નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના । Namo Saraswati Vigyan Sadhana Yojana

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના । Namo Saraswati Vigyan Sadhana Yojana

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત રાજ્યની તમામ પાત્રતા ધરાવતી વિદ્યાર્થીઓને રુ. 25,000/- ની સહાય મળશે. વધુ માહિતી નીચેની વેબસાઈટની મુલાકાત કરો.