પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં EKYC મોબાઈલ દ્વારા કરવા માટેની પ્રોસેસ

ભારત સરકાર દ્વારા કિસાનો માટે e-KYC બાબતે નવી જાહેરાત કરવામાં 

દેશના તમામ ખેડૂતોએ PM Kisan KYC ફરજિયાત કરવાનું રહેશે.

કેવી રીતે e-KYC કરવાનું રહેશે? 

ખેડૂતોએ નજીકના CSC સેન્‍ટર પર જઈને તથા પોતાના મોબાઈલ દ્વારા e-KYC કરી શકે છે.

PM Kisan Kyc by Mobile દ્વારા કરવા માટે પીએમ કિસાન સન્માન નિધિની અધિકૃત વેબસાઈટ પર જવાનું 

https://pmkisan.gov.in/ આ વેબસાઈટ પર જઈને "Farmer Corner" પર જઈને જઈને eKYC મેનુ પર ક્લિક કરવાનું રહેશે.

AAdhar OTP Ekyc કરવા માટે તમારે આધારકાર્ડ નંબર દાખલ કરીને “Search” પર ક્લિક કરવાનું રહેશે.

આધારકાર્ડ નંબર નાંખીને search કર્યા બાદ Aadhar Register Mobile દાખલ કરવાનો રહેશે..

જેથી  રજીસ્ટર મોબાઈલ પર OTP આવશે, જે Enter PM KISAN mobile OTP દાખલ કરીને “Submit OTP” પર ક્લિક કરીને e-KYC કરી દેવાનું રહેશે.

સરકારી યોજનાઓની નિયમિત માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ અને Whatsapp Group માં જોડાઓ.