સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોત્તર સહાય યોજના । Stayvadi Raja Harishchandra Marnottar Sahay Yojana
સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોત્તર સહાય યોજના હેઠળ મૃત્યુ પ્રસંગે મરણૉત્તર ક્રિયા માટે ₹. 5000/- ની નાણાકીય સહાય પૂરૂ પાડવામાં આવે છે. વધુ માહિતી માટે અહી ક્લિક કરો.