Yellow Star

ખેડૂત મોબાઈલ સહાય યોજના

વધુ જાણીએ

Yellow Star

ગુજરાતના ખેડૂતોને મળશે,  મોબાઈલ સહાય યોજનાનો 

Yellow Star
Yellow Star
Yellow Instagram
Yellow Heart

ખેડૂતોને નવા મોબાઈલ ખરીદી પર કેટલી સહાય? 

ખેડૂતોને નવા સ્માર્ટફોનની ખરીદી પર રૂપિયા 6000/- ની સહાય મળશે

ખેડૂતોને નવા મોબાઈલ ખરીદી પર કેટલા સબસીડી 

નવા મોબાઈલની ખરીદી પર 40% અથવા રૂ.6000/- આ બન્નેમાંથી જે ઓછુંં હોય   

Yellow Star

ખેડૂત મોબાઈલ સહાય યોજનાનો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવાની રહેશે?

આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન કરવાની હોય 

Yellow Star

મોબાઈલ સહાય યોજના માટે શું-શું પાત્રતા છે

ખેડૂત ગુજરાતનો નાગરિક હોવો જોઈએ અને પોતાની માલિકીની જમીન ધરાવતો હોવો જોઈએ.

ખેડૂત મોબાઈલ સહાય યોજનાના ઓનલાઈન ફોર્મ ચાલુ થયેલ છે? 

સહાયની રકમમાં વધારો કર્યા બાદ ઓનલાઈન ચાલુ થયેલ નથી, ટુંક સમયમાં ચાલુ થશે. 

સરકારી યોજનાઓની નિયમિત માહિતી મેળવવા અમારા WhatsApp Group માં જોડાઓ.