Check PM Kisan KYC Status | તમારું e-KYC થયું છે કે નહીં ? – અહીંથી ચેક કરો.

PM Kisan Beneficiary Status | Check PM Kisan Sanman Nidhi Status | પીએમ કિસાન યોજના વેબસાઈટ | પીએમ કિસાન યોજના સ્ટેટ્સ

Pradhan Mantri Kisan Samman Nidhi Yojana હેઠળ દેશના ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. પીએમ કિસાન યોજના ના સમાચાર દિન-પ્રતિદિન મળતા રહેતા હોય છે. ખેડૂતોને PM Kisan e kyc 31 May 2022 સુધીમાં ફરજિયાત કરવાનું રહેશે. જો ખેડૂત લાભાર્થીઓ દ્વારા e-kyc કરેલું નહીં હોય તો  PM Kisan 11th Installment મળશે નહીં. ખેડૂત લાભાર્થીઓએ પોતાના મોબાઈલ દ્વારા Check PM Kisan KYC Status કેવી રીતે જાણવું તેની માહિતી મેળવીએ.

Table of Contents

    PM Kisan Yojana e-KYC

    આ હેઠળ ખેડૂત લાભાર્થીઓ kyc કરવાનું હોય છે. લાભાર્થીઓ આ પ્રોસેસ બે રીતે કરી શકે છે. કિસાનો ઘરે બેઠા પીએમ કિસાન પોર્ટલ પર જઈને મોબાઈલ દ્વારા ઓનલાઇન કરી શકે છે. જેના માટે તમારે કોઈ ફી ચુકવવાની રહેતી નથી. બીજી રીતે, આપ નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) માં જઈને PM Kisan ekyc CSC center કરવી શકો છો. જો કે CSC માં જઈને kyc કરાવશો તો ફી ચુકવવાની રહેશે.

    PM Kisan Yojana New Update

    પીએમ કિસાન ઈ-કેવાયસી કરવવાનું ફરજિયાત કરેલ છે. જે Common Service Center માં જઈને e-kyc કરાવી શકાય. જેના માટે તમારે ચાર્જ ચૂકવવાનો રહેશે.

    Pradhan Mantri Kisan Scheme હેઠળના અંદાજીત કુલ 12 કરોડ લાભાર્થીઓ સહાય બાબતે ઈતજાર દૂર થશે. આ યોજના હેઠળ PM Kisan 11th Installment Date મુજબ 31 may સુધીમાં લાભાર્થીઓના ખાતામાં આવાવાની શક્યતાઓ રહેલી છે.

    અમે તમને જણાવી દઈએ કે, ભલે તમે નાના કે સીમાંત ખેડૂતો છો, પરંતુ તમારા પરિવારમાંથી કોઈ સદસ્ય ઇન્કમટેક્સ ભરતા હશે તો, એમને સહાય મળશે નહીં. આ યોજનામાં પરિવાર મતલબ પતિ, પત્ની અને બાળકો થાય. આ ઉપરાંત, જેમની પાસે ખેતી યોગ્ય જમીન નથી અને જેમની પાસે ખેતી લાયક જમીન છે, અને સરકારી કર્મચારી હોય તો એમને સહાય મળશે નહીં.

    Highlight of PM Kisan Yojana Check e-KYC Status

    યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2022
    યોજનાની પેટા માહિતીCheck e-KYC Status Process  
    આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
    પીએમ કિસાન યોજનાનો ઉદ્દેશદેશના ખેડૂતોને ખેતી માટે સીધી આર્થિક
    મદદરૂપ કરીને આત્મનિર્ભર બનાવવા
    લાભાર્થીદેશના પાત્રતા ધરાવતા તમામ ખેડૂતો
    Status CheckOnline Mode
    PM Kisan Next Installment11 th Installment
    PM Kisan ekyc કરવાની છેલ્લી તારીખ31 May 2022
    Direct Link of Check e-KYC StatusClick Here
    Official WebsiteClick Here
    Highlight of PM Kisan Yojana Check e-KYC Status
    pm kisan beneficiary list | pradhan mantri kisan samman nidhi kyc Status | PM Kisan e-KYC
    Image of PM Kisan KYC Status Check Process Online

