Pradhan Mantri Awas Yojana List 2022 । પીએમ આવાસ યોજના લિસ્ટ । પીએમ આવાસ યોજના
ભારત દેશમાં નાગરિકોના હિતને અને સુખાકારી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવેલ છે. ખેડૂતો માટે ઘણી યોજનાઓ લોન્ચ કરવામાં આવેલ છે. જેવી કિસાન માન-ધાન યોજના, પીએમ કિસાન સન્માન નિધિ યોજના વગેરે. તેવી જ રીતે ઘર વિહોણા નાગરિકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલી બનાવેલ છે. જે સમગ્ર દેશભરમાં લાગુ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ અરજી કરનારા લાભાર્થીઓના નામ પસંદ કરીને નવી યાદીમાં જાહેર કરવામાં આવેલ છે. જો તમે પણ આ યોજના માટે અરજી કરી હોય છો, તો PM Awas Yojana List 2022 નામ ચેક કરવા માટેની માહિતી આ આર્ટિકલ દ્વારા આપીશું.
PM Awas Yojana 2022
ભારત દેશમાં દરેક નાગરિકો પાસે પોતાના ઘરનું ઘર હોય, તે માટે ભારત સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ અરજદારોને ઘર બનાવવા માટે રકમ આપવામાં આવે છે, જેમની પાસે પોતાનું મકાન નથી. યોજના અમલી થયા બાદ લાખોઓએ આ યોજનાનો લાભ લઈ ચુક્યા છે. જો તમે પણ PM Awas Yojana 2022 માટે અરજી કરી હોય, તો પીએમ આવાસ યોજનાની યાદીમાં, તમારું નામ આ નવી યાદીમાં આવ્યું છે કે નહીં.
Highlight Point of Awas Yojana List 2022-23
યોજનાનું નામ | પ્રધાનમંત્રી આવાસ યોજના |
આર્ટિકલનો પ્રકાર | પીએમ કિસાન આવાસ યોજના 2022 ની નવી યાદી |
યોજનાનો ઉદ્દેશ | ઘર વિહોણા પરિવારોને આવાસ બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડવી |
યોજના લોન્ચ કરનાર | ભારત સરકાર |
અધિકૃત વેબસાઈટ | https://pmaymis.gov.in/ |
યાદીમાં નામ ચેક કરવા માટેની Direct Link | https://awaassoft.nic.in/netiay/AdvanceSearch.aspx |
PM Kisan 11 Th Installment Status Check 2022 | પીએમ કિસાન નો 11 મો હપ્તો
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના -@Loan Scheme | Kisan Credit Card Yojana 2022
Dr.Ambedkar Awas Yojana Online Application 2022 | ડૉ.આંબેડકર આવાસ યોજના
How To Check Pm Awas Yojana List
દેશમાં તમામ જગ્યાએ PM Awas Yojana અમલી બનાવેલ છે. આ યોજના અંતર્ગત અરજદારોના નામ પસંદ કરીને PM Awas Yojana New List બનાવવામાં આવેલ છે. જો આપ દ્વારા પણ એપ્લિકેશન કરી હોય, તો પીએમ આવાસ યોજના પોર્ટલ પર જઈને તમારું નામ ચેક કરી શકો છો. Pm Awas Yojana List માં તમારું ચેક કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ Google Chrome માં “PM Awas Portal” ટાઈપ કરવાનું રહેશે.
- જ્યાં PM Awas Yojana Gramin અને PM Awas Yojana Urban અધિકૃત વેબસાઈટ ખોલવાની રહેશે.
- જો તમે PM Awad Yojana Gramin ની નવી યાદી જોવા માંગતા હો, તો તમે આ લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો.
- ત્યારબાદ https://awaassoft.nic.in/netiay/AdvanceSearch.aspx આ સીધી લિંક ખોલવાની રહેશે.
- ઉપરોક્ત લિંક પર ક્લિક કરવાથી આમ કરવાથી તમે સીધા જ Search મેનુમાં પર જવાશે.
- તમારી સામે નવી સ્ક્રીન પર એક નવું પેજ ઓપન થશે.
- અહીં તમારે રાજ્ય, જિલ્લો, ગ્રામ પંચાયત વગેરે માહિતી બતાવશે. જેમાં તમામ માહિતી ભરવાની રહેશે. ત્યારબાદ Search બટન પર ક્લિક કરો.
- આવી રીતે, તમે પીએમ આવાસ યોજના ગ્રામીણની યાદી જોઈ શકશો.
- છેલ્લે, તમારું નામ આ યોજનાની યાદીમાં હશે, તો જ તમે આ યોજનાનો લાભ લઈ શકશો.
- આ ઉપરાંત, તમે અન્ય રીતે પણ ચેક કરી શકો છો.
- તમારા પોતાના Search Beneficiary અંતર્ગત Search By Name પસંદ કરવાનું રહેશે.
- તથા તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો અને Show ના બટન પર ક્લિક કરો.
- અંતે, પરિણામ સ્વરૂપે તમારું નામ જો યાદીમાં હશે તો દેખાશે.
E Samaj Kalyan Portal Yojana List 2022 | ઈ સમાજ કલ્યાણ પોર્ટલની યોજનાઓની યાદી
Importan Link
Subject | Links |
Pradhan Mantri Awas Yojana Official Website | Click Here |
Search Beneficiary | Click Here |
Pradhan Mantri Awas Yojana-Urban | Click Here |
FAQ’s Pradhan Mantri Awas Yojana List 2022
દેશમાં ઘરવિહોણા નાગરિકોને આવાસ બનાવવામાં સહાય આપતી યોજના છે.
ભારત સરકાર દ્વારા ગ્રામીણ વિભાગની આ https://awaassoft.nic.in/netiay/AdvanceSearch.aspx અધિકૃત વેબસાઈટ બનાવવામાં આવેલ છે.
શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટેની અધિકૃત વેબસાઈટ https://pmaymis.gov.in/ છે.
2 thoughts on “PM Awas Yojana List 2022: પીએમ આવાસ યોજનાની નવી યાદી જાહેર થઈ, તમારું નામ ચેક કરવા માટે અહીં ક્લિક કરો.”