GSEB HSC Science Result 2023 : ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું રિજલ્ટ જાહેર, અહીંથી તમારું પરિણામ ચેક કરો.

GSEB HSC Science Result 2023: હાલમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના પેપર ચકાસણી થઈ ગયેલ છે. જે છેલ્લા તબક્કામાં છે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના પેપર ચકાસણીનો કાર્યક્રમ સંપન્ન થઈ ગયો છે. હવે પરિણામ તૈયાર કરવા માટેની કાર્યવાહી બોર્ડ દ્વારા શરૂ કરીને પૂર્ણ કરેલ છે. આવતીકાલે તા-02/05/2023 ના રોજ જાહેર થવાની શક્યતા છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ (GSEB ORG) દ્વારા ધોરણ-10 અને 12 ના વિધાર્થીઓના પરિણામ જાહેર કરવા માટેની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે. આવતી કાલે જાહેર થનાર રીઝલ્ટ કેવી રીતે જોવું તેની માહિતી આજે આપણે આપીશું.

GSEB HSC Science Result 2023 ક્યારે જાહેર થશે?

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા અખબારી યાદીમાં માહિતી આપેલી છે.  HSC Science Result News 2023 નું  પરિણામ જાહેર મે-૨૦૨૩ ના 02 જી તારીખે થશે. આ પરિણામ સવારે 09.00 કલાકે જાહેર થશે.

GSEB HSC Science ના વિદ્યાર્થીઓ પોતાના બેઠક ક્રમાંકથી પરિણામ જોઈ શક્શે?

        ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા જાહેરરાત કરવામાં આવી છે. આવતીકાલે સવારે ૦૯.૦૦ કલાકે પરિણામ જોઈ શક્શે. વિદ્યાર્થીઓ પોતાના બેઠક ક્રમાંક(Seat Number) થી પણ રિઝલ્ટ જોઈ શકશે.

 GSEB HSC Result 2023 નું પરિણામ Whatsapp Number દ્વારા મેળવી શકશે?

        હા, વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ Whatapp Number દ્વારા પણ મેળવી શકશે. HSC Science ના વિદ્યાર્થીઓએ 6357300971 WhatsApp Number પર પોતાનો બેઠક નંબર પર મોકલવાનો રહેશે. ત્યારબાદ વિદ્યાર્થીઓએ ગુણપત્રક, પ્રમાણપત્રક અને S.R. શાળાવાર મોકલવાની પણ જાણ કરવામાં આવશે.

Highlights Poitn of GSEB HSC Science Result 2023

પોસ્ટનું નામધોરણ -12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ
બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
પરિણામનું નામGSEB HSC Science RESULT 2023
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ કઈ તારીખ02/05/2023 સવારે 09.00
અધિકૃત વેબસાઈટwww.gseb.org

Read More: Pashupalan Yojana Gujarat List 2023 | આઈ ખેડૂત પશુપાલન યોજના 2023

Read More: આ ખેડૂત લાભાર્થીઓને આગામી 14 મા હપ્તાની સહાય મળશે નહિં- તમારું નામ તો નથી, તે ચેક કરો.


કેવી રીતે ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જોઈ શકાય?

GSEB HSC Result 2023 તપાસવાનો પ્રયાસ કરી રહ્યા છો. તો આ માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી થશે. જેની માહિતી નીચે મુજબ છે.

GSEB HSC Science Result 2023 : ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું રિજલ્ટ જાહેર, અહીંથી તમારું પરિણામ ચેક કરો.
  • Step 1: સૌપ્રથમ www.gseb.org અધિકૃત વેબસાઇટની મુલાકાત લો અથવા ઉપર આપવામાં આવેલી લિંક પર ક્લિક કરો.
  • પગલું 2: હોમપેજ પર, “GSEB HSC Result 2023” લિંક પર ક્લિક કરો.
  • Step 3: જ્યારે નવા પૃષ્ઠ પર રીડાયરેક્ટ કરવામાં આવે, વિદ્યાર્થીઓએ પોતાનો બેઠક ક્રમાંક(Seat Number) દાખલ કરો.
  • Step 4: સબમિટ બટન પર ક્લિક કરો.
  • Step 5: ગુજરાત બોર્ડ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સ્ક્રીન પર પ્રદર્શિત થશે

Read More: SBI E-Mudra Loan Apply Online 2023: રૂપિયા 50,000 ની લોન ઓનલાઈન અરજી કરીને મેળવો.

Read MOre: ખેડૂતોને ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે રૂ. 3 લાખની સહાય મળશે. । Dragon Fruit Farming Scheme


FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1.    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અધિકૃત વેબસાઈટ કઈ છે?

જવાબ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અધિકૃત વેબસાઈટ www.gseb.org છે.

2.    ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ક્યારે જાહેર થશે?

જવાબ: ધોરણ-12 સાયન્‍સ પ્રવાહનું પરિણામ તા-02/05/2023 ના રોજ સવારે 09.00 કલાકે જાહેર થશે.

3.    ધોરણ-12 Science નું રીઝલ્ટ જોવા માટે કયો Whatsapp Number જાહેર કરેલો છે?

જવાબ: a.    ધોરણ-12 Science નું રીઝલ્ટ જોવા માટે 6357300971 WhatsApp Number જાહેર કરેલો છે.

Leave a Comment