પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ તમારું e-KYC કરેલું છે કે નહીં- ચાલો વધુ માહિતી મેળવીએ.

પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને 31 May 2022 સુધીમાં ફરજિયાત કરવાનું રહેશે.

ભારત સરકારના અધિકૃત સમાચાર

ખેડૂતોઓએ e-KYC કેવી રીતે કરવાનું હોય છે

ખેડૂતો બે રીતે e-KYC ની પ્રક્રિયા કરી શકે છે. 1. નજીકના CSC Center પર જઈને અને 2. ઘરે બેઠા જાતે પોતના મોબાઈલ દ્વારા ઓનલાઈન પોર્ટલના માધ્યમ દ્વારા કરી શકે

PM Kisan e-KYC સફળતાપૂર્વક થયું છે કે નહિં? તે કેવી રીતે જાણી શકાય?

દેશના ખેડૂતો પોતાનું થયેલું e-KYC જાતે પણ ચેક કરી શકે છે. ઓનલાઇન ચેક કરવા માટે ઓફિશિયલ પોર્ટલ  https://pmkisan.gov.in/ ની મુલાકાત લેવાની 

PM Kisan KYC Status કરવા માટેના Steps

Steps-1

પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઈટ મુલાકાત લઈને "Farmer Corner" માં જવાનું રહેશે.

તમારે Aadhar Number દાખલ કરીને “Search” પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ Aadhar Register Mobile દાખલ કરવાનો રહેશે.

Step-2

તમારે Get Mobile OTP  બટન પર ક્લિક કરવાનું રહેશે. જો તમે અગાઉ ekyc ની પ્રોસેસ કરેલ હશે તો, “EKYC is already done on PM-Kisan Portal” નો મેસેજ આવશે.

Step-3

સરકારી યોજનાઓની નિયમિત માહિતી મેળવવા માટે અમારી Telegram Chennel  અને  Whatsapp Group માં જોડાઓ.