    Gay Sahay Yojana 2022 – ikhedut Portal | દેશી ગાય સહાય યોજના

    PM Kisan ekyc OTP Online | પીએમ કિસાન ekyc માટે નવી લિંક જાહેર થઈ

    Pradhan Mantri Mudra Loan Yojana | પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના

    Check PM Kisan KYC Status Process Step-By-Step

    પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ kyc ફરજિયાત કરાવવાનું છે. પી.એમ કિસાન ekyc ઘરે બેઠા જાતે કરી શકો છો. તમે kyc કર્યા બાદ તેની કામગીરી પૂર્ણ થઈ છે કે નહીં તે જાણવું પણ અત્યંત જરૂરી છે. કેવી રીતે PM Kisan eKYC check કરવું તેની step by step માહિતી નીચે મુજબ છે.

        ● સૌપ્રથમ Google માં PM Kisan Website ટાઈપ કરવાનું રહેશે.

        ● ત્યારબાદ, પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઈટ ખૂલશે.

        ● ત્યારબાદ Farmer Corner માં જઈને e-KYC કરવાનું રહેશે.

    pm kisan beneficiary status check | pm kisan status check 2022 | pm kisan beneficiary status check 2022
    pm kisan beneficiary status check 2022

        ● હવે નવું પેજ ખુલશે, જેમા તમે Adhar OTP Ekyc કરી શકો છો.

        ● આગળની પ્રોસેસમ તમારે Aadhar Number દાખલ કરીને “Search” પર ક્લિક કરવાનું રહેશે.

        ● તમારો આધારકાર્ડ નંબર નાંખીને search કર્યા બાદ Aadhar Register Mobile દાખલ કરવાનો રહેશે.

        ● ત્યારબાદ તમારે Get Mobile OTP  બટન પર ક્લિક કરવાનું રહેશે.

    Check PM Kisan KYC Status | pm kisan beneficiary status check online | 
pm kisan beneficiary status check 2022
    Check PM Kisan KYC Status

        ● જો તમે અગાઉ ekyc ની પ્રોસેસ કરેલ હશે તો, “EKYC is already done on PM-Kisan Portal” નો મેસેજ આવશે.

    Ayushman Bharat Yojana List |  આયુષ્યમાન ભારત યોજના લિસ્ટ- અહીંથી ચેક કરો.

    PM Kisan Yojana Payment List 2022 | આ યાદીના ખેડૂતોને જ પૈસા મળશે

    FAQ’S – Check PM Kisan KYC Status

    PM Kisan KYC  કઈ તારીખ સુધી કરવાનું રહેશે?

    ખેડૂત લાભાર્થીઓએ PM Kisan kyc ની પ્રોસેસ 31 May 2022 સુધી કરાવી શકશે.

    પ્રધાનમંત્રી કિસાન યોજના ઈ-કેવાયસી શું છે?

    PM Kisan Yojana Ekyc એ Aadhar Verify ની પ્રક્રિયા છે.

    Check PM Kisan Beneficiary Status માટે કઈ વેબસાઈટ છે?

    દેશના કિસાનો માટે pm kisan kyc status જણાવા માટે PM Kisan Portal બહાર પડેલ છે.

    ખેડૂત લાભાર્થીઓ PM kisan e-KYC કઈ-કઈ જગ્યાએથી કરાવી શકે છે?

    ખેડૂત લાભાર્થીઓ kyc ની પ્રકિયા બે જગ્યાએથી કરાવી શકે છે. ખેડૂત અરજદારો ગ્રામ્ય પંચાયતના VCE પાસેથી તથા નજીકના csc સેન્ટર પરથી પોતાનું ekyc કરી શકે છે.

    અધિકૃત વેબસાઈટની સલાહ:

    તમને તમારા મોબાઇલ નંબરનું KYC પૂર્ણ કરવાનું કહેતા ફ્રોડ સંદેશાઓથી સાવધાન રહો. ઈમેલ અથવા SMS દ્વારા મળેલી શંકાસ્પદ લિંક પર ક્લિક કરશો નહીં. OTP અને અન્ય નાણાકીય માહિતી જેવી ગોપનીય માહિતીની ચોરી કરવા માટે છેતરપિંડી કરનારાઓ તમારા ઉપકરણને પ્રતિબિંબિત કરી શકે છે.

    1 thought on “Check PM Kisan KYC Status | તમારું e-KYC થયું છે કે નહીં ? – અહીંથી ચેક કરો.”

    Leave a Comment