Aadhaar Card Update Online: ઘરે બેઠા ઓનલાઈન આધાર કાર્ડ મા સુધારો કરો.
તમારા આધાર કાર્ડમાં ઓનલાઈન સરનામું બદલો, આધાર કાર્ડની ભાષા બદલો, આધાર કાર્ડમાં નામ સુધારો, આધાર કાર્ડમાં જન્મ તારીખ બદલો, આધાર કાર્ડમાં જાતિ બદલો. આ 5 સુધારા તમે મોબાઈલ દ્વારા ઘર બેઠા કરી શકશો. વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.