ઈ-શ્રમ કાર્ડ

ચાલો વધુ માહિતી મેળવીએ.

ઈ શ્રમ કાર્ડ કોણ છે પાત્ર?

અસંગઠિત ક્ષેત્રના કામદાર કે જેમની ઉંમર 16 થી 59 વર્ષ વચ્ચેની છે. તેઓ ઈ-શ્રમ કાર્ડ કઢાવી શકે છે.

ઈ-શ્રમ કાર્ડ કોણ ન કઢાવી શકે?

જે નાગરિકો ઈન્કમ ટેક્સ ભરતા હોય અને જે CPS/NPS /EPFO/ESIC ના સદસ્ય હોય તેઓ ઈ-શ્રમ કાર્ડ ન કઢાવી શકે.

ઈ-શ્રમના કયા-ક્યા ફાયદા લાભ થશે?

ઈ-શ્રમ કાર્ડ ધારકને રૂપિયા બે લાખનો મફત વીમા કવચ મળશે.

ઈ-શ્રમના  અન્ય લાભો

- શ્રમ વિભાગની લાગુ પડતી યોજનાઓ નો લાભ જેવી કે, બાળકોને શિષ્યવૃતિ, સાયકલ, સિલાઈ મશીન તેમજ પોતાના કામ માટે જરૂરી ઉપકરણ વિગેરે.

‌ઈ-શ્રમ કાર્ડનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય?

તમારી આસપાસના કોઈપણ CSC CENTER પર કરાવી શકાય છે. 

સરકારી યોજનાઓની નિયમિત માહિતી મેળવવા અમારી ટેલિગ્રામ ચેનલમાં