1. પોતાની આગવી સૂઝ અને સાહસથી ગુણવત્તાયુક્ત પાક લેનાર રાજ્યના ખેડૂતો માટે સરકારે કૃષિ ક્ષેત્રે કયો એવોર્ડ નક્કી કર્યો છે ?
2. રાજ્ય સરકાર દ્વારા ઊભા પાકને જંગલી પશુઓ દ્વારા થતા નુકસાન સામે રક્ષણ આપવા કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?
4. પશુઓને સારો તથા ગુણવત્તાયુક્ત ચારો મળી રહે તે માટે ખેતરમાં ચારાપાકનું વાવેતર કરવા તથા તેનું નિદર્શન કરી ઘાસચારાનું ઉત્પાદન વધારવા રાજ્ય સરકાર દ્વારા કયાં પગલાં લેવામાં આવે છે ?
3. ખેડુતો, બજારની સ્થિતિ અને વર્તમાન ભાવો માટે વધુ સારી સેવા પૂરી પાડવા માટે કોમ્પ્યુટર નેટવર્ક કાર્યરત કરવા માટેનો રાષ્ટ્રીય પ્રોજેક્ટ કયો છે ?