WhatsApp ગ્રૂપમાં જોડાવો!
ગુજરાત બજેટ ૨૦૨૪-૨૫ ની PDF ફાઈલ ડાઉનલોડ કરો. । Department-wise allocation in Gujarat Budget 2024-25

ગુજરાત બજેટ ૨૦૨૪-૨૫ ની PDF ફાઈલ ડાઉનલોડ કરો. । Department-wise allocation in Gujarat Budget 2024-25

  ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા  ગુજરાતના નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આજે નાણામંત્રી દ્વારા ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી દ્વારા ગરવી, ગ્રીન અને ગુણવંત ગુજરાતના સપના સાથેનું વર્તમાન બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં નમો લક્ષ્મી યોજના જેવી યોજના પણ સામેલ કરેલ છે. નાણામંત્રીએ અંદાજિત 3.32 લાખ કરોડથી વધુનું બજેટ વિધાનસભામાં રજૂ કર્યું છે.

  ગુજરાતમાં વર્ષ 1960 માં થયેલી સ્થાપનાથી લઈને અત્યાર સુધીના બજેટમાં આવેલા ધરખમ વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યનું પ્રથમ બજેટ નાણાકીય વર્ષ 1960-61 માટે 115 કરોડ રૂપિયાનું હતું. જેમાં રોકેટ ગતિએ ધરખમ વધારો થતાં હાલ 3.32 લાખ કરોડને પાર થયું છે.

Gujarat Budget 2024-25 PDF Download

               ગુજરાત બજેટ ૨૦૨૪-૨૫ માં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલ છે. આ બજેટની ઓફિશિયલ નકલ વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. Gujarat Budget 2024-25 PDF Download CMO Gujarat ની ઓફિશિયલ વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. જે ફાઈલ Download કરી શકો છો.

Highlight Point

આર્ટીકલનું નામગુજરાત બજેટ ૨૦૨૪-૨૫ ની PDF ફાઈલ ડાઉનલોડ કરો. ।
બજેટ કોણા દ્વારા રજૂ કરવામાં આવેલ છે?નાણાંમંત્રી કનુભાઇ દેસાઈ દ્વારા
બજેટ વર્ષ2024-25
બજેટ રજૂ થયાની તારીખ02 Feb 2024
ઓફિશિયલ વેબસાઈટhttps://cmogujarat.gov.in/  
DownloadDownload Gujarat Budget 2024-25 Book 

Read More: Namo Laxmi Yojana । નમો લક્ષ્મી યોજના હેઠળ દીકરીઓને રૂ. 50,000/- સુધી સહાય મળશે.


Gujarat Budget 2024-25 માં ક્યા વિભાગને કેટલા કરોડ ફાળવવામાં આવ્યા?

               ગુજરાત બજેટ 2024-25 માં ક્યા વિભાગ માટે કેટલા કરોડ ફાળવવામાં આવ્યું છે? તેની માહિતી નીચે મુજબ છે.

વિભાગનું નામકેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી?
– સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ માટેકુલ 6193 કરોડ
– આદિજાતિ વિકાસ વિભાગ માટેકુલ 4374 કરોડ
– શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટેકુલ 2659 કરોડ
– શિક્ષણ વિભાગ માટેકુલ 55114 કરોડની જોગવાઈ
– આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટેકુલ 20100 કરોડની જોગવાઈ
– મહિલા અને બાળ વિકાસ વિભાગ માટેકુલ 6885 કરોડની જોગવાઈ
– અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો માટેકુલ 2711 કરોડની જોગવાઈ
– રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટેકુલ 767 કરોડની જોગવાઈ
– પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટેકુલ 12138 કરોડની જોગવાઈ
– શેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટેકુલ 21696 કરોડની જોગવાઈ
– ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ માટેકુલ 8423 કરોડની જોગવાઈ
– માર્ગ અને મકાન વિભાગ માટેકુલ 22163 કરોડની જોગવાઈ
– બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટેકુલ 3858 કરોડની જોગવાઈ
– જળ સંપત્તિ પ્રભાગ માટેકુલ 11535 કરોડની જોગવાઈ
– પાણી પુરવઠા પ્રભાગ માટેકુલ 6242 કરોડની જોગવાઈ
– વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટેકુલ 2421 કરોડની જોગવાઈ
– કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટેકુલ 22194 કરોડની જોગવાઈ
– ઉદ્યોગ અને ખાણ વિભાગ માટેકુલ 9228 કરોડની જોગવાઈ
– પ્રવાસન યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટેકુલ 2098 કરોડની જોગવાઈ
– વન અને પર્યાવરણ વિભાગ માટેકુલ 2586 કરોડની જોગવાઈ
– ક્લાઈમેટ ચેન્જ વિભાગ માટેકુલ 1163 કરોડની જોગવાઈ
– ગૃહ વિભાગ માટેકુલ 10378 કરોડની જોગવાઈ
– કાયદા વિભાગ માટેકુલ 2559 કરોડની જોગવાઈ
– મહેસુલ વિભાગ માટેકુલ 5195 કરોડની જોગવાઈ
– સામાન્ય વહીવટી વિભાગ માટેકુલ 2239 કરોડની જોગવાઈ
– માહિતી અને પ્રસારણ વિભાગ માટેકુલ 384 કરોડની જોગવાઈ

Read More: Gyan Sadhana Scholarship 2024 । મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના 2024 ની ઓનલાઈન અરજી કરો.


Gujarat Budget 2024-25 PDF Download

Download Gujarat Budget 2024-25 PDF

               તાજેતરમાં ગુજરાત બજેટ ૨૦૨૪-૨૫ રજૂ કરવામાં આવ્યું. જેની ઓફિશિયલ PDF ફાઈલ તમે Download કરી શકો છો. ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઈટ CMO Gujarat પરથી મેળવી શકાય છે.

Leave a Comment

close button