માનવ કલ્યાણ યોજના 

માનવ કલ્યાણ યોજના કયા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ 

કમિશ્નર કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી, ગાંધીનગર આ યોજના બહાર પાડેલ છે

આ યોજનામાં શું લાભ મળે છે

માનવ કલ્યાણ યોજનામાં સાધન સહાયનો લાભ મળે છે.

લાભાર્થીની પાત્રતા શું છે

BPL કાર્ડ ધરાવતા અને નિયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને આ યોજનાનો લાભ આપવામાંં આવે છે.

લાભાર્થીઓને આ યોજનાનો લાભ શા માટે આપવામાં આવે છે

વધુ માહિતી અને માર્ગદર્શન માટે કઈ કચેરીનો સંપર્ક  કરવાનો  

સરકારી યોજનાઓની નિયમિત માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ અને Whatsapp Groupમાં