સાત ફેરા સમૂહ લગ્ન યોજના  | Saat Fera Samuh Lagan Yojana

સાત ફેરા સમૂહ લગ્ન યોજના  | Saat Fera Samuh Lagan Yojana

સાત ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ નવ યુગલને રૂ. 12,000 અને લગ્ન કરાવનાર સંસ્થાને યુગલ દીઠ રૂ. 3,000/- (વઘુમાં વધુ રૂ. 75,000/-) લાભ મળશે. વધુ માહિતી માટે નીચેની વેબસાઈટની મુલાકાત લો.