પીએમ આવાસ યોજનાની નવી યાદી જાહેર થઈ, તમારું નામ ચેક કરવા માટેની વધુ માહિતી મેળવીએ. 

જો તમે PM Awas Yojana હેઠળ અરજી કરેલી હોય તો તમારું નામ ચેક કરી શકો છો.

PM Awas Yojana List 2022

પીએમ આવાસ યોજનાના લિસ્ટમાં તમારું નામ ચેક કરવા માટે, સૌપ્રથમ અધિકૃત વેબસાઈટની મુલાકાત લો.  

ઓફિશિયલ વેબસાઈટમાં ઉપર આપેલી સ્કીન મુજબ બતાવશે, 

PM Awas Yojana ની નવી યાદી જાહેર 

– અહીં તમારે રાજ્ય, જિલ્લો, ગ્રામ પંચાયત વગેરે માહિતી બતાવશે. જેમાં તમામ માહિતી ભરવાની રહેશે. ત્યારબાદ Search બટન પર ક્લિક કરો.

ઉપરની માહિતી મુજબ, તમે પીએમ આવાસ યોજના ગ્રામીણની યાદી જોઈ શકશો.

 છેલ્લે, તમારું નામ આ યોજનાની યાદીમાં હશે, તો જ તમે આ યોજનાનો લાભ લઈ શકશો.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે અમારા  Whatsapp Group માં જોડાઓ.