સંકટ મોચન યોજના

સંકટ મોચન યોજનાને રાષ્ટ્રિય કુટુંબ સહાય યોજના તરીકે ઓળખવામાં આવે 

સંકટમોચન (રાષ્ટ્રિયકુટુંબસહાય) યોજના

લાભ કોને મળી શકે ? – ગરીબી રેખા ૦ થી ર૦ નો સ્‍કોર ધરાવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ (સ્ત્રી કે પૂરૂષ) નું મૃત્યુ કુદરતી રીતે અથવા અકસ્માત મૃત્યુ થાય તે કુટુંબને લાભ મળવાપાત્ર છે.

લાભ શુ મળે ?

– મુખ્ય કમાનારનું મૃત્યુ થતા કુટુંબને એક વખત રૂ. ૨૦,૦૦૦/- ની સહાય ડી.બી.ટી (ડાયરેક્ટ એકાઉન્ટ જમા) થી થાય છે.

યોજનાનો લાભ લેવા અરજી ક્યાં અને કેવી રીતે કરવી?. 

આ યોજનાનો લાભ લેવા Online Application કરવાની રહેશે. – તાલુકા મામલતદાર કચેરી અને જન સેવા કેન્‍દ્ર.અથવા  ગ્રામ પંચાયત કેન્દ્રના V.E.C (કો. ઓપરેટર) પાસેથી Digital Gujarat Portal પર ઓનલાઈન અરજી કરી શકાય

કેટલી સહાય  મળે?. 

સંકટ મોચન યોજના હેઠળ લાભાર્થીઓને રૂ.20,000/- સહાય એકવાર મળે છે.

સરકારી યોજનાઓની નિયમિત માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ અને Whatsapp Groupમાં