NCS Portal Registration 2023: દેશના બેરોજગાર યુવાનો માટે અરજી કરવાની અને નોકરી મેળવવાની સુવર્ણ તક
શું સારી નોકરીની શોધમાં છો? શું તમારે મફત રર્જીસ્ટ્રેશન કરાવીને સારી નોકરી મેળવવી હોય તો ભારત સરકારના આ પોર્ટલ પર આજે રજીસ્ટ્રેશન કરાવો.
શું સારી નોકરીની શોધમાં છો? શું તમારે મફત રર્જીસ્ટ્રેશન કરાવીને સારી નોકરી મેળવવી હોય તો ભારત સરકારના આ પોર્ટલ પર આજે રજીસ્ટ્રેશન કરાવો.
અનુબંધમ પોર્ટલ પરથી તમારા જિલ્લામાં નોકરી મેળવો. ધોરણ-૭ પાસ થી સ્નાતક સુધી ભણેલા નાગરિકો અનુબંધમ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા અહિં ક્લિક કરો.