક નાખવા આપને નમ્ર વિનંતી।।।।

      Reply

    Leave a Comment